हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chhindwara
Chhindwara News
Madhya Pradesh
દિકરો બન્યો દાનવ, પત્ની સહિત પરિવારના 8 લોકોને પતાવી નાખ્યા, પછી પોતે લટકી ગયો
મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની સામૂહિક હત્યાથી સનસની ફેલાઇ ગઇ છે. હત્યાની ઘટનાને ઘરના સભ્યએ જ અંજામ આપ્યો હતો.
May 29,2024, 17:02 PM IST
Lok Sabha Election 2024
ઈન્દિરા ગાંધીના 'ત્રીજા પુત્ર'ની તાકાત આગળ બધુ ફેલ? BJP માટે આ બેઠક જીતવી મોટો પડકાર
Lok Sabha Election 2024: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો આ છેલ્લો એવો કિલ્લો છે જે હજુ સુધી સુરક્ષિત છે જેમાં ગાબડા પાડવા માટે ભાજપના ભરચક પ્રયાસ છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં શું ભાજપના આ ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ આવશે ખરો?
Mar 18,2024, 17:16 PM IST
Madhya Pradesh
પત્નીને ખુબ તકલીફ પડતી હતી તો દિવ્યાંગ ભિખારીએ 90 હજાર કેશ આપી મોપેડ ખરીદ્યુ, PICS
દિવ્યાંગ પતિ અને તેની પત્ની ભીખ માંગીને ગુજારો કરતા હતા. પતિની ટ્રાઈસિકલને ધક્કો મારવામાં પત્નીને ખુબ તકલીફ પડવા લાગી તો પતિએ મોપેડ લીધુ. જાણો કેટલી કમાણી છે આ દંપત્તિની?
May 23,2022, 11:01 AM IST
Patalkot
પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામ! જ્યાં ધરતીમાં સમાયા હતા માતા સીતા
આમ તો ભારતમાં ઘણા એવા અજૂબા (Wonders) છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહી થાય. ભારત (India) માં એવા 12 ગામ છે જે પૃથ્વીની સપાટીની 3,000 મીટર નીચે વસેલા છે. અહીં એટલા ગાઢ વૃક્ષો છે કે સૂર્યની કિરણો પણ મુશ્કેલીથી પહોંચે છે. દંતકથાઓ અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં સીતા (Goddess Sita) ધરતીમાં સમાઇ હતી. જોકે કેટલાક લોકોનું એ પણ માનવું છે કે જ્યારે રાક્ષસ અહિરાવણ ભગવાન શ્રીરામ (Lord Sri Ram) અને પ્રભુ લક્ષ્મણ (Lord Laxman) ને ઉઠાવીને પાતાળ (Patal) લઇ ગયા હતા તો ભગવાન હનુમાન (Lord Hanuman) તેમને બચાવવા માટે પાતાળમાં લઇ ગયા હતા.
Nov 20,2021, 23:45 PM IST
પાલતૂ કુતરો
સગા સંતાન કરતાં વધુ પ્રેમ કરતા કુતરાના મોત બાદ માલિકે લગાવી ફાંસી
ઘરમાં પાલતૂ જાનવર પરિવારના સભ્યની માફક હોય છે, આ વાત દરેક વ્યક્તિ માને છે જેના ઘરે કોઇ પાલતૂ પશુ રહે છે. આવા જ એક પરિવારમાં પાલતૂ કુતરાના મોતથી આઘાત પહોંચતા માલિકે ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
Oct 31,2020, 12:34 PM IST
છિંદવાડા
સાળીનાં લગ્નમાં પહોંચેલા બનેવી નિકળ્યો કોરોના પોઝિટિવ, તમામ મહેમાનો ક્વોરન્ટાઇન
મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડામાં સાળીના લગ્નમાં ભાગ લેવા માટે પહોંચેલા જીજાએ કોરોના પોઝિટિવ (Coronavirus) આવતા હડકંપ મચી ગયો. સમગ્ર લગ્ન સમારંભમાં હાજર તમામ લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાહ સમારોહમાં જયમાલાની રસ્મ પુર્ણ થઇ રહી હતી દરમિયાન માહિતી મળી કે દુલ્હનનાં જીજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બસ પછી તો શું હતું સમગ્ર વિવાહ સમારંભમાં ખલબલી મચી ગઇ હતી.
May 29,2020, 17:29 PM IST
loksabha elections 2019
ભાજપની 18મી યાદીમાં 24 ઉમેદવારોનાં નામની જાહેરાત, MPમાં છિંદવાડામાં રસાકસી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદારોની 18મી યાદી બહાર પાડી છે, જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
Apr 6,2019, 16:59 PM IST
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ
વિધાનસભાના સભ્ય બનવા માટે આ બેઠકથી કમલનાથ લડી શકે છે ચૂંટણી
મધ્ય પ્રદેસમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનના દુકાળનો અંત કરનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યના ભાવી મુખ્યમંત્રી કમલનાથ 17 ડિસેમ્બરના રોજ શપથ લેવાના છે.
Dec 16,2018, 11:39 AM IST
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018
MP: એકદમ ભાવુક થઈ ગયા આ નેતા, બોલ્યા-'PM મોદીની વાતો પર વિશ્વાસ ન કરતા'
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને દિગ્ગજ નેતા કમલનાથ ચૂંટણી સભામાં અચાનક જ ભાવુક થઈ ગયેલા જોવા મળ્યાં.
Nov 21,2018, 15:21 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ