हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Crack Down
Crack down News
Ahmedabad
AHMEDABAD: બુટલેગરો પર પોલીસનો સપાટો, 10 મહિલા બુટલેગરો ઝડપાઇ
શહેરમાં દેશી દારૂના ધંધો ધમધોકાર ખીલી ઉઠ્યો હોય તેમ લાગી રહ્યું છે. દારૂનો વેપલો ધમધોકાર ચલાવવામાં પુરૂષોની સમોવડી હવે મહિલાઓ પણ સક્રિય બની છે. હવે મહિલાઓ પણ દેશી દારૂના ધંધામાં મોટાપાયે ભાગીદારી કરી રહી છે. સરખેજ પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડીને 10 મહિલા બુટલેગરોની ધરપકડ કરી છે. આ તમામ મહિલાઓ પોતાના ઘેર જ દેશીદારૂની ભઠ્ઠીઓ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ધરમાંથી દેશી દારૂ અને ગોળની ચાસણી સહિત દારૂને લગતી અનેક વસ્તુઓ મળી આવી છે.
Jan 30,2022, 18:21 PM IST
gandhinagar
Gandhinagar: ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો પર ટ્રાફિક પોલીસની તવાઇ, 15 બુલેટ જપ્
બુલેટને મોડીફાઇડ કરી અને તેના સાયલેન્સરને મોડીફાઇડ કરીને ધ્વની પ્રદૂષણ ફેલાવાતા લોકોની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરીને વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. ગુજરાતનાં વિવિધ શહેરોમાં તબક્કાવાર આ પ્રકારની ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસ દ્વારા 15 બુલેટ અને 5 બાઇક ડિટેઇન કરવામાં આવી છે. 38 વાહન ચાલકોને ધ્વનિ પ્રદૂષણ સહિતનાં વિવિધ નિયમ ભંગ બદલ 1000 રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવ્યા છે.
Feb 15,2021, 23:19 PM IST
અમેરિકા
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રવાસે આવે તે પહેલા જ અમેરિકાએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અગાઉ અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તે ભારત સાથે વાત કરવા માંગે છે પરંતુ તે પહેલા તેણે આતંકવાદ ઉપર કાર્યવાહી કરવી પડશે. પાકિસ્તાન પોતાના તમામ મુદ્દા પરસ્પર વાતચીતથી જ ઉકેલે.
Feb 22,2020, 9:58 AM IST
Trending news
IPL 2024
LSG vs MI: મુંબઈ માટે પ્લેઓફનો દરવાજો લગભગ બંધ! લખનૌ સામે 4 વિકેટે મળી હાર
Problems for Canadian
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર મોટો નિર્ણય
Lok Sabha Election 2024
PM મોદીનુ મિશન મહારાષ્ટ્ર, બે દિવસમાં 6 સભાઓ ગજવી, કોંગ્રેસ પર કર્યાં પ્રહારો
Maruti Baleno
બલેનો છોડો...એટલા બજેટમાં આ છે જબરદસ્ત કાર, 26 કિમીની ધાંસૂ માઈલેજ
Char Dham yatra
ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, જાણો વિગત
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
gold
આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર! 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Shukra transit 2024
2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે
Diabetes
કોઈ દવા વગર કંટ્રોલ થશે ડાયાબિટીસ, બસ ફોલો કરો આ ડાયટ પ્લાન, વધતી સુગર પર લાગશે લગામ