हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
97/ 1
(19.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
credit score
Credit score News
RBI Governor
CIBIL Score: લોન લેતા પહેલાં જાણો લો CIBIL અને RBI ના નવા નિયમો
CIBIL Score: સેન્ટ્રલ બેંકે તમામ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ કોઈ બેંક અથવા NBFC કોઈ ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરે છે ત્યારે તે ગ્રાહકને માહિતી મોકલવી જરૂરી છે. આ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો સામે આવી રહી હતી, જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.
Jul 7,2024, 16:22 PM IST
Loan Settlement
લોન સેટલમેન્ટ કરાવવાનું વિચારતા હોવ તો થોભો! કરાવતા પહેલા આ બાબતો ખાસ જાણો
જ્યારે અચાનક પૈસાની જરૂર પડે અને કોઈ રસ્તો ન સૂજે તો લોન લેવી એ મજબૂરી બની જતી હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્ટન્ટ લોનની સુવિધાના કારણે હવે લોકો લોન લેતા ખચકાતા પણ નથી પરંતુ જો કરજનો બોજો વધી જાય અને પછી આર્થિક સ્થિતિ તમને સાથ ન આપે તો તેવી સ્થિતિ પણ તમારા માટે સારી ન કહેવાય.આવી સ્થિતિમાં લોકો વિચારવા લાગતા હોય છે કે બેંક લોન સેટલમેન્ટ કરી નાખવું જોઈએ.
Nov 27,2023, 14:29 PM IST
Loan Application
શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે
Loan Application Approval Tricks: આજે આપણે એવા 6 કારણો વિશે જાણીશું જેના કારણે કોઈ પણ બેંક ગ્રાહકની લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ રહી છે. જો તમે આ 6 કારણો પર કામ કરો છો અને તેમાં સુધારો કરો છો, તો શક્ય છે કે તમને લોન મળી જશે અને તમે કોઈપણ સમસ્યા વિના તમારું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો.
Sep 16,2023, 13:25 PM IST
bank loan
જૂની Loan ચૂકવી શકતા નથી અને લેવી છે નવી Loan, તો જાણો કેવી રીતે કરશો એપ્લાય
Bank Loan: જો તમે પાછલી લોન ચૂકવવામાં સક્ષમ નથી અને નવી લોન લેવા માંગો છો, તો થોડા સમય પછી તમે તેના માટે અરજી કરી શકો છો, પરંતુ આ દરમિયાન તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
Aug 8,2023, 11:37 AM IST
બેંક એકાઉન્ટ
એક કરતાં વધુ છે બેંકમાં Accounts તો થઇ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ
આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે.
Dec 5,2020, 19:01 PM IST
cibil score
લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે
લોકડાઉનને કારણે જો તમે તમારા લોનની ઈએમઆઈ (EMI) આપવાથી ચૂકી જાઓ છો તો તમારા CIBIL પર તેનો કોઈ પ્રભાવ નહિ પડે. સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) મિસ થવા પર ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. વ્યાજ સાથે જોડાયેલી તમામ માહિતી આપતી કંપની ટ્રાન્સયુનિયન સિબિલે સોમવારે જણાવ્યું કે, તે રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ ત્રણ મહિનાના પ્રતિબંધ અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેની અસર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર ન પડે. કોરોના વાયરસના સામુદાયિક ફેલાવને રોકવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકાડાઉન જાહેર કર્યું છે. આ કારણે રાષ્ટ્રવ્યાપી આર્થિત લેણદેણ ઠપ્પ પડી ગયું છે.
Mar 31,2020, 9:14 AM IST
ક્રેડિટ કાર્ડ
એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોય તો ધ્યાનમાં રાખજો ખાસ વાત
આજકાલ ક્રેડિટ કાર્ડ (Credit Card) સાથે અનેક અલગઅલગ ફિચર મળે છે
Jul 21,2019, 17:13 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...