हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IRE
39/ 1
(5.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chest
Chest News
PUSH UPS
જીમમાં નથી જતાં તો ફીકર નોટ, ઘરે કરો આ કસરત...બોડી હંમેશા રહેશે હિટ એન્ડ ફીટ
ઘણાં લોકોને એવું હોય છેકે, જીમમાં જઈને જ સારી બોડી બનાવી શકાય. પણ એવું જરૂરી નથી. જીમમાં ગયા વિના પણ તમે ઘરેબેઠાં સારી બોડી બનાવી શકો છો. જાણો એના માટે શું કરવું....
Jul 22,2022, 11:40 AM IST
HUNCH BACK
HUNCHBACK Health Tips: કમરના દુખાવાને કહીં દો બાય-બાય, નિયમિત કરો આ કસરત..
શરીરની સ્થિરતા જાળવવા અને વજનને સહન કરવા માટે આપણી પીઠ અને કમરમાં કુદરતી વળાંક (મણકા) હોય છે. પરંતુ જ્યારે આ વળાંક અસામાન્ય બને છે અને દુખાવો થાય છે, ત્યારે તેને કૂબડ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં હમ્પબેક, રાઉન્ડ બેક અને કીફોસીસ કહે છે. કૂબડને નિયંત્રિત કરી શકાય છે અને કેટલાક કિસ્સાઓમાં કેટલીક સરળ કસરતોની મદદથી તેને દૂર પણ કરી શકાય છે.
Aug 27,2021, 13:49 PM IST
PUSH UPS
GYM માં નથી જતાં તો ફીકર નોટ...ઘરે માત્ર આ કસરત કરો અને રહો હંમેશા હિટ એન્ડ ફીટ
પુશઅપ્સ આપણા શરીરની શક્તિ માટે ખૂબ ફાયદાકારક છે. તેથી જ તે અખાડામાં જીમ ગોઅર્સ અથવા રેસલર છે, દરેકને પુશઅપ્સ કરવાનું પસંદ છે. તમે ઘરે અથવા ગમે ત્યાં પુશઅપ્સ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં તમારે કેટલા પુશઅપ્સ કરવા જોઈએ અને પુશ અપ્સના ફાયદા શું છે?
Jul 4,2021, 11:17 AM IST
bloody
પૃથ્વી પરનાં દેવ લોહીલુહાણ: પુત્રએ માતાને છાતીથી લઇને પેટ સુધી એટલા ઘા માર્યા કે...
કળીયુગ હવે પોતાની ચમરસીમા પર હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ જ પોતાની માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવવાો પ્રયાસ કરતા ચકચાર મચી હતી.
Dec 29,2020, 22:16 PM IST
Ahmedabad police
સામાન્ય બાબતમાં થયેલી માથાકુટમાં યુવાનની છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા
શહેરના બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય ઝગડાઓ 19 વર્ષના યુવાનનો જીવ લીધો. શહેરના બહેરામપુરા રહેતા રમેશભાઈ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમને 19 વર્ષીય દિકરાનુ મર્ડર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મર્ડર બીજા કોઈ નહી પરંતુ બાજુના બ્લોકમાં રહેતા એક યુવકે તીક્ષણ હથીયાર વડે હુમલો કરી ફરાર તઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
Dec 7,2020, 23:36 PM IST
Trending news
Amit Shah
શું કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે? શાહ-ડોભાલે એક્ટિવ કર્યો 'ઝીરો ટેરર પ્લાન'
Heatwave
ગરમી અપાર, જનતા પરેશાન, દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીથી ત્રસ્ત
gujarat
'મહારાજ' ફિલ્મને લઈ વૈષ્ણવો લાલઘૂમ: જૂનાગઢ બાદ હવે જેતપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ
Chenab River
કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ