हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
conspired
Conspired News
Ahmedabad
બનેવીને મન દુખ થતા સાળા સાથે કરી નાખ્યો એવો મોટો કાંડ કે, 3 જિલ્લાની પોલીસ દોડતી થઇ
સાળા બનેવી વચ્ચે થયેલા જીરાના વ્યાપાર બાદ રૂપિયાની લેતી દેતી અંગે ખટરાગ થયો હતો. બનેવીએ કાવતરું રચી સાળા અને તેના પાર્ટનરને અમદાવાદ બોલાવી અપહરણ કર્યુ હતુ. જે ગુનામા સરખેજ પોલીસે અપહરણ કરનાર બે આરોપીની ધરપકડ કરી. બન્ને વેપારી અપહ્યુતને મુક્ત કરાવ્યા છે. જોકે મુખ્ય કાવતરાખોર બનેવી હજી પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ હાથ ધરી છે.
Dec 23,2021, 17:40 PM IST
surat
Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને.
શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસે 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાની સામે આવી હતી.
Aug 17,2021, 16:23 PM IST
vadodara news
વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું
પોતાનું અંગત દેવું ચુકવવા માટે સાસુ સસરાને અંધારામાં રાખીને પુત્રવધુએ પોતાનાં ઘરેણા ગીરવે મુક્યા હતા. ત્યાર બાદ લૂંટની ફરિયાદનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટથી તપાસ કરતા ભાંગી પડેલી મહિલાએ દેવુ ચુકવવા માટે ઘરેણા ગીરવે મુલ્યા અને સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું કબુલ્યું હતું. જેના પગલે પોલીસ સહિત સમગ્ર પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
Jun 25,2020, 21:09 PM IST
Retired
હવે નિવૃત લશ્કરી જવાનોએ સરકાર સામે બાંયો ચડાવી, કર્યું બાઇક રેલીનું આયોજન
જીલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત લશ્કરી જવાનોએ પોતાની વિવધ પડતર માંગણીઓને લઇને બાઇક રેલી યોજી હતી. જાહેરસભા યોજી હતી અને આગામી દીવસોમાં હવે નિવૃત્ત જવાનો રાજ્ય વ્યાપી આંદોલન યોજવાની જાહેરાત કરશે. જેમાં લશ્કરી જવાનોના પરીવારોને પણ જોડવામા આવશે. હવે લશ્કરના નિવૃત્ત જવાનોએ પણ સરકાર સામે આંદોલનનુ બ્યુગલ ફુંક્યુ છે, હિંમતનગર શહેરમાં રવિવારે લશ્કરના નિવૃત્ત જવાનોએ એક વિશાલ બાઇક રેલી યોજી હતી. દેશભક્તિ ગીતો સાથે શહેરમાં બાઇક રેલી યોજીને દેખાવો કર્યા બાદ શહેરના સહકારી જીન વિસ્તારમાં સભા યોજી હતી અને પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ અને ચિંતા વ્યક્ત કરી હતી.
Jan 5,2020, 17:39 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા