asia cup

ક્રિકેટ ફેન્સને જોવા નહીં મળે ભારત-પાકની ટક્કર, કોરોનાને કારણે Asia Cup 2021 રદ્દ

પાકિસ્તાનના સ્થાને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ  (Asia Cup) ટૂર્નામેન્ટ કોરોનાને કારણે બુધવારે રદ્દ કરી દેવામાં આવી છે. 
 

May 19, 2021, 10:00 PM IST

Asia Cup માટે ભારતીય ટીમને પાકિસ્તાન બોલાવવા ઈચ્છે છે PCB, ચેરમેને આપ્યું નિવેદન

એહસાન મનીએ કહ્યુ કે, 2022માં શ્રીલંકા તેની (એશિયા કપ) યજમાની કરશે અને પાકિસ્તાન 2023માં આ ઇવેન્ટની યજમાની કરશે. હું આશાવાદી છું કે તે સમય સુધી બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધ સુધરી જશે અને ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન આવશે.
 

Mar 18, 2021, 03:32 PM IST

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત કરી, તો શું રમાશે IPL

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી કે એશિયા કપ રદ્દ થઈ ચુકયો છે. તેનું આયોજન સપ્ટેમ્બરમાં થવાનો હતો. 

Jul 9, 2020, 10:37 AM IST

જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત

13 એપ્રિલ 1984ના શારજાહના મેદાનમાં ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવી પ્રથમ એશિયા કપ પર કબજો કર્યો હતો. 
 

Apr 13, 2020, 08:39 AM IST

આફ્રિદીને ગંભીરનો સણસણતો જવાબ- હું ખુદ કરાવીશ તારા મગજની સારવાર

શાહિદ આફ્રિદીએ હાલમાં પોતાની આત્મકથા- ગેમ ચેન્જરમાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાત લખી છે. જેનો જવાબ આપતા તેણે ખુદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિકિત્સકની પાસે લઈ જવાની રજૂઆત કરી છે. 
 

May 4, 2019, 02:50 PM IST

પાકિસ્તાનને મળી એશિયા કપ 2020ની યજમાની, BCCIએ ઉઠાવ્યો વાંધો

એશિયા કપની આગામી સિઝનની યજમાની પાકિસ્તાનને મળી છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર વાંધો ઉઠાવ્યો છે. 

Dec 14, 2018, 10:54 AM IST

બાંગ્લાદેશી ખેલાડીઓએ ફરી મેદાન પર કર્યો નાગિન ડાન્સ, VIDEO વાયરલ

નિડાસ ટ્રોફીમાં શ્રીલંકા સામે વિજય બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ પ્રથમ વખત નાગિન ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશના ખેલાડીઓએ મેદાન પર ફરી નાગિન ડાન્સની ઝલક દેખાડી હતી

Sep 29, 2018, 05:39 PM IST

લિટન દાસે ફાઈનલમાં સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, ભારતનો બેટ્સમેન પણ બનાવી શક્યો નથી

એશિયા કપમાં અત્યાર સુધી માત્ર ગણતરીના બેટ્સમેન જ ફાઈનલમાં સદી ફટકારી શક્યા છે, બાંગ્લાદેશનો લિટન દાસ તેમાંનો એક બની ગયો છે

Sep 29, 2018, 12:20 AM IST

વિકેટ પાછળ ધોનીએ બનાવ્યો નવો રેકોર્ડ, 800 શિકાર કરનારો ત્રીજો વિકેટકીપર બન્યો

એશિયા કપની ફાઈનલમાં ધોનીએ બાંગ્લાદેશના ત્રણ ખેલાડીને આઉટ કર્યા હતા, જેમાં બે સ્ટમ્પિંગ અને એક રન આઉટ. ધોની સ્ટમ્પની પાછળ ચિત્તા જેવી ચપળતા માટે પ્રખ્યાત છે. આ સાથે જ ધોનીના ટેસ્ટ, વન-ડે અને ટી20માં વિકેટ પાછળ અત્યાર સુધી કુલ 800 શિકાર પૂરા થયા છે 

Sep 28, 2018, 11:47 PM IST

ASIA CUP: આ 4 બાંગ્લાદેશી ખેલાડીઓ બગાડી શકે છે ભારતની બાજી

બાંગ્લાદેશનો ભુતકાળ મહત્વની મેચોમાં ચોંકાવનારુ પ્રદર્શન કરીને પાસા પલ્ટી નાખનારો રહ્યો છે, તો ભારત પણ હાઇવોલ્ટેજ મેચોમાં પોતાનું પ્રદર્શન જાળવી રાખવા પંકાયેલો છે

Sep 28, 2018, 04:24 PM IST

5 વનડે, જે ધોનીની આગેવાનીમાં રહ્યાં ટાઈ

એશિયા કપમાં ભારત અને અફગાનિસ્તાન વચ્ચે મંગળવારે દુબઈમાં સુપર-4ની મેચ રમાઈ હતી. રોહિત શર્માની જગ્યાએ આ મેચમાં ધોનીને સુકાન સોંપાયું હતું. ધોનીની આગેવાનીમાં ભારતનો આ 200મો મેચ રહ્યો. અફગાનિસ્તાને આપેલા 253 રનના આપેલા લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 50મી ઓવરના પાંચમા બોલે રવીન્દ્ર જાડેજા (25)ના રૂપમાં પોતાની અંતિમ વિકેટ ગુમાવી અને આખી ટીમ 252 રન પર આઉટ થઈ ગયો હતો. 50મી ઓવર રાશિદ ખાને કરી હતી. આ ઓવરમાં ભારતને જીત માટે 7 રનની જરૂર હતી. 

Sep 26, 2018, 03:49 PM IST

Asia Cup 2018: આ પ્રકારે રહ્યો ભારત-અફઘાનિસ્તાન મેચની છેલ્લી ઓવરનો રોમાંચ

એશિયા કપ-2018ની સુપર-4માં દુબઇ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઇ થઇ હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 7 રનની જરૂર હતી

Sep 26, 2018, 08:16 AM IST

અંતે ખબર પડી કોણ છે આ ભારત-પાકની મેચમાં ધૂમ મચાવનારી સુંદર છોકરી, થઇ રહી છે ટ્રોલ

એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ધૂમ મચાવનારી પાકિસ્તાની બ્યુટીફૂલ ગર્લની અંતે ખબર પડી કોણ છે આ છોકરી

Sep 25, 2018, 04:02 PM IST

એશિયા કપ પર સ્પોટ ફિક્સિંગનો ખતરો, અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરને મળી ઓફર

અફઘાનિસ્તાની ટીમ એશિયા કપમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. તેમણે ટૂર્નામેન્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યા છે.

Sep 25, 2018, 12:59 PM IST

વસીમ અકરમને ભારે પડી ધોનીની પ્રશંસા, નારાજ થયા પાકિસ્તાની

ટ્વીટર પર પાકિસ્તાન ફેન્સને તે વાત પર વાંધો હતો કે વસીમે કોઈ પાક ખેલાડી સાથે મલિકની તુલના કેમ ન કરી. કેમ ભારતીય બેટ્સમેન ધોનીની પ્રશંસા કરી. 
 

Sep 24, 2018, 04:03 PM IST

Asia Cup 2018: ભારતની પાસે પાકિસ્તાનને એક અઠવાડીયામાં બીજી વાર હરાવવાની તક

ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં હોંગકોંગે ભારતની સામે મોટો સ્કોર બનાવ્યો હતો પરૂંત ત્યારબાદ ટીમ ઇન્ડિયાના સરફરાજ અહમદની ટીમની સામે મેચમાં એખ થઇ શાનદાર પ્રદર્શન કર્યું હતું

Sep 23, 2018, 10:49 AM IST

ભારતે જીતી મેચ, યુજવેન્દ્ર ચહલે જીત્યું ચાહકોનું દિલ, પાકિસ્તાની ફેન્સે પણ કર્યા વખાણ

સોશિયાલ મીડિયા પર ભારત-પાકિસ્તાનના વિજય કરતાં યુજવેન્દ્ર ચહલ દ્વારા પાકિસ્તાની ખેલાડીના બૂટની દોરી બાંધી આપવાની ભરપૂર ચર્ચા થઈ રહી છે

Sep 20, 2018, 04:36 PM IST

એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાં કરાયો મોટો ફેરફાર, ત્રણ ખેલાડીને કરાયા બહાર, જાડેજાનું પુનરાગમન

બીસીસીઆઈએ જણાવ્યું કે, 'ભારતીય ટીમમાંથી હાર્દિક, અક્ષર અને શાર્દુલને સ્થાને એશિયા કપ માટે દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલનો સમાવેશ કરાયો છે'

Sep 20, 2018, 04:03 PM IST

પાકિસ્તાનના પરાજય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ યુવતી, પ્રશંસકોએ BCCIને કરી આવી અપીલ

આ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની ફેનને પણ કેદ કરી લીધી હતી, અને પછી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ 

Sep 20, 2018, 03:46 PM IST

હાર્દિક પંડ્યાને કમરમાં થઈ છે ગંભીર ઈજા, આગામી મેચમાં રમવા અંગે ચિંતા

હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે બોલિંગ કરતા સમયે અચાનક કમરમાં ચસકો આવતાં સુઈ ગયો હતો, મેદાન પર પ્રાથમિક સારવારમાં કોઈ ફાયદો ન થતાં તેને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવાયો હતો, પ્રશંસકોમાં ચિંતાની લહેર

Sep 19, 2018, 10:42 PM IST