हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona virus cases
Corona virus cases News
corona virus
દેશના 13 રાજ્યોમાં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો કેટલો છે ખતરનાક
Omicron Sub Variant: કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે ડર પેદા કરે એવી બાબત એ છે કે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB1.16માં મ્યૂટેશન આવ્યું છે. હવે બીજું સબ-વેરિઅન્ટ XBB1.16.1 સામે આવ્યું છે.
Apr 12,2023, 17:43 PM IST
Corona Cases
દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા, 4483 નવા કેસ
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો જે રાહતના સમાચાર છે. દિલ્હીમાં શનિવારે કોવિડ-19ના 4,483 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 28 દર્દીઓના મોત નોંધાયા હતા.
Jan 29,2022, 19:51 PM IST
Coronavirus
દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં એક લાખથી વધુ કેસ
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) બેકાબૂ બન્યો છે. નવી લહેર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે મોટો પડકાર બની રહી છે. દેશમાં પહેલીવાર 24 કલાકની અંદર એક લાખથી વધુ કોરોના (Corona) ના નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે 478 લોકોના એક જ દિવસમાં કોરોનાથી મોત થયા છે. આ આંકડા ખરેખર ડરામણા છે. આ અગાઉ દેશમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે એક જ દિવસમાં 67,894 કેસ નોંધાયા હતા.
Apr 5,2021, 9:45 AM IST
corona virus cases
Increase in corona virus cases in Gujarat
Increase in corona virus cases in Gujarat
Aug 26,2020, 22:05 PM IST
corona virus cases
Increase in corona virus cases in Gujarat
Increase in corona virus cases in Gujarat
Aug 22,2020, 20:45 PM IST
corona virus cases
Coronavirus In India: ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, પરંતુ વૃદ્ધિદર ધીમો
દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા લગભગ દરરોજ વધી રહી છે. જાણકારી અનુસાર, 15મેથી 20 મે વચ્ચે દરોજ લગભગ 5 હજારથી 5 હજાર નવા કેસ દેશને મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસની અંદર 9થી 10 હજાર કેસ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત છે કે રાષ્ટ્રીય વૃદ્ધિદરમાં માત્ર અડધા ટકાથી વધુની કમી આવી છે.
Jun 6,2020, 20:09 PM IST
Trending news
petrol diesel petrol price hike
શું રથયાત્રા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? વાહન ચાલકોને મળી મોટી ભેટ?
Ambalal Patel
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી
Surat Building Collapse
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Tech Hacks
Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? આ ભુલ પડશે ભારી
stock market
બજેટ પહેલાં તગડી કમાણી માટે ખરીદો આ Fertiliser Stocks, નીકળી જશે આખા વર્ષનો ખર્ચો
Rathyatra 2024
ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો ઈતિહાસ
heart attack
Heart Attack: 16 વર્ષના વિદ્યાર્થીને સ્કુલમાં હાર્ટ એટેક આવતા મોત, વીડિયો થયો વાયરલ
Fish oil
ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર
Ahmedabad
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા