Chalisa Yog: બહુ જલદી શુભ એવો ચાલીસા યોગ બનવાનો છે જેના કારણે કેટલીક રાશિના જાતકોને આર્થિક મોરચે સારો એવો ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ 11 ઓક્ટોબરના રોજ બપોરે 4.38 કલાકે શનિ અને શુક્ર એક બીજાથી 180 ડિગ્રી પર હશે જેનાથી પ્રતિયુતિ યોગ બનશે. શનિ શુક્રનું આમને સામને આવવું એ કેટલીક રાશિઓને ફાયદો કરાવી શકે છે. હાલ શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં બિરાજમાન છે.
Venus and Saturn Yuti : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ડિસેમ્બરમાં શુક્ર અને શનિ વચ્ચે યુતિ થવાની સંભાવના છે, જે ત્રણ રાશિઓ હેઠળ જન્મેલા લોકો માટે સારા દિવસો લાવી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૈદિક જ્યોતિષ મુજબ 7 જૂનના રોજ શનિ અને શુક્ર દ્વિદ્વાદશ યોગ બનાવશે અને આવામાં 3 રાશિવાળાને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા ઉપરાંત ધનલાભ થઈ શકે છે.
Dwi Dwadash Rajyog 2025: શુક્ર અને શનિ 7 જૂનના રોજ એકબીજાથી 30 ડિગ્રી પર હશે, જેનાથી દ્વિદ્વાદશ રાજયોગ બનશે. આવામાં આ 3 રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ મીન રાશિમાં શુક્ર અને શનિનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ યુતિ 3 રાશિવાળાને ખુબ લાભકારી નીવડી શકે છે. સારા દિવસો શરૂ થઈ શકે. જાણો તે લકી રાશિઓ વિશે...
Shani Shukra Yuti: વર્ષ 2025 પહેલા શનિ અને શુક્રની મહાયુતિ થવાની છે. કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
Shani Shukra Yuti: જીવનમાં સુખ અને વૈભવ આપનાર શુક્ર ગ્રહ ડિસેમ્બર મહિનાના અંતે કુંભ રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન છે. કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતી સર્જાશે. જેનાથી ત્રણ રાશીના લોકોના જીવનમાં રાજસુખ આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં માત્ર એક ગ્રહની સ્થિતિ પણ મજબૂત હોય તો તેનો સકારાત્મક પ્રભાવ તેના પર પડશે. ખાસ કરીને જે લોકોના ઉપર કર્મફળ દાતા શનિ અને કળાના કારક ગ્રહ શુક્ર મહેરબાન હોય તેમના જીવનમાં સદા ખુશહાલી રહે છે. કોઈ પણ ચીજ મેળવવા માટે તેમણે વધુ મહેનત કરવી પડતી નથી. જો કે જ્યારે જ્યારે શનિ અને શુક્રના ગોચર કે યુતિ થાય છે ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક અસર તમામ રાશિઓ પર પડે છે.
Samsaptak Yog 2024: 10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે. સમસપ્તક યોગ આ રાશિવાળા માટે વરદાન સાબિત થશે.
Shadashtak Yog: ષડાષ્ટક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી 150 ડિગ્રીની દુરી પર સ્થિત હોય. શનિવાર અને 27 જુલાઈ 2024 ના રોજ ધન, ઐશ્વર્ય અને વૈભવ આપનાર ગ્રહ શુક્ર કર્મ ફળના દાતા શનિ સાથે આ વિશેષ યોગ બનાવશે.
Trigrahi Yog: ફેબ્રુઆરી મહિનામાં શુક્ર અને બુધ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શનિની રાશિ કુંભમાં શનિ, બુધ અને શુક્ર ગ્રહનો ત્રિગ્રહી યોગ સર્જાશે. આ ત્રિગ્રહી યોગ બધી જ રાશિના લોકોને અસર કરશે.
Astrology: વર્ષ 2024 માં શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિમાં શનિ વર્ષ 2025 સુધી ભ્રમણ કરશે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 30 વર્ષ પછી એવો સમય આવશે જ્યારે શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ રહેશે. શુક્ર અને શનિની આ યુતિ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.
Navpancham Yog 2023: આ સમયે શનિ અને શુક્રનો સંયોગ છે. શનિ અને શુક્ર મળીને નવપંચમ રાજયોગ બનાવી રહ્યા છે. શનિ અને શુક્ર અનુકૂળ ગ્રહો છે. આવી સ્થિતિમાં, આ નવપાંચમ રાજયોગ 4 રાશિના લોકોનું નસીબ રોશન કરનાર છે.
Navpancham Rajyog: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોની ગતિ તમામ રાશિના લોકોના જીવનને અસર કરે છે. જણાવી દઈએ કે આ સમયે શુક્ર મિથુન રાશિમાં બેઠો છે અને શનિ કુંભ રાશિમાં છે. આ દરમિયાન નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે. જાણો આ શુભ યોગ વિશે.
Venus Saturn Transit 2023: જો કોઈ જાતકની કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય અને તેની શુક્ર સાથે યુતિ બની રહી હોય તો જાતકને સકારાત્મક પરિણામોની પ્રાપ્તિ થાય છે. શુક્ર અને શનિની યુતિ ત્રીજા, છઠ્ઠા, દસમા અને 11માં ભાવમાં ખુબ જ મંગળકારી અને ફળદાયી મનાય છે. આવામાં શનિ આગામી 10 દિવસ સુધી મકર રાશિમાં શુક્ર સાથે મળીને આ 4 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં સફળતા અપાવશે.