Chaitar vasava News

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો! જાણો હજુ ક્યાં સુધી જેલમા રહેવું પડશે
Chaitar Vasava: ગુજરાતમાં ચૈતર વસવાનો મુદ્દો હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને જેલમાંથી છોડાવવા મેદાને આવ્યા છે અને દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા (Chaitar Vasava)ને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાતમ-આઠમ સહિત તહેવારોના દિવસો હજુ જેલમાં જ ગાળવા પડશે.   
Aug 14,2025, 9:10 AM IST

Trending news