हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
contract
Contract News
BCCI
આ 3 જાણિતા ખેલાડીઓને બોર્ડે આપ્યો A+ ગ્રેડ, પંડ્યાને ગ્રેડ સીમાં ફેકાયો
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે. નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં અનેક દિગ્ગજ ખેલાડીઓને નુકસાન થયું છે. બીસીસીઆઈના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ગ્રેડ A+માં છે.
Mar 2,2022, 23:50 PM IST
Team India
કોમેન્ટ્રી કે IPL? T20 WC પછી ક્યાં જશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી!!!
ટી20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ ખતમ થઈ ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાના નવા કોચની જવાબદારી હવે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને મળી ગઈ થે. એવામાં હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે રવિ શાસ્ત્રી શું એક વાર ફરી કોમેન્ટ્રી કરતા લોકોને નજરે પડી શકે છે. જોકે, રિપોર્ટસ એવા પણ મળી રહ્યા છે કે IPLની અમુક ટીમોએ કોચિંગ માટે તેમનો સંપર્ક કર્યો છે.
Nov 6,2021, 20:05 PM IST
Vadodara
કર્મચારીએ પ્લાન્ટમાં જ કર્યો આપઘાત, પરિવારજનોને પ્લાન્ટમાં જવા ન દેતા થયો વિવાદ
પ્લાન્ટમાં જ યોગેશ તિલસાટે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્લાન્ટના કર્મચારીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી.
Jul 26,2021, 17:38 PM IST
panchmahal
PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!
એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
May 14,2021, 23:28 PM IST
Recruitment
રોજગારી મુદ્દે ફરી એકવાર BJP-Cong આમને સામને, યુવાનોને અન્યાય મુદ્દે વિપક્ષનો આરોપ
રાજ્ય સરકારની (State Government) મહત્વની સેવાઓ ફિક્સ પે (Fixed Pay) અને કોન્ટ્રાકટ (Contract) આધારિત હોવાથી યુવાનોને અન્યાય થયાનો વિપક્ષ નેતાનો (Leader of Opposition) આરોપ
Mar 9,2021, 13:28 PM IST
Adani Green Energy Ltd
Adani Green Energy Ltd. Contract For The World's Largest Solar Power Plant
Adani Green Energy Ltd. Contract For The World's Largest Solar Power Plant
Jun 11,2020, 8:50 AM IST
સુરત
સુરત: કોન્ટ્રાક્ટ પરના સફાઇકર્મીઓના ધરણા,
સુરત મહાનગર પાલિકા દ્વારા રાત્રી સફાઈ માટે કોન્ટ્રાકટ પર કર્મચારીઓ રાખ્યા છે. છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરી રહેલા કર્મચારીઓએ પોતાને કાયમી કરવા માંગ કરી હતી. જો કે ઉપરી અધિકારી દ્વારા કર્મચારીની માગને ધ્યાને લીધી ન હતી. જેથી આજે 300 થી વધુ સફાઈ કામદારો મનપા કચેરી બહાર ધરણા પ્રદશન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પોતાને કાયમી કરવા માગ કરી હતી. જો આવનારા સમયમાં કામદારોની માગ નહિ સંતોષાશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Jul 30,2019, 14:29 PM IST
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.
GMRC દ્વારા મેટ્રો પ્રોજેક્ટના IECLLનો કોન્ટ્રાક્ટરની હકાલપટ્ટી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા IECCL સાથે કરવામાં આવેલા રૂ.374.64 કરોડના કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો છે અને IECCL ની જગ્યાએ મેસર્સ જે.કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કામ સોંપવામાં આવ્યું છે.
Jan 10,2019, 23:39 PM IST
Cancer Hospital
કેન્સર હોસ્પિટલની કોન્ટ્રાક્ટ મહિલા કર્મચારીઓ દ્વારા હોબાળો
Cancer Hospital Workers demand salary hike
Jan 10,2019, 20:15 PM IST
Trending news
annapurna yojana
હવે ગુજરાત સરકાર શ્રમિકોને ભોજન પણ ડિલીવર કરશે, અન્નપૂર્ણા યોજનાની આ છે નવી સ્કીમ
petrol
કાર લેવાનું વિચારતા હોવ તો શો રૂમમાંથી 'ડબ્બો' છોડાવતા પહેલાં જાણો કઈ ગાડી લેવાય
Adani Group
અમેરિકાથી આજે આવી એક ખબર...અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 35 ટકા જેટલો કડાકો
Musk Made his Account Private
Elon Musk એ પોતે જ કેમ લોક કરી દીધું પોતાનું ટ્વીટર અકાઉન્ટ? બન્યો ચર્ચાનો વિષય
gujarat
ગુજરાતના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવાયા, 847 ગુના દાખલ કરી 1039 આરોપી પકડાયા
sonam kapoor
કપૂર ખાનદાનની આ લાડકી સાથે થઈ હતી ગંદી હરકત!, અચાનક યુવક આવ્યો અને છાતી...
business idea
ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ અમસ્તુ નથી કહેવાયું... આ બિઝનેસથી છપ્પર ફાડકે કમાણી થશે
shukrawar ke upay
શુક્રવારે સાચવજો! આ ભૂલો નહીં કરો તો થશે પૈસાનો વરસાદ, પ્રસન્ન થશે સંતોષી માતા
Gujarat Film
ગુજરાતીઓને વધુ એક અદભૂત ફિલ્મ જોવા મળશે, કચ્છની વિશેષતા પર બની ‘વસુધૈવ કુટુંમ્બકમ’
Potash Alum
શું તમે આ જાદુગર પથરા વિશે જાણો છો? દવા-દુવાં, મેલી વિદ્યા બધામાં વપરાય છે આ પથરો!