हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cricket Score Live
Cricket score live News
ipl 2023
GT vs MI : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈ વચ્ચે થશે જંગ
IPL 2023: આજે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે.
Apr 25,2023, 11:06 AM IST
ipl 2023
MI vs KKR: આજે મુંબઈ-કોલકાતા વચ્ચે થશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
IPL 2023: IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં રમાશે.
Apr 16,2023, 12:22 PM IST
ipl 2023
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
CSK vs MI: IPL 2023માં, આજે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમ IPLની સૌથી સફળ ટીમ રહી છે.
Apr 8,2023, 12:45 PM IST
Cricket Score Live
IND vs AUS: ઈન્દોર ટેસ્ટમાં ભારત પર હારનો ખતરો, ઓસ્ટ્રેલિયાને મળ્યો 76 રનનો લક્ષ્ય
Indora Test: ઈન્દોર ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર 76 રન દૂર છે. પ્રથમ ઈનિંગમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ જનારી ભારતીય ટીમ બીજી ઈનિંગમાં માત્ર 163 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. સ્ટાર સ્પિનર નાથન લાયને 8 વિકેટ ઝડપી હતી.
Mar 2,2023, 17:21 PM IST
Cricket Score Live
IND vs AUS: ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, ભારત 109/10, ઓસ્ટ્રેલિયા 156/4
Indore Test: ઈન્દોર ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટે 156 રન બનાવી લીધા છે.
Mar 1,2023, 16:50 PM IST
Cricket Score Live
IND vs SL: દસુન શનાકાની સદી પાણીમાં, ભારતે પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું
IND vs SL ODI: ભારતે ટી20 સિરીઝ કબજે કર્યા બાદ વનડે સિરીઝમાં પણ શાનદાર શરૂઆત કરી છે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું છે. એટલે કે વર્ષ 2023માં પ્રથમવાર વનડે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ જીત સાથે શુભારંભ કર્યો છે.
Jan 10,2023, 23:33 PM IST
Sachin Tendulkar
IND vs SL : ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ
Virat Kohli Sachin Tendulkar record: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવો દરેક બેટર માટે સરળ વાત નથી, પરંતુ વિરાટ તો વિરાટ છે.
Jan 10,2023, 17:50 PM IST
Cricket Score Live
કોહલીની 45મી વનડે સદી, ગુવાહાટી વનડેમાં ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 373 રન
IND vs SL ODI: ગુવાહાટી વનડેમાં શ્રીલંકાને જીત માટે રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 373 રન ફટકારી દીધા છે. આ દરમિયાન ભારતીય ટીમે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. પૂર્વ કેપ્ટન કોહલીએ વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.
Jan 10,2023, 17:14 PM IST
Axar patel
અક્ષર પટેલ અને સૂર્યકુમારની મહેનત પાણીમાં, બીજી ટી20 મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય
Pune T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 16 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2016 બાદ ભારતની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળતા મેળવી છે.
Jan 6,2023, 12:44 PM IST
Cricket Score Live
ભારતે જીત સાથે કરી વર્ષ 2023ની શરૂઆત, રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું
India vs Srilanka: દીપક હુડ્ડા અને અક્ષર પટેલની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ બાદ શિવમ માવીની ચાર વિકેટની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Jan 3,2023, 22:48 PM IST
Cricket Score Live
વેલિંગ્ટનની જેમ શું બે ઓવલમાં પણ કેન્સલ થશે મેચ? જાણો શું કહે છે હવામાનની આગાહી?
IND vs NZ: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે ઓવલ ખાતે રમાવાની છે, પરંતુ વરસાદનો ખતરો પણ છે. વેલિંગ્ટનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો.
Nov 20,2022, 10:06 AM IST
Asia Cup
IND vs PAK: નવાઝ-રિઝવાન ભારે પડ્યા, પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો
IND vs PAK, Asia Cup 2022: એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને દમદાર બેટિંગ કરી ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું હવે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો છે.
Sep 4,2022, 23:35 PM IST
Sri Lanka vs Bangladesh
Asia Cup 2022: શ્રીલંકાએ રોમાચંક મેચમાં બાંગ્લાદેશને 2 વિકેટે હરાવ્યું, સુપર-4માં
SL vs BAN: એશિયા કપના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને પરાજય આપ્યો છે. આ હાર સાથે શાકિબ-અલ-હસનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
Sep 1,2022, 23:45 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી