deal

J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં હવે એક મુસ્લિમ દેશ મહત્વની  ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

Oct 19, 2021, 06:58 AM IST

આત્મનિર્ભર અભિયાન: પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે સરકાર, PAK-ચીનને છૂટશે પરસેવો

રક્ષા મંત્રાલયે છ સૈન્ય રેજિમેન્ટ માટે 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકા રોકેટ લોન્ચર ( Pinaka Rocket Launchers) ખરીદવાને લઈને બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર કર્યો. આ પગલું મેક ઈન ઈન્ડિયા (Make In India) પહેલને મોટા પાયે પ્રોત્સાહન આપા માટે ઉઠાવવામાં આવ્યું છે. 

Sep 1, 2020, 11:45 AM IST

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનો પહેલો ફકરો પણ રાહુલ ગાંધીએ નથી વાંચ્યો: સીતારમણ

સીતારમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જજમેન્ટનો ફકરો પણ નહી વાંચ્યો હોય

Apr 10, 2019, 05:52 PM IST
India's Deal With America For Anti Submarine Helicopter PT44S

ભારતે રક્ષાક્ષેત્રે અમેરિકા સાથે કરી ડીલ, જુઓ શુ છે વિગત..

ભારત અમેરિકા પાસેથી 24 એન્ટિ સબમરિન હેલિકોપ્ટર ખરીદાશે, અમેરિકાની સરકારે ભારત સાથે ડીલની પુષ્ટિ કરી

Apr 3, 2019, 06:35 PM IST

ફ્લિપકાર્ટ અને વોલમાર્ટનો વેપારીઓ દ્વારા વિરોધ, પીએમને હસ્તક્ષેપ કરવા કરી અપીલ

ઇ-કોમર્સ કંપની ફ્લિપ કાર્ટ અને વોલમાર્ટની થયેલી ડીલના વિરોધમાં તથા એમોઝોન જેની ઇ-કોમર્સ કંપનીના ભારતમાં વધી રહેલા અતિક્રમણના વિરોધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

Jul 2, 2018, 02:27 PM IST