delta plus variant

રાહતના સમાચાર: ત્રીજી લહેરનો ખતરો ઘટ્યો, 22 હજાર ટેસ્ટમાંથી માત્ર 2 પોઝિટિવ કેસ

કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આશંકાઓ વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) ખતરા અંગે દુનિયાના અનેક નિષ્ણાંત તબીબોએ ચેતવણી આપી હતી

Aug 18, 2021, 09:14 PM IST

Mumbai: વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ Corona ના આ Variant થી મહિલાનું મોત

મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટે (Coronavirus Delta Plus Variant) તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને રાજધાની મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે પ્રથમ મોત (First death due to Delta Plus variant) નોંધાયું છે

Aug 13, 2021, 02:32 PM IST

IMA ના પૂર્વ પ્રખુની ચેતવણી, વેક્સીન વિનાના લોકો માટે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઘાતક પૂરવાર થશે

સુરતમાં હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જર્દોષ દ્વારા ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે, વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપે શરૂ કરવામાં આવે તો જ લોકો તેનાથી બચી શકશે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (delta plus variant) માં પણ મયૂટન્ટ જોવા મળી રહ્યો છે. જે બે ડોઝ લેનારા લોકોને પણ બાયપાસ કરી લે તેવો ઘાતક છે.

Jul 20, 2021, 02:49 PM IST

આ શહેરમાં દેખાયો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, ગુજરાતમાં ત્રીજો કેસ આવતા તંત્ર દોડ્યું

ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પગપેસારો કરી રહયું છે. ધીરે ધીરે હવે તેના કેસ વધવાનો ડર લાગી રહ્યો છે. વડોદરા, સુરત બાદ વધુ એક શહેરમાં કોરોનાના આ ખતરનાક સ્વરૂપની એન્ટ્રી થઈ છે. હવે જામનગરમાં ડેલ્ટા વાયરસ વેરિઅન્ટ દેખાયો છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ ડેલ્ટા + વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે. જામનગરમાં 2 જુનના રોજ ડિસ્ચાર્જ થયેલ દર્દીનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો. જોકે, તબીબોના કહેવા અનુસાર, હાલ આ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી રાજ્યમાં આ વેરિઅન્ટનો હાલ કોઈ એક્ટિવ કેસ નથી. 

Jun 30, 2021, 08:23 AM IST

Delta Plus Variant: ફેફસા માટે કેટલો ઘાતક છે કોરોનાનો આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ? સેન્ટ્રલ પેનલ ચીફે આપી જાણકારી

દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે બીજા વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ફેફસાના ટેશ્યુ સાથે વધુ જોડાણ જાણવા મળ્યું છે.

Jun 28, 2021, 08:59 AM IST

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે કેન્દ્રએ કર્યા એલર્ટ, 8 રાજ્યોને પત્ર લખી આપ્યા આદેશ

કોરોના વાયરસનો (Coronavirus) નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta Plus Variant) ભારતમાં ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 48 સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી છે

Jun 25, 2021, 11:20 PM IST

Corona: ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી ઉડી આ રાજ્યની ઉંઘ, કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત

રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર મહારાષ્ટ્રને લેવલ-3 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે

Jun 25, 2021, 08:33 PM IST

Delta Plus વેરિન્ટ પર હાલની Corona Vaccine કેટલી અસરકારક? ICMR એ આપ્યો આ જવાબ

કોવિડ 19ના બંની રસી કોવિશીલ્ડ તથા કોવેક્સીન સાર્સ-સીઓવી-2 ના આલ્ફા, બીટા, ગામા તથા ડેલ્ટા વેરિએન્ટના વિરૂદ્ધ કામ કરે છે.

Jun 25, 2021, 07:55 PM IST

Gujarat માં Delta Plus Variant ના નોંધાયા 2 કેસ, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે.

Jun 25, 2021, 05:48 PM IST

Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ, Delta Plus Variant 8 રાજ્યોમાં પહોંચી ગયો

ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. 

Jun 24, 2021, 10:08 AM IST

Corona: હવે કર્ણાટક પહોંચ્યો કોરોનાનો 'ડેલ્ટા પ્લસ' વેરિએન્ટ, નોંધાયો પ્રથમ કેસ

દેશને એક તરફ કોરોનાની બીજી લહેરથી રાહત મળી રહી છે, પરંતુ હવે વાયરસના નવા ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વધારી છે. દેશમાં આ વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

Jun 23, 2021, 06:02 PM IST

Delta Plus Variant નું વધી રહ્યું છે જોખમ, અત્યાર સુધીમાં 4 રાજ્યોમાંથી 40 જેટલા કેસ મળ્યા

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 4 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 40 કેસ  સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે તમિલનાડુ પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. 

Jun 23, 2021, 02:04 PM IST

‘ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે વેક્સિન કેટલી અસરકારક બનશે તે આવનાર સમયમાં ખબર પડશે’

કોરોનાના નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સ્વરૂપ ડરાવી દે તેવુ છે. કોરોનાની બીજી લહેરમાં કેસ તો ઘટ્યા છે, પણ માથા પરથી હજી સંકટ ટળ્યુ નથી. આવામા કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ વડોદરાના તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું. 

Jun 23, 2021, 01:21 PM IST

Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી ચિંતા, કેન્દ્ર સરકારે આ રાજ્યોને કર્યા એલર્ટ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રના રત્નાગિરી અને જલગાંવ જિલ્લાના જીનોમ સિક્વેન્સિંગમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરલના પલક્કડ અને પથનમથિટ્ટા જિલ્લા, અને મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લામાં ડેલ્ટાનું સ્વરૂપ જોવા મળ્યું છે. 

Jun 22, 2021, 09:28 PM IST

Alert! દેશના 3 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ 

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટી પડી અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. હવે તેનાથી પણ એક ડગલું આગળ નવા વેરિએન્ટે જન્મ લીધો છે જેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus Variant) નામ અપાયું છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ નવા વેરિએન્ટના કેસ પણ જોવા મળી રહ્યા છે. 

Jun 22, 2021, 09:32 AM IST

MP: કોરોનાનો પહેલો 'ડેલ્ટા પ્લસ' વેરિએન્ટ કેસ મળ્યો, મહિલાએ રસીના બંને ડોઝ લીધા છતાં સંક્રમણની ઝપેટમાં

ભોપાલમાં 65 વર્ષની એક મહિલામાં કોરોના વાયરસના નવા 'ડેલ્ટા પ્લસ વેરિએન્ટ' (Delta Plus variant) થી સંક્રમણની પુષ્ટિ થઈ છે.

Jun 18, 2021, 06:15 AM IST