हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dabhoi
Dabhoi News
dabhoi
ડભોઈમાં નગરપાલિકાની ગેરકાયદે દબાણો પર મોટી કાર્યવાહી
Dabhoi Municipality takes major action against illegal encroachments
Jan 24,2023, 15:45 PM IST
Vadodara
Vadodara : ડભોઈમાં 06 માળની બિલ્ડિંગ પરથી બાળક નીચે પડ્યો, સારવાર દરમિયાન મોત
Vadodara: Child falls from 06 floor building in Dabhoi, dies during treatment
Dec 3,2022, 12:00 PM IST
GUJARAT ELECTIONS 2022
મનોજ તિવારીએ ભોજપુરી સ્ટાઈલમાં સભા ગજવી, કહ્યું-દિલ્હી હવે ગેસ ચેમ્બર બની છે
Gujarat Elections 2022 : ડભોઈમાં આવેલા ભાજપના સ્ટાર પ્રચારક મનોજ તિવારીએ ભોજપુરી અંદાજમાં પ્રચાર કર્યો
Nov 22,2022, 20:03 PM IST
dabhoi
વિવાદમાં ફસાયા કોગ્રેસ ઉમેદવાર! ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા આપતો VIDEO વાયરલ
Gujarat Election 2022: ડભોઇ કોંગ્રેસના ઉમેદવારનો પૈસા આપતો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Nov 22,2022, 10:48 AM IST
Missing Family
ગૂમ થયેલા જોષી પરિવાર અંગે આવ્યા મોટા અપડેટ, CCTV ફૂટેજથી થયો આ ખુલાસો
વડોદરા શહેરનો જોષી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી રહસ્યમય રીતે ગૂમ થતા હડકંપ મચ્યો છે. જોષી પરિવારના 4 સભ્યો ગૂમ થયા છે. આખો પરિવાર ગૂમ થઈ જતા સંબંધીઓ ચિંતિત છે અને પોલીસ પણ આ પરિવારને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. આ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે.
Sep 29,2022, 14:23 PM IST
Missing Family
અમારા મોત માટે 4 લોકો જવાબદાર, ગાયબ શિક્ષક પરિવારે ઘરમાં છોડેલી ચિઠ્ઠીમાં ખૂલ્યો ભેદ
વડોદરાનો જોશી પરિવાર છેલ્લા 6 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. જોશી પરિવારના 4 સભ્યો ગુમ થતાં તેમના સંબંધીઓ ચિંતિત થયા છે, સાથે જ પોલીસ પરિવારને શોધવા માટે દોડતી થઈ છે.
Sep 27,2022, 15:41 PM IST
Missing Family
ડભોઈનો જોષી પરિવાર 6 દિવસથી ગુમ, ચાર સભ્યોમાંથી કોઈનો અત્તોપત્તો નથી
Missing Family : છેલ્લા ઘણા સમયથી રાહુલ જોશીનો પરિવાર આર્થિક સંકડામણ સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે પરિવારે ક્યાંક ખોટું પગલું ભર્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે
Sep 27,2022, 12:18 PM IST
drugs
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? લઠ્ઠાકાંડ બાદ હવે ભાજપના નેતાનો દીકરો ડ્રગ્સ સાથે ઝડપા
પોલીસે કારની તલાસી લેતા મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાની FSL અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલું ડ્રગ્સ MDM ડ્રગ્સ જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે 1.96 લાખની કિંમતનો 19.680 ગ્રામ MDM નો જથ્થો કબ્જે કર્યો હતો.
Jul 28,2022, 16:17 PM IST
gujarat
ચમત્કાર કે અંધશ્રદ્ધા! વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુવાળા પગલા દેખાતા થયો ચમત્કાર
ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.
Jul 20,2022, 18:27 PM IST
gujarat
આભ ફાટ્યું! ડભોઈમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, સુરત-નવસારી સ્ટેટ હાઈ-વે બંધ કરાયો
ડભોઇમાં ચાર ઈંચ વરસાદથી વિમલ, આયુષ, ગોવિંદ, મોહનપાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તમામ બાગ બગીચામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે. હાલ ડભોઇમાં વરસાદે વિરામ લીધો છે.
Jul 13,2022, 22:46 PM IST
dabhoi
વડોદરાઃ ઢાંઢર નદી બની ગાંડીતુર, ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા
Vadodara Flood Update: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વડોદરા જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Jul 11,2022, 12:49 PM IST
dabhoi
Statue of Unity થી આવતી ટ્રેન નીચે અંધારાના સમયમાં ત્રણ શખ્સો કપાયા, બેના મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત વડોદરા જઈ રહેલી ટ્રેનની અડફેટે મોડી રાત્રે ત્રણ લોકો આવ્યા હતા. આ ત્રણેય લોકો મેમુ ટ્રેનની અડફેટે કપાયા હતા, જેમાં બે લોકોનું મોત નિપજ્યુ છે, તો એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
Dec 16,2021, 10:21 AM IST
dabhoi
ડભોઈમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
ડભોઇ નગરના મુખ્ય રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા નથી દવા કે પાઉડરનો છંટકાવ કરવામાં આવતો જેના કારણે ડભોઇ નગરમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે.
Sep 1,2021, 21:32 PM IST
crime
ડભોઈમાં મોડી રાત્રે અથડામણ : ગૌ તસ્કરો અને ગૌરક્ષકો સામે સામે આવી જતા મોટું ધીંગાણું
વડોદરાના ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારે રાત્રે ધિંગાણું થયું. જૂથ અથડામણ થતા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. જેમને સારવાર માટે રેફરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામના કેટલાક લોકોને શંકા હતી કે એક ટેમ્પોમાં ઢોરને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. શકમંદ ટેમ્પોને રોકવાનો પ્રયાસ કરતા તે રોકાયો નહોતો. આ ટેમ્પો સિંધિયાપુરા ગામમાં પ્રવેશતા જૂથ અથડામણ થઈ હતી..જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર ગઈ હતી. પરંતુ ટોળાએ પોલીસનો પણ ઘેરી લેતા સમગ્ર વડોદરા જિલ્લાની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. હાલ પોલીસે 6 જેટલા શકમંદોની ધરપકડ કરી છે. હાલ ગામને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે.
Aug 27,2021, 8:24 AM IST
lockdown
ગુજરાતના આ શહેરમાં દર રવિવારે બંધ રહેશે તમામ બજાર
Apr 25,2021, 16:10 PM IST
dabhoi
Dabhoi: માઇનોર કેનાલમાંથી મળી આવી સ્કોર્પિયો કાર, યુવાનની હત્યા કે આત્મહત્યા?
ગઈકાલે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં બીજી બાજુ વડોદરાના ડભોઇના શંકરપુરા ગામ પાસે આવેલ માઈનોર કેનાલમાં વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી કેનાલના પાણીમાંથી મળી આવી છે.
Mar 3,2021, 22:47 PM IST
વડોદરા
વડોદરા: વાઘોડિયામાં વીજળી પડતા મહિલા દાઝી, સારવાર મળે તે પહેલા મોત
વડોદરાના વાઘોડિયામાં એક મહિલા પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજળીથી દાઝેલી મહિલાને સરવાર માટે હોસ્પિટલ જતાં પહેલા જ મોત નિપજ્યું છે
Jun 24,2020, 23:24 PM IST
dabhoi
કપાસની ખરીદી પર ડભોઈના MLA શૈલેષ મહેતાએ ઉઠાવ્યાં સવાલ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળે તે માટે સીસીઆઈના નેજા હેઠળ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે સીસીઆઈ ના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરતા વાતાવરણ ગરમાયું હતું એટલું જ નહીં સમગ્ર કૌભાંડની ઓડિયો ક્લિપ પોતાના પાસે હોવાનો પણ દાવો કર્યો.
Jun 3,2020, 15:50 PM IST
dabhoi
ડભોઇ: વઢવાણા તળાવ સાવ સૂકાઈ જતા 27 ગામના ખેડૂતો ચિંતાતુર, સરકાર પાસે કરી આ માગણી
હાલ ઉનાળાનો મધ્યાન શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના ડભોઇનું વઢવાણા તળાવ સૂકુ ભટ બની ગયું છે જેની સીધી અસર તાલુકાના 27 ગામના ખેડૂતોને તેમજ પક્ષીઓ સહિત પશુપાલનને થવા પામી છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ તળાવને ફરી પાછું ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.
May 27,2020, 15:04 PM IST
dabhoi
Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi
Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi
May 2,2020, 18:10 PM IST
Trending news
Aeroponics
જમીનમાં નહીં હવે હવામાં ઉગશે બટાટાં : 10થી 12 ગણું ખેડૂતોનું ઉત્પાદન વધશે
bengali actress sex
જબરદસ્તી પત્ની સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ પતિને પડ્યો ભારે, પત્નીએ ગુસ્સામાં કાપી..
Nirmala Sitharaman
કારની ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવો! બજેટમાં આવકવેરામાં છૂટની થઈ શકે છે જાહેરાત
fruit peeling
Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
Peasant Farming
માવઠાથી ઉત્તર ગુજરાતનાં હાલ બેહાલ, શિયાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો
Income Tax
Income Tax ભરનારાઓને લાગી લોટરી, હવે ટેક્સ નહીં ભરવો પડશે
Ayodhya
શું હોય છે શાલિગ્રામ શિલા, જેમાંથી બનશે રામ-સીતાની મૂર્તિ
ahmedabad municipal corporation
સતત પ્રદૂષિત થઇ રહી છે સાબરમતી, નદીમાં ઠલવાઇ રહ્યાં છે કેમીકલના પાણી, તંત્રનું મૌન
Asmita Gohil
Surat: સુરતમાં ફરી લેડી ડોન ભૂરીનો આતંક, જાહેરમાં કરી મારામારી, સામે આવ્યા સીસીટીવી
Lichi
Success Story: લીચીની ખેતી છોડીને ઉગાડ્યા થાઈ ચીકુ, હવે લાખોની કરે છે કમાણી