8th Pay Commission Latest Update: આઠમાં પગાર પંચ વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેમાં આ 3490 કેલરીનો આંકડો કેમ ચર્ચામાં આવ્યો છે અને કર્મચારી સંગઠનોની શું માંગણી છે, શું હવે ખાવાની વસ્તુઓથી નક્કી થશે કર્મચારીઓના પગાર? તે ખાસ જાણો.
Supreme Court Verdict: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના પ્રમોશન સંબંધિત એક મોટો ચુકાદો આપ્યો છે. જે સરકારી કર્મચારીઓ જાણવો ખુબ જરૂરી છે. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓને જૂના નિયમો હેઠળ જ પ્રમોશન મેળવવાનો કોઈ કાનૂની હક નથી. કોર્ટે કહ્યું કે સરકારને પ્રશાસનિક સુધારાઓ માટે નિમણૂક પ્રક્રિયા અને સેવા નિયમોમાં ફેરફાર કરવાી પૂરી શક્તિ છે.
8th Pay Commission: આઠમાં પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેની નાનામાં નાની અપડેટ અંગે જાણવામાં પણ તેઓ રસ ધરાવે છે. કર્મચારીઓમાં એ વાત વિશે ઉત્સુકતા રહેતી હોય છે કે તેમનો પગાર કેટલો વધશે અને વધેલો પગાર ક્યારથી મળવાનો શરૂ થશે? હવે આ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખાસ જાણો.
8th Pay Commission: આઠમાં પગાંર પંચની ભલામણો રજૂ થાય અને તેનું અમલીકરણ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અલગ અલગ કર્મચારી સંગઠનો દ્વારા અલગ માંગણીઓ થઈ છે જેમાં એક ફિટમેન્ટ ફેકટર 3.83 રાખવાની પણ માંગણી થઈ છે. જો આ માંગણી સરકાર સ્વીકારે તો સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થાય તે ગણતરી સમજો.
8th Pay Commission: આઠમાં પગાર પંચે હવે રક્ષા મંત્રાલય અને રેલવેના કર્મચારીઓના સંગઠનો અને યુનિયનો તથા પેન્શનર્સ સાથે મોટી બેઠકનો નિર્ણય લીધો છે. જેમાં પગાર વધારા, પેન્શન, ભથ્થા સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
કેન્દ્રીય કર્મચારીઓ અને બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અલગ અલગ રીતે વધારા થતા હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ દર 6 મહિને બદલાય જ્યારે બેંકના કર્મચારીઓના ડીએ રિવાઈઝ દર 3 મહિને થાય છે. ત્યારે તમને એ સવાલ થતો હશે કે આવું કેમ? ખાસ જાણો કઈ રીતે થાય છે ગણતરી.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની ભલામણો આવે અને તેના લાગૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અનેક અપડેટ્સ પણ આવતી રહે છે. કર્મચારી સંગઠનો તરફથી એક એવી માંગણી કરવામાં આવી છે કે જો તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવે સરકારી કર્મચારીઓને બખ્ખે બખ્ખા થઈ શકે છે. જાણો એવી તે કઈ માંગણી કરાઈ છે.
8th Pay Commission latest News: કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનો પગાર પંચને તેમની માંગણી યાદીઓ સુપરત કરી રહ્યા છે. આ સંદર્ભમાં, ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન (FNPO)એ પણ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે. આ માંગણીઓમાં મૂળ પગારમાં 1 લાખ રૂપિયાથી વધુનો વધારો કરવાનો સમાવેશ થાય છે.
8th Pay Commission: કર્મચારીઓના સંગઠન NC-JCM એ પોતાની માંગણીઓનો જે ડ્રાફ્ટ રજુ કર્યો તેમાં ફિટમેન્ટ ફેક્ટર 3.833 અને વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 3 ટકાને બદલે 6 ટકા કરવાની માંગણી કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે તો લેવલ 1 થી લઈને 10 સુધી કેટલો પગાર વધી શકે તે ખાસ જાણો.
Government Approves 2% DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓની આતુરતાનો અંત આખરે આવી ગયો છે. કારણ કે સરકારે મોંઘવારી ભથ્થા પર વધારાની જાહેરાત કરી છે. જાણો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો.
DA Hike Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી તેમના મોંઘવારી ભથ્થા (DA) હજુ સુધી મળ્યા નથી. રાહ ખૂબ લાંબી થઈ ગઈ છે. NC-JCMએ કેબિનેટ સચિવને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. લેટેસ્ટ અપડેટ્સ અને સંભવિત વધારો આ સમયે થઈ શકે છે.
8th Pay Commission: આઠમાં પગાર પંચ આગળ કર્મચારી યુનિયનો દ્વારા અનેક માંગણીઓ રજૂ કરાઈ છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓને ઘણો ફાયદો થઈ શકે છે.
DA Increase: કેન્દ્ર સરકારના કર્મચારીઓ વર્ષના પહેલા ભાગમાં ડીએની રાહ જોતા હોય છે. સામાન્ય રીતે, સરકાર હોળીની આસપાસ DA અંગે નિર્ણય લે છે, પરંતુ આ વખતે, એપ્રિલના બીજા અઠવાડિયામાં પણ કોઈ સમાચાર નથી.
8th Pay Commission: આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ થવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં સારો એવો વધારો થઈ શકે છે. પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વનો છે. વિવિધ ફિટમેન્ટ ફેક્ટર ચર્ચામાં છે. કયો ફોર્મ્યૂલા સરકાર અપનાવશે તે ચર્ચામાં છે ત્યારે કેટલો વધી શકે પગાર?
DA Hike Update: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. સરકારે બાળકોના શિક્ષણ ભથ્થા (CEA) નામના ખાસ ભથ્થા અંગે સ્પષ્ટતા જારી કરી છે. આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થા (DA)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
PM Modi on 7th Pay Commission in West Bengal: પશ્ચિમ બંગાળમાં હાલ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે અને પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીએ એક એવી ગેરંટી આપી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓ આનંદીત થઈ રહ્યા છે. જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો સાતમું પગાર પંચ લાગૂ કરાશે એવી ગેરંટી અપાઈ છે. જાણો હાલ રાજ્યમાં કયું પગાર પંચ ચાલે છે અને રાજ્યો અને કેન્દ્રોનું પગાર પંચનું શું ગણિત છે?
8th Pay Commission latest news: કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે મહત્વના સમાચાર છે, સરકારી કર્મચારીઓ માટે સંસદમાં માહિતી આપી છે. કર્મચારીઓ ઘણા સમયથી એરિયર અને ભલામણોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે મિટિંગનું પણ આયોજન કર્યું છે જે 24 એપ્રિલના રોજ યોજાશે, જેના માટે 10 તારીખ સુધી અરજી કરી શકાય છે.
કેન્દ્રીય કર્મચારીઓ આતૂરતાપૂર્વક આઠમાં પગાર પંચની પ્રતીક્ષા કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા પગાર પંચે પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. આ પંચ હવે આગામી 24 એપ્રિલે દેહરાદૂનનો પ્રવાસ કરશે, જ્યાં સંબંધિત શેર હોલ્ડર સાથે ચર્ચા કરવામાં આવશે.
8th Pay Commission Latest Updates: 8મા પગાર પંચની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભવિષ્યના પગાર નક્કી કરશે. પેન્શનમાં કેવી રીતે ફેરફાર થશે? કયા ભથ્થાં ઉપલબ્ધ થશે? આ વખતે, 8મા પગાર પંચ વધુ પારદર્શક અને સમાવિષ્ટ દેખાય છે.
Telangana Parental Support Bill: આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં અનેક એવી ઘટનાઓ અને વીડિયો વાયરલ થઈ જાય છે તે હચમચાવી નાખે છે. અનેકવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે જે ઉંમરે માતા પિતાની સેવા કરવાની હોય ત્યારે સંતાનો માતાપિતાને રઝળાવતા હોય છે. મારપીટ કરે છે. ત્યારે તેલંગણા સરકારનું આ પગલું ખરેખર પ્રશંસનીય છે.
Government Employees: સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારી કર્મચારી જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેનો સમાવેશ થાય છે, તેમને પોતાના ઘર માટે સરકાર દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. ચાલો તેના વિશે ડિટેલમાં જાણીએ.
ઘર ખરીદવાનું સપનું જોતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે, તેમના માટે સસ્તા દરે ઘર ખરીદવાની એક સુવર્ણ તક આવી છે. દિલ્હીમાં સરકારી કર્મચારીઓને ફ્લેટ ખરીદવા પર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.