darbhanga

Darbhanga Blast Case: NIA નો મોટો ખુલાસો, પાકિસ્તાન અને લશ્કર દ્વારા થયું હતું ફંડિંગ

તમને જણાવી દઇએ કે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ખૌફનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

Jul 4, 2021, 09:47 AM IST

DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન

ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા.

Jul 4, 2019, 12:16 PM IST

દેશની સામે કોઇએ બોલ્યું તો હું વિષરાજ છું અને રહીશ: ગિરિરાજ સિંહ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019) દરમિયાન બિહારની રાજનીતિનો પારો પણ વધી ગયો છે. વોટ આપવા મુંગેર પહોંચ્યા ગિરિરાજ સિંહએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, જો દેશની સામે કોઇ કંઇપણ બોલે છે તો હું વિષરાજ છું અને વિષરાજ રહીશ.

Apr 29, 2019, 10:26 AM IST

લોકસભા ચૂંટણી 2019: બિહારની પાંચ બેઠક પર વોટિંગ ચાલુ, ગિરિરાજ સિંહએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના ચોથા તબક્કામાં દેશના 9 રાજ્યોની 71 બેઠક પર આજે (29 એપ્રિલ 2019) મતદાન ચાલી રહ્યું છે. તેમાં બિહારની પાંચ લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

 

Apr 29, 2019, 08:17 AM IST

BJPમાંથી કોંગ્રેસમાં ગયેલા દિગ્ગજ નેતાની મુશ્કેલીઓ વધી, દરભંગાનું કોકડું ગૂંચવાયું

કિર્તી આઝાદની દરભંગા બેઠક તેમની પાસેથી છીનવાઈ શકે છે. 

Mar 17, 2019, 12:46 PM IST

VIDEO: લગ્નની પહેલી જ રાતે પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ 'એક રાતની દુલ્હન'

 બિહારના દરભંગા જિલ્લામાં લગ્નની પહેલી જ રાતે એક નવી પરણેલી દુલ્હન તેના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ.

Feb 8, 2018, 03:29 PM IST