colombo

ભારત-માલદીવ-શ્રીલંકા- ત્રણપક્ષીય વાર્તા માટે કોલંબો પહોંચ્યા NSA અજીત ડોભાલ

Ajit Doval: ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચે ત્રણપક્ષીય વાત્રા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કોલંબો પહોંચી ગયા છે. 
 

Nov 27, 2020, 03:56 PM IST

સોશિયલ મીડિયામાં જેક્લીનના બર્થડેની આ તસવીરો થઇ વાયરલ, જુઓ Pics...

જેકલીન ફર્નાન્ડિઝનો ઉછેર શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. તે જ સમયે, તેણે 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ પણ રહી ચુકી છે.

Aug 12, 2019, 11:08 AM IST
PM Modi Reaches Colombo PT5M58S

PM મોદીએ લીધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત

પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના કોલમ્બોમાં પહોંચ્યા. એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.ગઈકાલે પ્રધાનમંત્રીએ માલદીવની લીધી હતી મુલાકાત.

Jun 9, 2019, 02:25 PM IST

બોમ્બ વિસ્ફોટ કરનાર સંગઠનની થઇ ઓળખ, શ્રીલંકાએ કહ્યું કે દરેક આત્મઘાતી હુમલાખોર શ્રીલંકન

શ્રીલંકાના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી આતંકવાદી ઘટના પાછળ નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનીય સંગઠનનો હાથ હતો. શ્રીલંકાના એક મુખ્ય મંત્રીએ સોમવારે આ જાણકારી આપી હતી.

Apr 22, 2019, 04:56 PM IST

શ્રીલંકા બ્લાસ્ટ: 290 લોકોની હત્યા કરનાર સંગઠન આવ્યું ચર્ચામાં, વાંચો આ 10 વાતો

શ્રીલંકામાં ચર્ચો અને ફાઇવ સ્ટાર હોટલોમાં રવિવારના ઇસ્ટરના સમયે થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સખ્યાં 290 સુધી પહોંચી ગઇ છે. જ્યારે લગભગ 500થી વધુ ઘાયલ થયા છે.

Apr 22, 2019, 10:27 AM IST