हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dal lake
Dal lake News
International Yoga Day
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીએ સેલ્ફી લઈને લોકોનો ઉત્સાહ વધાર્યો, જુઓ Photos
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભારતમાં પણ તેની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે શ્રીનગરમાં યોગ કર્યો. પીએમ મોદીના યોગ કરવાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Jun 21,2024, 12:45 PM IST
ZEE 24 Kalak Original Video
શ્રીનગરમાં આવેલ દાલ લેકમાં એક હાઉસબોટમાં લાગી અચાનક આગ....
શ્રીનગરમાં આવેલ દાલ લેકમાં એક હાઉસબોટમાં લાગી અચાનક આગ....
Jul 25,2023, 14:05 PM IST
jammu and kashmir
J&K: પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર એવું Dal Lake પારો ગગડી જતા થીજી ગયું, જુઓ PHOTOS
જબરદસ્ત ઠંડીના કારણે થીજી ગયેલા ડાલ સરોવરની તસવીરો જોઈને જોજો તમે પણ ન થીજી જતા....
Jan 13,2021, 15:50 PM IST
પોસ્ટ ઓફિસ
વર્ષો જૂની છે ડાલ લેકમાં તરતી પોસ્ટ ઓફિસ, 2011માં મળ્યું આ નામ
આ પર્યટકોમાં પ્રસિદ્ધ છે, અહીના મુખ્ય આકર્ષણોમાંથી એક ડાલ લેક છે. જેની પોતાની પ્રાકૃતિક સુંદરતા પર્વતોની વચ્ચે પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે
May 17,2019, 16:42 PM IST
narendra modi
જન્નતમાં વડાપ્રધાન: મોદીએ દાલ લેકની મુલાકાત લીધી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (3 ફેબ્રુઆરી)ના રોજ એકદિવસીય જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ધાટન કર્યું. બીજી તરફ વડાપ્રધાન મોદીએ શ્રીનગરની ડાલ લેકની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને બોટ પર બેસીને ડલમાં જળવિહાર કર્યો હતો. તેમણે બોટમાં સવારી કરીને દાલ સરોવરમાં પ્રખ્યાત ચારચિનાર પણ જોયું હતું. તેમાં પહેલા વડાપ્રધાન સવારે લેહ પહોંચીને એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
Feb 3,2019, 19:35 PM IST
ચિલ્લઈ કલા
Photos: શું છે ‘ચિલ્લઈ કલા’, જેના 40 દિવસમાં કાશ્મીર ઠરીનું ઠીકરું થઈ જાય
ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના માટે આપણે ઉત્તરના પવનને કારણભૂત ગણીએ છીએ. કાશ્મીરમાં પડતી બરફવર્ષાની સીધી અસર આપણે ત્યા થાય છે. આવામાં તમે બધાના મોઢે સાંભળ્યુ હશે કે, કાશ્મીરમાં ચિલ્લા કલાની શરૂઆત થઈ છે. કેટલાક તેને ચિલ્લઈ કલા પણ કહે છે. તો શું છે આ ચિલ્લા કલા, આજે જાણીએ. (તસવીર સાભાર - ટ્વિટર)
Dec 30,2018, 8:33 AM IST
કાશ્મીર
Pics: કાશ્મીર જવાનું કરી લો પ્લાનિંગ, 31 વર્ષ બાદ થીજી ગયેલું ડાલ સરોવર જો
પહાડોમાં થઈ રહેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોનો પારો ગગડી રહ્યો છે. શ્રીનગરમાં રવિવારે મહત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ હતું. જને પગલે ડાલ સરોવરમાં બરફ જામી ગયો હતો.
Dec 27,2018, 12:34 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા