हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cloudburst
Cloudburst News
cloudburst
વાદળ ફાટવાની ઘટના વિશે ઘણું સાંભળ્યું; આજે જોઇ લો કે, કેવી રીતે ફાટે છે આ વાદળ?
વાદળ ફાટવાની ઘટના વિશે ઘણું સાંભળ્યું; આજે જોઇ લો કે, કેવી રીતે ફાટે છે આ વાદળ?
Aug 14,2024, 20:19 PM IST
ZEE 24 Kalak Original Video
હિમાચલ પ્રદેશ: રામપુરમાં વાદળ ફાટતા તબાહી, 4 ના મોત તો લાપતા લોકોનું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Himachal Pradesh: Devastation due to cloudburst in Rampur, 4 dead, search and rescue operation underway for missing people
Aug 2,2024, 14:50 PM IST
ZEE 24 Kalak Original Video
કેદારનાથમાં વાદળ ફાટતા તબાહી, 150 થી 200 શ્રદ્ધાળુઓ ફસાયા; મંદાકિની નદીનું જળસ્તર વધતા ખતરો!
Cloudburst devastation in Kedarnath, 150 to 200 devotees trapped; Mandakini river water level rising danger!
Aug 1,2024, 12:55 PM IST
ZEE 24 Kalak Original Video
હિમાચલપ્રદેશઃ રામપુરમાં વાદળ ફાટતા 19 લોકો લાપતા, બચાવ કામગીરી માટે અલગ અલગ ટીમો પહોંચી....
Himachal Pradesh: 19 people missing due to cloudburst in Rampur, different teams reached for rescue operations....
Aug 1,2024, 12:35 PM IST
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
વાદળ ફાટવા અને ભુસ્ખલન થવાના પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે. જે અગામી બેથી ત્રણ દિવસમાં ખુલવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ત્યારબાદ સિક્કમમમાં અટવાયેલા પ્રવાસીઓને નિકળવાનો માર્ગ મળશે જે ગુજરાતી પ્રવાસીઓ સિક્કિમમાં છે તે હાલમાં સેફ છે.
Jun 15,2024, 19:49 PM IST
Sikkim Cloudburst
કુદરત રૂઠી, 'જળપ્રલય'થી સિક્કિમમાં 22 જવાનો સહિત 102 લોકો ગૂમ, આગામી 48 કલાક ભારે
Sikkim Flood Update: સિક્કિમમાં આગામી 48 કલાક ભારે છે. હવામાન ખાતાએ બે દિવસ માટે સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં બિહાર, બંગાળ, મેઘાલય, અસમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સિક્કિમમાં બુધવારે જે તબાહી આવી તેણે 14 લોકોના જીવ લીધા અને હજુ પણ સેનાના 22 જવાનો સહિત લગભગ 102 લોકો ગૂમ છે.
Oct 5,2023, 9:10 AM IST
cloudburst
હિમાચલ પ્રદેશના નાચન વિધાનસભા ક્ષેત્રના અનેક વિસ્તારમાં ભાર વરસાદથી તબાહી
Devastation due to cloudburst in Himachal Pradesh's Nachan
Aug 14,2023, 16:20 PM IST
landslides
હિમાચલ પ્રદેશ ભારે વરસાદે ફરી મચાવી તબાહી; અનેક લોકોના મોત
LIVE | Landslides, cloudburst wreak havoc in Himachal amid continuous rains
Aug 14,2023, 15:50 PM IST
Himachal Pradesh
હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના જીવ ગયા, 3 લોકો ગૂમ
Cloudburst In Solan: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગૂમ થયા હોવાનું કહેવાય છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મદદ માટે તમામ નિર્દેશ આપવાની વાત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે એકવાર ફરીથી તબાહી મચાવી છે.
Aug 14,2023, 9:06 AM IST
Uttarakhand
ઉત્તરાખંડમાં વરસાદે મચાવી તબાહી, 23ના મોત, કાટમાળમાં ફસાયા અનેક લોકો
લેન્ડસ્લાઇડના લીધે નૈનીતાલ સુધી જનાર રસ્તા પર અવર-જવર સંપૂર્ણપણે અટકી ગઇ છે. તેના લીધે પર્યટક સ્થળનો બાકીના રાજ્યોથી સંપર્ક તૂટી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં કહ્યું કે વાદળ ફાટવાના લીધે ભૂસ્ખંલન બાદ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
Oct 19,2021, 19:35 PM IST
cloudburst
ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદનો કહેર, પીથોરાગઢમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી
ઉત્તરાખંડમાં એકવાર ફરીથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને પીથોરાગઢ જિલ્લાના ધારચૂલા સ્થિત આંતરીયાળ ગામ જુમ્મામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાનના અહેવાલ આવી રહ્યા છે. કહેવાય છે કે આ ઘટનામાં અનેક લોકો ગૂમ થયા છે. આ મોટી કુદરતી આફતમાં રાહત બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
Aug 30,2021, 11:32 AM IST
jammu kashmir
Kishtwar cloudburst Update: અત્યાર સુધીમાં 7 લોકોના મોત, 19 લોકો ગૂમ, 17 ઘાયલ
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં દચિન અને બૌજવા વિસ્તારમાં બુધવારે વાદળ ફાટવાની જે ઘટનાઓ ઘટી તેમાં અત્યાર સુધીમાં 19 લોકો ગૂમ છે.
Jul 29,2021, 11:10 AM IST
cloudburst
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, સિંધ નદીના જળસ્તરમાં વધારો, NDRF ટીમ ઘટનાસ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે.
Jul 28,2021, 19:05 PM IST
weather update
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે.
Jul 19,2021, 10:31 AM IST
monsoon
પુરનો પ્રકોપ 7 રાજ્યોમાં 774 લોકોનાં મોત, કેરળમાં કાળોકેર વર્તાવ્યો
કેરળમાં પુરના કારણે રાજ્યમાં 8316 કરોડની સંપત્તીને નુકસાન પહોંચ્યું છે, આશરે 20 હજાર ઘર સંપુર્ણ નષ્ટ થઇ ચુક્યા છે
Aug 12,2018, 23:56 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો