हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
AUS
269/ 10
(49)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Digilocker
Digilocker News
Aadhaar card
Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
Auto Update System: ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયને એક સિસ્ટમની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે આધારના માધ્યમથી સરકારી દસ્તાવેજોને અપડેટ કરશે. વિકાસનો કોન્સેપ્ટ પ્રારંભિક તબક્કામાં હોવાનું કહેવાય છે. અને અંતિમ સિસ્ટમ રજૂ કરવામાં થોડો સમય લાગી શકે છે.
Mar 8,2023, 10:53 AM IST
AADHAR
મોટી ખબર:આધારથી ઑટો અપડેટ થશે ડીજીલોકરના તમામ દસ્તાવેજ, જાણો કેવી રીતે કરે છે કાર્ય
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર એવી સિસ્ટમ બનાવવાનું વિચારી રહી છે કે જે વપરાશકર્તાઓને ચોક્કસ વિભાગો અથવા મંત્રાલયોની મુલાકાત લીધા વગર મુખ્ય દસ્તાવેજો (જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ અને મતદાર ID) ઘરે બેઠા અરજી કરવાની મંજૂરી આપે.
Mar 7,2023, 19:12 PM IST
Digilocker
આધાર-લાયસન્સ-પાન કાર્ડ અંગેની આ સુવિધા તમે જાણો છો? ખાસ જાણો અને કરો ઉપયોગ
Feb 2,2023, 13:01 PM IST
Digilocker
DIGILOCKER! મોદી સરકાર બજેટમાં વરસી, જાણી લો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં...
Feb 1,2023, 16:48 PM IST
Budget 2023
Budget 2023: શું તમે વાપરો છે DigiLocker? તો તમને પણ થશે બહુ મોટો ફાયદો
Budget 2023: કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના પુરાવાને અપડેટ કરી શકાશે.
Feb 1,2023, 15:56 PM IST
Digilocker
Driving License: હવે કાર બાઈક કે સ્કૂટર ચલાવતા લાઈસન્સ સાથે રાખવાની જરૂર નથી
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, સરકારે DigiLocker નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી, જ્યાં ભારતનો કોઈપણ નાગરિક તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સોફ્ટ કોપી અપલોડ કરી શકે છે. આ નકલ દરેક જગ્યાએ માન્ય છે.
Jan 26,2023, 14:10 PM IST
challan
ટ્રાફિક પોલીસ ચલણ કાપવાની જીદ કરે તો ફટાક દઈને બોલજો આ શબ્દો...નહીં કપાય ચલણ
અનેકવાર એવું બને છે કે લોકો પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની આરસી, પ્રદૂષણ સર્ટિફિકેટ, કે વીમા જેવા જરૂરી દસ્તાવેજો ઘરે ભૂલી જાય છે અને વાહન લઈને નીકળી પડે છે. આવી સ્થિતિમાં જ્યારે ટ્રાફિક પોલીસકર્મી તમને રોકે તો તે તમારું ચલણ કાપી શકે છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી જાણકારીઓ આપીશું જેનાથી તમે આવી સ્થિતિમાં ચલણથી બચી શકો છો.
Aug 15,2022, 16:51 PM IST
GTU
7 લાખથી વધુ ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બન
May 30,2021, 9:53 AM IST
Digilocker
એકદમ કામની છે આ 6 App, પોલીસ મદદથી માંડીને સરકારી યોજનાઓનો મળશે લાભ
Digilocker, Himmat Plus, UMANG, MAadhaar, mPARIVAHAN, My Gov છે 6 સરકારી મોબાઇલ એપ (Government Mobile App)એકદમ કામની છે. જરૂરી દસ્તાવેજ રાખવાથી લઇને પોલીસની મદદ જોઇએ અથવા સરકારી યોજનાઓની સાચી જાણકારી તો આ મોબાઇલ એપને પોતાના મોબાઇલમાં અવશ્ય રાખો.
Dec 24,2020, 20:11 PM IST
Trending news
Malyalam Actress Arya Parvathi
હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
MP
MP: લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતના 3 યુવાનો સહિત 4 ડૂબ્યા, બેના મોત
SIM Card
તમારા આઈડી પર કોઈ અન્ય વાપરી રહ્યું છે સિમ? આવી રીતે કરો બંધ
microwave
માઈક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરો આ ખોરાક, નહીં તો ભોગવવું પડી શકે ગંભીર પરિણામ
bollywood
8 અભિનેત્રીઓ વચ્ચે છે 36નો આંકડો ! કોઈને ફિલ્મ તો કોઈ અફેરના કારણે બની 'દુશ્મન'
Lack of sleep
5 કલાકથી ઓછી ઊંઘ લેનારા થઈ જાય સાવધાન, ગમે ત્યારે સ્વર્ગે સિધાવશો!
Badrinath Dham
Badrinath Dham:બદ્રીનાથ ધામના કપાટ કેટલી ચાવીઓથી ખુલે છે?
Girlfriend caught boyfriend
VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
Chaitra Navratri 2022
યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જાણો 9 દિવસનો સમગ્ર કાર્યક્રમ
PM Modi Bhakti
નવરાત્રીમાં PM નરેન્દ્ર મોદી માતાજીને કેમ લખતા હતા પત્રો? આ એ સમયની વાત છે...