bullion market

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી તાજા રેટ્સ પ્રમામે હવે 23 કેરેટ ગોલ્ડની કિંમત 47734 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો 22 કેરેટ ગોલ્ડની કિંમત 43900 રૂપિયા છે. 
 

Jul 26, 2021, 05:17 PM IST

Gold-Silver Price: ફેબ્રુઆરી મહિનામાં સોનું ખૂબ જ થયું સસ્તું, ચાંદીમાં આ છે સ્થિતિ

આ વર્ષે લગ્નની સિઝન આખો એક મહિનો પાછળ છે. અત્યારે ગણતરીના લગ્નો થઈ રહ્યા છે. એપ્રિલમાં લગ્નના આગમન સાથે, માર્ચ મહિનાથી જ સોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો થવાની સંભાવના છે. પરંતુ જો આપણે ફેબ્રુઆરીની વાત કરીએ તો સોનાના ભાવમાં માત્ર 20 દિવસમાં જબરદસ્ત ઘટાડો થયો છે

Feb 20, 2021, 05:47 PM IST

Silver Price Today: સસ્તી થઈ ચાંદી, જાણો કેટલા રૂપિયામાં મળી રહી છે એક કિલો

આજે બજાર ખુલતા ચાંદીની ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે 59873 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયેલી ચાંદી આજે 366 રૂપિયાના ઘટાડા સાથે ખુલી હતી. 

Nov 27, 2020, 11:47 AM IST

સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો કેટલી છે કિંમત

વિદેશી બજારોમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં બઢત આવ્યા બાદ દિલ્હી સોની બજારમાં પણ બુધવારે સોના અને ચાંદીની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે કારોબારોમાં સોનું 45 રૂપિયાની બઢત સાથે 48,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

Nov 25, 2020, 08:20 PM IST

Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીની માંગ જોવા મળી રહી છે. પાછલાથી પાછલા સપ્તાહે શુક્રવારે જે સોનું 50,550 રૂપિયા હતું, તે પાછલા સપ્તાહ શુક્રવાર સુધી 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એટલે કે માત્ર એક સપ્તાહમાં સોનામાં 1700 રૂપિયા જેટલો વધારો થયો હતો.
 

Nov 9, 2020, 08:02 PM IST

સોનાના ભાવમાં ફરી વધારો, જાણો આજે શું છે એક તોલાની કિંમત

આજે સવારે સોનું 52 હજારના સ્તર પર ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં સોનું 52100ની ઉચ્ચ સપાટી અને  51,958ની નિચલી સપાટીએ પણ પહોંચ્યું હતું. 

Sep 1, 2020, 11:14 AM IST

સોનાના ભાવમાં ફરી તેજીનો માહોલ, જાણો શું છે આજનો ભાવ

 કોરોના વેક્સિનની જાહેરાત બાદ સોના (Gold Rate)ની કિંમતોમાં જે ઘટાડા (Gold price fall)નો સિલસિલો શરૂ થયો હતો, તેના પર આજે બ્રેક લાગી ગઈ છે. 
 

Aug 18, 2020, 11:44 AM IST

ભાવ ઘટતા સોનું હાલ ખરીદવું કે નહિ? એક્સપર્ટસે જવાબમાં કહ્યું કે....

સોનાના ભાવમાં તેજીથી ઘટાડો આવ્યા બાદ હવે ઈન્વેસ્ટર્સ પણ આ બાબત પર ધ્યાન આપી રહ્યાં છે. કેમ કે, સોનું હંમેશા સારું રિટર્ન આપે છે. હાલના 22 કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 51,150 રૂપિયા થયો છે

Aug 16, 2020, 03:19 PM IST

1947માં આજના દૂધના ભાવ પર મળતું હતું Gold! ખૂબ જ રસપ્રદ છે સોનાની સફર

દેશની આઝાદી મળ્યા 74 વર્ષ થયા છે. આ 7 દાયકામાં દેશમાં ઘણા ફેરફાર થયા છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં પણ ઘણા સુધારા થયા છે. વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની આજે ટોપના દેશોમાં ગણતરી થઇ રહી છે

Aug 15, 2020, 03:22 PM IST

સોનાના ભાવમાં જબદરસ્ત મોટો ઘટાડો, ભાવ વાંચીને લેવા દોડશો

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આવામાં જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા ખબર છે. ગત અનેક દિવસોથી રેકોર્ડ બનાવી રહેલું સોનુ (Gold Price Today) ગત ચાર દિવસોમાં 6000 તૂટી ગયું છે. આજે સોનુ અને ચાંદીના ભાવમાં એકવાર ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે

Aug 12, 2020, 11:45 AM IST

64,600ને પાર થઈ ચાંદી, સોનાની કિંમતોએ બનાવ્યો નવો રેકોર્ડ

કોરોના સંકટમાં સોના-ચાંદી (Gold-Silver Prices)માં દરરોજ નવી તેજી જોવા મળી રહી છે. હાજર ભાવ ઉપરાંત વાયદાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોને હજી પણ આ કિંમતી ધાતુઓ પર વિશ્વાસ છે

Jul 27, 2020, 12:54 PM IST