ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ચાલી રહી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી લગભગ દરેક ટીમોએ 6થી 7 મેચ રમી છે. આ વચ્ચે ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
Gujarat Titans: ગુજરાત ટાઈટન્સની ટીમે આઈપીએલ 2023ની શરૂઆતમાં ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત કેન વિલિયમસનની જગ્યાએ એક ઘાતક ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Pune T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 16 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2016 બાદ ભારતની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળતા મેળવી છે.
India vs Srilanka: દીપક હુડ્ડા અને અક્ષર પટેલની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ બાદ શિવમ માવીની ચાર વિકેટની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
SL vs BAN: એશિયા કપના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને પરાજય આપ્યો છે. આ હાર સાથે શાકિબ-અલ-હસનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટી20 સિરીઝ રમાશે. તે માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. શ્રીલંકાએ ઓલરાઉન્ડર દસુન શનાકાને ટીમની કમાન સોંપી છે.
અસલંકા અને ભાનુકા રાજપક્ષેની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે પરાજય આપી જીત સાથે શરૂઆત કરી છે.
IND vs SL 2nd ODI: જ્યારે મેચ પૂરી થઈ તો શ્રીલંકાના કોચ મિકી આર્થર મેદાન પર જ કેપ્ટન શનાકા સાથે ચર્ચા કરવા લાગ્યા. બંનેની આ ગરમાગરમ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.