covid 19 0

Covid 19: ઓલિમ્પિક પર કોરોનાનું સંકટ! ટોક્યોમાં બે મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા

પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ 23 જુલાઈથી શરૂ થનાર ઓલિમ્પિક દરમિયાન સંક્રમણના અનિયંત્રિત પ્રસારને રોકવા માટે ગુરૂવારે ટોક્યોમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી, જે સોમવારથી પ્રભાવી થશે. 

Jul 10, 2021, 10:35 PM IST

Covid 19: પ્રવાસન સ્થળો પર ભારે ભીડ, કેન્દ્રની ચેતવણી, કહ્યું- કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ઉઠાવેલા પગલાની સમીક્ષા કરતા રાજ્યોની સાથે લોકોને પણ એલર્ટ કર્યાં છે. 
 

Jul 10, 2021, 08:58 PM IST

Corona સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે કડકનાથ મુરઘી, ICMR ને પત્ર લખી ગણાવ્યા ફાયદા

MP News: ઝાબુઆના કડકનાથ રિસર્ચ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચને લખવામાં આવેલા પત્રમાં કડકનાથ મુરઘીના ફાયદાનો દાવો કરવામાં આવ્યો છે. 
 

Jul 10, 2021, 07:12 PM IST

Corona ની થર્ડ વેવનો સામનો કરવા દિલ્હી સરકારનો પ્લાન તૈયાર, Graded Response Action Plan થયો પાસ

દિલ્હી સરકારે કોરોના માટે Graded Response એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ કોરોના ત્રીજા વેવને (Corona Third Wave) ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામેના જંગમાં પ્રશાસન ચાર પ્રકારના એલર્ટ અનુસાર પગલા લેશે

Jul 10, 2021, 12:23 AM IST

Haphephobia: કોરોના પછી આશરે 60%થી વધુ લોકો અનુભવે છે સ્પર્શનો ભય

Haphephobia એટલે સ્પર્શ થવાનો ભય છે. આ ફોબિયા (Phobia) થી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે. આ સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિને જો કોઈ સ્પર્શ થાય તો તેમને શરીરમાં લકવો થઈ જશે અથવા કોઈ રોગ થશે તેવો ભય લાગે છે.

Jul 9, 2021, 02:06 PM IST

Gandhinagar: અષાઢીબીજથી ખૂલશે અક્ષરધામ મંદિરના દ્વાર, કરવું પડશે આ નિયમોનું પાલન

દર્શન કરવા માટે સવારે 10 કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસર (Akshardham Temple) માં પ્રવેશ મળી શકશે.

Jul 9, 2021, 11:41 AM IST

Junagadh: કોરોનાકાળમાં ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે જિલ્લા તંત્રનું ફુલપુ્ફ આયોજન

તા.૧૫ જુલાઇથી સમગ્ર રાજ્ય (Gujarat) ની સાથે જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ના કુલ ૨૨૫૨૦ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) લેવાશે.

Jul 8, 2021, 10:36 PM IST

Corona મહામારી વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરલમાં સામે આવ્યા 13 કેસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ઝીકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં સક્રિય હોય છે. આ પ્રથમવાર 1947માં યુગાન્ડાના વાંદરામાં જોવા મળ્યો હતો. 

Jul 8, 2021, 08:30 PM IST

Surat Police માસ્કનો દંડ વસૂલવામાં મોખરે, વસૂલ્યા 15 કરોડ 23 લાખ 29000 હજાર રૂપિયા

છેલ્લા સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત જ દંડ તરીકે કરવામાં આવી છે. સાત મહિનામાં સુરત પોલીસે (Surat Police) લોકો પાસે દંડના નામે 15,23,29000 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

Jul 8, 2021, 08:17 PM IST

Palak ની 11 વર્ષની પીડાનો આવ્યો અંત, અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવી સર્જરીનો પ્રથમ

આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે.

Jul 8, 2021, 06:01 PM IST

GUJARAT CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નહીં, નવા 65 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.54 પર પહોંચી ચુક્યો છે

Jul 7, 2021, 07:46 PM IST

Gujarat: આ વખતે 126 ટકા થયું ટેક્સ કલેક્શન, દેશના ઘણા રાજ્યો કરતાં સારી છે સ્થિતિ

વર્ષ 2019 દરમિયાન ગુજરાત (Gujarat) માં વાર્ષિક ટેક્સ કલેશન (Tax Collection) 50,000 કરોડ રૂપિયા હતું. આ 2020-21 માં ઘટીને 45,000 કરોડ રૂપિયા થઇ ગયું છે.

Jul 7, 2021, 03:03 PM IST

ખુબ જ રાહતની વાત! ભારતમાં ખતરનાક Lambda variant નો એક પણ કેસ નોંધાયો નથી

કોરોના વાયરસના C.37 સ્ટ્રેન જેને લંબડા વેરિઅન્ટ (Lambda variant) પણ કહેવામાં આવી રહ્યો છે, વિદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ જો કે રાહતની વાત એ છે કે આ વેરિઅન્ટનો ભારતમાં કોઈ કેસ જોવા મળ્યો નથી. 

Jul 7, 2021, 02:14 PM IST

Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત

ત્યારે અષાઢી બીજ (Ashadhi Bij 2021) નજીક આવતી હોવાથી રથયાત્રા (Rath yatra) નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી.

Jul 7, 2021, 01:11 PM IST

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો

છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમાં આ સૌથી ઓછી છે. કોરોના મહામારી (Corona Pandemic) ને પગલે એનઆરઆઇ ડિપોઝીટમાં ઘટાડો થયો છે.

Jul 7, 2021, 12:21 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 69 કેસ, 208 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 2,17,786 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.51 પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 208 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,11,699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jul 6, 2021, 07:55 PM IST

Covid-19 in England Cricket Team: ઈંગ્લેન્ડની ટીમ સેલ્ફ-આઇસોલેશનમાં, ત્રણ ખેલાડી સહિત કુલ 7 સભ્યો કોરોના પોઝિટિવ

England players covid positve: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં ત્રણ ખેલાડી સહિત કુલ 7 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઈસીબીએ આ જાણકારી આપી છે. 
 

Jul 6, 2021, 02:54 PM IST

ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક હશે કોરોના વેક્સિન? જાણો શું કહે છે રિસર્ચ

રિસર્ચ સ્ક્વોયર દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે રી-ઇન્ફેક્શન અને ટ્રાન્સમિશનને ડેલ્ટા વેરિએન્ટ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Jul 5, 2021, 10:42 PM IST

Covid 19: ભારતમાં આગામી મહિને કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના, SBI ના રિપોર્ટમાં ખુલાસો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્તમાન આંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા સપ્તાહની આસપાસ લગભગ 10,000 નવા કેસ સામે આવી શકે છે. પરંતુ ઓગસ્ટના બીજા પખવાડિયા સુધી કેસ વધવાના શરૂ થઈ શકે છે.

Jul 5, 2021, 06:10 PM IST

Corona કાળમાં પણ આ વ્યવસાય કરતા લોકોના રહ્યા 'અચ્છે દિન', કરાવી ભરપૂર કમાણી

સાયકલ (Cycle) ખરીદવા પાછળનું બીજું એક કારણ દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol) ના ભાવમાં સતત ભાવ વધારો પણ જવાબદાર છે.

Jul 5, 2021, 02:28 PM IST