Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, આ સમયે જનતાને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળવાની આશા ઓછી છે. એક્સપર્ટ માને છે કે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના મૂડમાં નથી.
Petrol Diesel Price: અમેરિકા-ઈરાન ડીલ નજીક હોવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા પર આ ક્યારે અસર કરશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી.
Petrol Price : આઝાદી સમયે ભારતમાં પેટ્રોલની કિંમત ખૂબ ઓછી હતી. આઝાદી બાદ ભારતમાં પેટ્રોલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ લેખમાં જાણીશું કે તે સમયે એક રૂપિયામાં કેટલું પેટ્રોલ મળતું હતું.
Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. શું આના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે ? આ લેખમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, તેના વિશે જાણીશું.
Petrol Diesel Price: દેશના અનેક ભાગોમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયાને વટાવી ગયો છે, અને ડીઝલ 95 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આ દરમિયાન, ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. આ દરમિયાન, એક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલ સસ્તું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ રહેશે નહીં.
Petrol Diesel Price Today : અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જ કારણ છે કે ગુરુવારે સવારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જો આ વલણ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલના ભાવ ટૂંક સમયમાં યુદ્ધ પહેલા જે ભાવ હતા એ લેવલે પાછા આવી જશે. ત્યારે સવાલ એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે ?
Petrol Diesel Price Today : હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સમાચાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગયા છે. જો કે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Petrol Diesel Price Today : મંગળવારે સવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તમારા શહેરમાં આજના ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. પરિણામે ભારતીય ઓઈલ કંપનીઓ તેમના માર્જિન પર નોંધપાત્ર દબાણનો સામનો કરી રહી છે. ત્યારે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાથી બસ, ટેક્સી અને માલ હેરફેરનો ખર્ચ વધી શકે છે. શાકભાજી, દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થો મોંઘા થઈ શકે છે. ઓનલાઈન ડિલીવરી અને પરિવહન સેવાઓનો ખર્ચ વધી શકે છે.
Petrol Diesel Price Today : બુધવાર, ૩ જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. કોઈ ફેરફાર થયો નથી. બંને ફ્યુઅલના ભાવ અગાઉના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે દેશના મુખ્ય શહેરોમાં આજના ભાવ શું છે, તેના પર એક નજર કરીએ.
Crude Oil: મિડલ ઈસ્ટમાં શાંતિ ક્યારે સ્થપાશે? આ સવાલ હવે બધાને કોરી ખાય છે. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પીસ ડીલ વચ્ચે ઈરાને કુવૈત અને બહેરીન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી નાખ્યો. માંડ માંડ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયર પર સહમતી બની હતી તેના એક દિવસ પહેલા ઈઝરાયેલે લેબનોન પર હુમલો કર્યો હતો. હવે પાછા ક્રૂડના ભાવનાં વધારાના એંધાણ જોવા મળી રહ્યા છે.
Petrol Diesel Price Today : મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે 2 જૂન, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તેમજ અમદાવાદમાં આજના ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Hike in Gujarat Today : આજના તાજા સમાચારે ભલભલાને ટેન્શનમાં મૂકી દીધા છે. દેશમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ થયો છે. છેલ્લાં 12 દિવસમાં ઈંધણના ભાવમાં ચોથીવાર વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 2.61 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં પેટ્રોલ 101.83 રૂપિયા, તો ડીઝલ 97.92 રૂપિયા પર પહોંચ્યું...
Petrol Diesel Price Today : આજે રવિવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે ભાવ સ્થિર છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
GST on Petrol-Diesel : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજીવાર વધારો થયો છે. વધતી કિંમતો વચ્ચે આ બંને પ્રોડક્ટને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો તમે પણ વિચારો છો કે તેલ પર જીએસટી લાગવાથી કેટલો ફાયદો થશે, તો આવો તમને ઉદાહરણ સાથે સમજાવીએ.
Petrol Diesel Prices Today : ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમજ ઓઈલ કંપનીઓને થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે એક મોટી બેઠક યોજવાના છે. ત્યારે આ બેઠક પહેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર થયા છે.
Petrol Diesel Price : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો ઘટાડો થતો હોય છે, તેથી લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન આવતો હોય છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે. ત્યારે આ લેખમાં આ સવાલનો જવાબ જાણીશું.
petrol diesel price hiked again watch video for the more details
Petrol-Diesel Price Hike: મિડલ ઈસ્ટનું વધતું સંકટ અને હોર્મુઝ જળમાર્ગ અવરોધાતા હવે ભારત માટે પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. એક જ અઠવાડિયામાં બીજીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમા વધારો ઝીંકાયો છે. લેટેસ્ટ રેટ જાણવા માટે વાંચો અહેવાલ.
Petrol Diesel Price Today : જો તમે આજે તમારી કારની ફ્યુઅલ ટાંકી ભરવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. કારણ કે પેટ્રોલ અને ડીઝલના નવા દરો હમણાં જ જાહેર થયા છે. આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણો.
Petrol price today Gujarat : પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકાએક મધરાતે ભાવવધારો ઝીંકાતા ગુજરાતીઓની હાલત કફોડી બની છે. આ ભાવવધારા પર ગુજરાતીઓએ કેવી પ્રતિક્રીયા આપી, તે જુઓ