close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

શુભમન ગિલ : આ યુવા ભારતીય ખેલાડીએ તોડ્યો ગૌતમ ગંભીરનો રેકોર્ડ

ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલે ઓછી ઉંમરમાં બેવડી સદી લગાવવાનો ગૌતમ ગંભીરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. શુભમને ગુરૂવારે ભારત એ અને વેસ્ટ ઇન્ડિઝ એ વિરૂધ્ધની મેચમાં અણનમ 204 રન બનાવ્યા હતા. શુભમને ભારત એ તરફથી વિદેશી ટીમ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓછી ઉંમરમાં બેવડી સદી લગાવનાર ભારતીય ક્રિકેટર બન્યો છે. શુભમન ગિલે આ બેવડી સદી માત્ર 19 વર્ષ 334 દિવસની ઉંમરમાં બનાવ્યો છે.

Aug 9, 2019, 12:41 PM IST

નવદીપ સૈનીએ પોતાના પર્દાપણ T20I મેચમાં તોડ્યો નિયમ, આઈસીસીએ સંભળાવી સજા

ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ પોતાના આ આરોપનો સ્વીકાર કર્યો છે અને પોતાને દોષી માનતા આઈસીસીના મેચ રેફરી જેફ ક્રો દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે.

Aug 5, 2019, 04:34 PM IST

WIvsIND T20: લો-સ્કોરિંગ મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 4 વિકેટે હરાવ્યું

ફ્લોરિડામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 
 

Aug 3, 2019, 11:12 PM IST

INDvsWI: વિશ્વકપ બાદ ભારતનો વિજય સાથે પ્રારંભ, વિન્ડીઝને આપ્યો પરાજય

ફ્લોરિડામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Aug 3, 2019, 07:34 PM IST

IND vs WI: કેએલ રાહુલની પાસે ટી20Iમા સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવાની તક

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની પાસે ટી20 મેચમાં એક ખાસ મુકામ પોતાના નામે કરવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં તે સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી શકે છે. 
 

Aug 3, 2019, 04:06 PM IST

IND vs WI- આ નવી શરૂઆત, યુવાઓ માટે તકઃ કોહલી

મિશન વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યાં બાદ ભારતીય ટીમ આગામી વર્ષે રમાનારા ટી-20 વિશ્વકપના અભિયાન માટે લાગી ગઈ છે. ભારતીય ટીમ તેની તૈયારીની શરૂઆત શનિવારથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સાથે કરશે. 

Aug 3, 2019, 03:35 PM IST

IND vs WI: વર્લ્ડ કપ હાર બાદ આજે પ્રથમ જીત માટે ઉતરશે ટીમ ઈન્ડિયા

વર્લ્ડ કપ-2019મા મળેલી નિરાશા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચની સાથે કરશે. 
 

Aug 3, 2019, 02:56 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, બીજા નંબરે છે આ ખેલાડી...

ICC ટેસ્ટ રેન્કિંગમાં આજે પણ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો કાયમ છે. વિરાટની બાદશાહત હજુ પણ યથાવત છે. ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન છે બીજા ક્રમે.

Jul 25, 2019, 12:18 PM IST

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ ની પ્રથમ બે t 20 મેચ માટે ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર

Ind vs WI: ભારત વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બે ટી 20 મેચ માટે ટીમ જાહેર કરી છે. જોકે આ ટીમમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બેટ્સમેન ગેલનો સમાવેશ કરાયો નથી. 

Jul 23, 2019, 12:08 PM IST

ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી એશેઝ સીરીઝથી સ્લો ઓવર રેટ માટે કેપ્ટનને અપાતા દંડનો નિયમ રદ્દ થઇ જશે

Jul 22, 2019, 10:01 PM IST

સરિતા ગાકડવાડ બાદ હવે જીત સ્પોર્ટસમાં ડાંગનું ગૌરવ વધારશે

આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રહ્યું છે સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ ડાંગનો ડંકો વાગવાનો છે. ડાંગના 19 વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે.

Jul 16, 2019, 11:31 AM IST

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 8ની જગ્યાએ જોવા મળશે 10 ટીમો, બે નવી ટીમ થઈ શકે છે સામેલ

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે બે નવી ટીમને સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી ચે. તે માટે યોજના તૈયાર કરવામાં આવી છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.
 

Jul 14, 2019, 05:59 PM IST

વૃદ્ધ મહિલા ફેનની યોર્કર જોઈને ચોંકી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ

એક વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શાંતા સક્કૂબાઈ નામના એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે. 

Jul 14, 2019, 04:39 PM IST

ડાંગનો ડંકો: 19 વર્ષીય જીત નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે

આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ જે હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રહ્યું છે. જેમાં સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ વાગશે ડાંગનો ડંકો 19 વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટિમ માટે રમશે.

Jul 13, 2019, 10:40 PM IST
Viral video of Mayabhai Ahir PT55S

હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?

વર્લ્ડ કપ ફિવર વચ્ચે હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો ક્રિકેટ રમતો વીડિયો વાઇરલ બન્યો છે.

Jul 13, 2019, 11:25 AM IST
cricket fever in gujarat vidhansabha PT3M21S

ગાંધીનગર વિધાનસભામાં પણ છવાયો ક્રિકેટ વર્લ્ડ કપનો માહોલ

આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલની મેચ ચાલી રહી છે ત્યારે ગાંધીનગર વિધાનસભામાં પણ છવાયો ક્રિકેટ વર્લ્ડ કપનો માહોલ, સુરતના ધારાસભ્ય ગૃહમાં ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરીને પહોંચ્યા હતા, હર્ષ સંઘવીએ 10 નંબરની ટી શર્ટ પહેરી હતી અને વિધાનસભામાં ભાગ લેવા પહોંચ્યા હતા.

Jul 9, 2019, 06:10 PM IST
ahmedabad match excitement PT2M36S

ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મુકાબલાને લઈને અમદાવાદીઓમાં ઉત્સાહ

ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો, સટ્ટાબજારમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ, આજની મેચ પર ખેલાયો છે કરોડોનો સટ્ટો

Jul 9, 2019, 04:10 PM IST
Gujarat Cricket Fever PT18M27S

ગુજરાતમાં સેમીફાઈનલને લઈ છવાયો ક્રિકેટ ફિવર

વિશ્વકપ 2019માં આજે મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે, માન્ચેસ્ટરમાં આજે ટીમ ઈન્ડિયાની ટક્કર બ્લેકકેપ એટલે કે ન્યૂઝીલેન્ડ સામે થવા જઈ રહી છે, પોઈન્ટ ટેબલમાં નંબર વન ટીમ ઈન્ડિયા,ચોથા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલ મુકાબલામાં હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા પ્રયાસ કરશે

Jul 9, 2019, 02:25 PM IST
morbi cricket fever in hairstyle PT1M37S

મોરબીમાં હેર કટિંગમાં ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જુઓ અનોખી હેર સ્ટાઈલ

ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મૂકાબલો છે ત્યારે મોરબીમાં પણ ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, મોરબીમાં બાળકો, યુવાનો સહિતના લોકો હેર કટિંગમાં માથા પર વર્લ્ડ કપનું ચિન્હ બનાવી રહ્યા છે

Jul 9, 2019, 02:15 PM IST

સચિને 'દાદા'ને બર્થ ડે વિશ કરતા લખ્યું દાદી, સોશિયલ મીડિયા પર લોકો થયા પરેશાન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની દાદાને શુભેચ્છા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં સચિને સૌરવ ગાંગુલીને વિશે કરતા તેને દાદાની જગ્યાએ દાદી લખ્યું.

Jul 8, 2019, 08:20 PM IST