Dehydration: ઉનાળામાં શરીરમાં પાણી ઓછું થઈ જાય એટલે કે ડિહાઈડ્રેશન થાય તો તેના કારણે કિડની, લીવર, હાર્ટ સહિતના દરેક અંગ પર ખરાબ અસરો પડે છે. આ અસરો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. શરીરના અંગોને ડેમેજ ન થવા દેવા હોય તો ઉનાળામાં પુરતાં પ્રમાણમાં પાણી પીવું.
Dehydration Symptoms: શિયાળામાં પણ જો તમે પુરતા પ્રમાણમાં પાણી ન પીવો તો ડિહાઈડ્રેશન થઈ શકે છે. શરીરની જરૂરીયાત પ્રમાણે પાણી ન પીવાતું હોય તો શરીર આ 5 સંકેત આપે છે. આ લક્ષણો જોવા મળે તો સૌથી પહેલા પુરતા પ્રમાણમાં પાણી પીવાનું શરુ કરી દેવું.
Dehydration Symptoms: ફક્ત ઉનાળામાં જ નહીં કોઈપણ ઋતુમાં જો શરીરની જરૂરીયાત અનુસાર પાણી પીવામાં ન આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. જો તમને શરીરમાં 7 લક્ષણ જણાય છે તો તે ઈશારો છે કે તમે જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છો.
Summer Fruits : ઉનાળાની ઋતુમાં પાણીની ઉણપને કારણે શરીરમાં ઝડપથી ડિહાઈડ્રેશન થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તમે ફળ ખાઈ શકો છો. આનાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને સાથે જ તમારા શરીરમાં એનર્જી પણ રહેશે.
A major tragedy occurred in Chennai, Tamil Nadu on Sunday, 5 died due to heat and dehydration at the Indian Air Force air show.
Symptoms of Overhydration: જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
Workout Mistakes: જીમમાં વર્કઆઉટ કરવું સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે, પરંતુ જીમમાં કેટલીક ભૂલો સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડી શકે છે. જિમમાં વર્કઆઉટ દરમિયાન જો તમને તમારા શરીરમાં આ 5 સંકેતો દેખાય તો તેને ક્યારેય ઇગ્નોર ન કરશો..
If you notice these symptoms in your body, it might be an effect of dehydration!
Home Remedies For Dehydration: જો તમે પાણી બરાબર માત્રામાં પીવો છો તો શરીર હાઈડ્રેટ રહે છે અને બધા જ અંગ બરાબર કામ કરે છે. પરંતુ જો તમે પાણી ઓછું પીતા હોય તો તેના કારણે તમને ડીહાઇડ્રેશન થઈ શકે છે. ડીહાઇડ્રેશન થાય ત્યારે શરીરમાં થાક, નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યા થવા લાગે છે.
Symptoms Of Dehydration: પાણી ઓછું પીવાથી શરીરમાં ઘણા રોગ ઘર કરી જાય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જો પાણી ઓછું પીવામાં આવે તો ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે ?
Drink Water In Morning Habbit: પાણી પીવાના ફાયદા વિશે તો બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
Summer Special Foods: આકરો તડકો ડિહાઈડ્રેશન સહિતની બીમારીનું કારણ બની શકે છે. તેથી આ ઋતુમાં પ્રયત્ન કરવો જોઈએ કે શરીરમાં પાણીની ખામી ન રહે. સાથે જ શરીરને અંદરથી ઠંડક મળે તેવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ.
Heatwave Alert: ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું.
water is spoiling the health of the stomach: વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આજકાલ પાઈલ્સ, ફિશર, ફિસ્ટુલાની સમસ્યા પણ વધી રહી છે. આ સમસ્યાના લક્ષણ લગભગ સમાન છે પરંતુ તેના ઈલાજ અલગ અલગ છે. યોગ્ય સમયે સમસ્યાની ખબર પડી જાય તો દર્દી 2-4 દિવસમાં સાજો થઈ શકે છે.
Symptoms Of Dehydration: દિવસેને દિવસે ગરમીનો પારો વધતા તમે ડિહાઈડ્રેશનનો શિકાર થઈ શકો છો. એવામાં તમારા શરીરમાંથી પાણી ઓછું ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઇએ. તો આવો જાણીએ કે કઈ રીતે જાણી શકાય કે શરીરમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે.
જ્યારે પણ તમારા શરીરમાં વાયરલ ફીવર અને ડાયરિયાની વોર્નિંગ સાઈન મળવા લાગે ત્યારે સૌથી જરૂરી છે કે તમે નજીકની હોસ્પિટલમાં જઈને ડોક્ટરની સલાહ લો અને જરૂરી ટેસ્ટ કરાવો. આવો જાણીએ કે આ બીમારી વિશે કેવી રીતે જાણવું.
Water Unknown Facts:પાણી વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. કહેવામાં પણ આવે છેકે જળ છે તો જીવન છે. એવામાં શરીર માટે પાણીનુ મહત્વ વધી જાય છે. પર્યાપ્ત માત્રામાં શરીરને પાણી ન મળે તો મોત પણ થઈ શકે છે. તો આજે આપણે જાણીએ પાણીની જરૂરિયાત સાથે સંકળાયેલા કેટલાક રસપ્રદ ફેક્ટ અને એ સવાલનો જવાબ કે આપણને તરસ કેમ લાગે છે?
Muskmelon benefits during summer season :ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. આ ઋતુમાં બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તેને ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવે છે.
શિયાળા કે ચોમાસાની સરખામણીએ સામાન્ય રીતે ઉનાળામાં શરીરના તાપમાનમાં ઘણો ફેરફાર થતો રહે છે. એજ કારણ છેકે, સિઝન અને વાતાવરણમાં આવતા બદલાવની સાથો-સાથ આપણાં શરીર પર તેની સીધી અસર જોવા મળી છે. એવામાં સન સ્ટોક, ડિહાઈડ્રેશન, સન બર્ન જેની સમસ્યોએ સર્જાતી હોય છે. ત્યારે ગરમીની દરેક સમસ્યાઓથી દૂર રહેવા માટે કરો આ વસ્તુઓનું સેવન.
જેમ જેમ મોસમ બદલાય છે, બીમારીઓનું રૂપ બદલાય છે અને મોસમ બદલવાની સાથે જ પગપેસારો કરવા લાગે છે. આવી જ કેટલીક બીમારી છે, જે ગરમીમાં તેજીથી એટેક કરે છે. આમ તો આ બીમારીઓ બહુ જ સામાન્ય હોય છે, પરંતુ જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો ઘાતક સાબિત થઈ શકે છે. જોકે, આ બીમારીઓનો ઈલાજ ઘરમાં જ સંભવ છે, બસ જરૂર છે તેની માહિતી હોવી. આ વિશે તમારે જાણી લેવું બહુ જ જરૂરી છે.