हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diesel price hike
Diesel price hike News
Petrol price hike
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર? જાણો હવે મોંઘુ પડશે કે સસ્તું?
Petrol-Diesel Price: સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 17 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. 17 જૂને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Jun 17,2024, 14:32 PM IST
Consumer Price Index
દેશમાં મોંઘવારી બેકાબૂ, 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, એપ્રિલમાં રિટેલ ફુગાવો 7.79 ટકા
Consumer Price Index: મોંઘવારીથી દેશની સામાન્ય પ્રજા ત્રસ્ત છે. મોંઘવારીને મામલે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે એપ્રિલમાં રિટેલ દર 7.79 ટકા રહ્યો છે.
May 12,2022, 18:21 PM IST
Petrol price
ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, સૌથી મોંઘુ ક્યાં મળે છે તે પણ જાણો
Cheapest Petrol In India: દેશભરમાં જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવે લોકોના ઘરના બજેટ ખોરવી નાખ્યા છે ત્યાં ભારતમાં એક શહેર એવું પણ છે જ્યાં પેટ્રોલના ભાવ લોકોને થોડી રાહત આપનારા છે.
Apr 18,2022, 13:11 PM IST
Rickshaw Drivers
સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જામનગરના રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
દેશની જનતા મોંઘવારીથી સતત પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને લઈને આજે જામનગરમાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
Apr 6,2022, 16:02 PM IST
Fuel price hike
Fuel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 80-80 પૈસાનો વધારો, જાણો નવી કિંમત
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને અન્ય કેટલાક કારણોને કારણે દેશમાં 137 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનાથી પેટ્રોલિયમ કંપનીઓને 19000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Apr 5,2022, 22:39 PM IST
hardeep singh puri
દેશમાં કેમ વધી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, સરકારે સંસદમાં આપ્યો જવાબ
છેલ્લા 15 દિવસમાં દેશમાં 13 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ કેટલાક પૈસાનો વધારો થાય છે અને આમ અત્યાર સુધી 9.20 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.
Apr 5,2022, 16:58 PM IST
petrol-diesel price
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સસ્તું થશે ડીઝલ-પેટ્રોલ! નાણામંત્રીએ બનાવ્યો આ પ્લાન
Petrol-Diesel Price: સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે જેના કારણે આવનારા સમયમાં સસ્તું પેટ્રોલ મળી શકે છે. આવો તેના વિશે જાણીએ.
Apr 4,2022, 17:12 PM IST
Petrol price hike
એક સપ્તાહમાં ત્રીજીવાર વધ્યા CNG ના ભાવ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ વધારો
Petrol-Diesel-CNG Price Hike: ગ્રાહકો પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. હવે પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીની કિંમતમાં પણ ફરી વધારો થયો છે.
Apr 3,2022, 22:14 PM IST
Petrol Diesel price
પેટ્રોલ 20 અને ડીઝલ 15 રૂપિયા મોંઘું, ક્રૂડમાં તેજી બાદ ભાવમાં લાગી આગ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની સહયોગી કંપનીએ શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં થયેલા વધારાને ટાંકીને કંપનીએ શનિવારે પેટ્રોલ 20 રૂપિયા અને ડીઝલ 15 રૂપિયા મોંઘું કર્યું છે.
Feb 26,2022, 18:45 PM IST
Relief news
રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડિઝલની કિંમતને જાણે હોળી સળગાવી છે. નાગરિકોના ખીચ્ચા પર પેટ્રોલનાં નામે ખાતર પાડવામાં આવી રહ્યું છે. પેટ્રોલનો ભાવ આજે અમદાવાદમાં 104 ની આસપાસ ચાલી રહ્યો છે. રોજબરોજ રીતે પેટ્રોલની કિંમતમાં 0.10 પૈસાથી માંડીને 0.50 પૈસા સુધીનો વધારો થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા હોય તેમ ખાદ્યતેલની કિંમતોમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલની કિંમતોમાં ભડકો થયો છે.
Oct 27,2021, 18:37 PM IST
પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલ પર વધી શકે છે Excise Duty, 6 રૂપિયા લીટર સુધી મોંઘું થઇ છે પેટ્રોલ
કોવિડ 19 મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટ બાદ હવે સરકારી ખજાના પર ભારણ વધતાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે.
Oct 26,2020, 18:13 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ