Jhumka Gira Re Bareilly Ke Bajar Mein: ‘ઝુમકા ગીરા રે.. બરેલી કે બાઝાર મે..' ગીતમાં બરેલી શહેરનું નામ કેમ લેવાયું, આ ગીત સાથે ઉત્તર પ્રદેશના નાનકડા એવા બરેલી શહેરનો શું નાતો છે, જાણો બોલિવુડના ફેમસ ગીતના જન્મ પાછળની કહાની.
બોલીવુડની ફિલ્મોમાં ગીતો વગર તમને મજા ન આવે. ગીતોનો એક અલગ ચાર્મ હોય છે. બોલીવુડમાં એવી અનેક ફિલ્મો છે જેમાં 3 થી 4 ગીત તો જરૂર હોય. ક્યારેક એવું પણ થાય કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાય પરંતુ ગીતો જબરદસ્ત હીટ થાય. પરંતુ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવીશું જેણએ રાતોરાત હંગામો મચાવી દીધો હતો. આજે પણ આ ગીત એટલું જ મજેદાર અને હીટ છે જેટલું 27 વર્ષ પહેલા હતું. શું તમે સાંભળ્યું છે?
Tum Bin Iconic Song Koi Fariyaad: ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેમની ફિલ્મ 'તુમ બિન'ના સુપરહિટ ગીત ‘કોઈ ફરિયાદ’નો યાદગાર કિસ્સો સંભળાવ્યો હતો... બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીત પણ રિજેક્ટ થયું હતું
Double Meaning Superhit Songs : 90ના દાયકામાં કેટલાક ગીતો એવા પણ છે જેને ગાતા પણ શરમ આવે, આજે પણ આ ગીતો ગાઓ તો લોકો તમારી સામે ડોળા કાઢીને જુએ છે
What is the meaning of Bollywood Song Zihal e miskin : જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ... ગીત તો લોકોમાં બહુ પોપ્યુલર છે... ગીતકાર ગુલઝારે લખેલા આ ગીતનો આજે મતલબ પણ જાણી લો
What is the meaning of Bollywood Song Zihal e miskin : જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ... ગીત તો લોકોમાં બહુ પોપ્યુલર છે... ગીતકાર ગુલઝારે લખેલા આ ગીતનો આજે મતલબ પણ જાણી લો
Viral Video Today: લગ્ન સમારોહમાં લોકો ખુબ ડાન્સ કરે છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. મ્યૂઝિક વાગતા જ લોકોને એવું તાન ચડે છે કે આજુબાજુનું ભાન જાણે ભૂલાઈ જાય છે.
સ્પીકર પર ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ ગીત વાગતા જ દર્દીઓ એક્ટીવ થયા હતા. અને ખાટલા પર જ ડોલીને ગીતને સમર્થન આપતા નજરે પડ્યા હતા.માત્ર ફિલ્મી સોંગ જ નહિ પરંતુ દર્દીઓને હનુમાન ચાલીસા પણ સંભળાવવામાં આવી હતી તથા ગુલાબ આપીને પ્રોત્સાહનમાં વધારો કરવામાં આવ્યો હતો.
અંકિતે કહ્યું હતું કે, ‘મને ફિલ્મ જગતનો ભાગ બનવા પર ક્યારે પણ કોઇ પ્રકારના બર્ડન અથવા દબાણનો અહેસાસ થયો નથી.’