हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
184/ 3
(34.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dilip Ghosh
Dilip ghosh News
Mamata Banerjee
'સેટિંગ થઈ ગયું છે' મેસેજ આપવા માટે PM મોદીને મળે છે મમતા, બોલ્યા દિલીપ ઘોષ
એક તરફ જ્યાં ટીએમસી સાંસદ વર્તમાન સત્રમાં મોંઘવારી સહિત વિવિધ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે. તો મમતા સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જી ઈડીની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. તેવામાં પીએમ મોદી સાથે થનારી મમતા બેનર્જીની મુલાકાતને લઈને તમામ પ્રકારના નિવેદન સામે આવી રહ્યાં છે.
Aug 4,2022, 23:44 PM IST
Bhawanipur by-election
ભવાનીપુરમાં ચૂંટણી પર પ્રતિબંધની માંગ, ભાજપે કહ્યું- પ્રચાર ન કરી શકીએ તો ચૂંટણી શું
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ટ્વીટ કરતા કહ્યુ કે, તેમની ઉપર ભવાનીપુરના જગુબબર બજારમાં ષડયંત્રપૂર્વક ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે તેમને મારવાનું ષડયંત્ર હતું.
Sep 27,2021, 17:06 PM IST
dilip Ghosh
WB: ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન BJP સાંસદ દિલીપ ઘોષ પર હુમલો
પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકર્તાઓ પર લગાવ્યો છે.
Sep 27,2021, 14:55 PM IST
bengal bjp
દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા, હવે આ નેતાને મળી કમાન
West Bengal News: દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે.
Sep 20,2021, 21:18 PM IST
west bengal election 2021
પ.બંગાળમાં જો ભાજપ સત્તામાં આવે તો કોણ બનશે મુખ્યમંત્રી? જાણો જવાબ
West Bengal Assembly Election 2021: શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલના રોજ થશે. આ બધા વચ્ચે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ (Dilip Ghosh) ના નિવેદનથી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે પાર્ટી કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે.
Mar 31,2021, 11:21 AM IST
stone pelting
West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાઓનો પીછો કર્યો ત્યારબાદ તે પાસેની ગલીઓમાં ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ કેટલીક બાઈકો અને દુકાનોમાં તોડફોડ કરી હતી.
Jan 18,2021, 18:51 PM IST
પશ્ચિમ બંગાળ
પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ
પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર લેક ટાઉનમાં આજે સવારે કથિત રીતે હુમલો થયો. કહેવાય છે કે આ હુમલો તેઓ જ્યારે સવાર સવારમાં પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક અને ચાય પે ચર્ચા માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયો.
Aug 30,2019, 9:58 AM IST
trinmool congress
કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA
ભાજપ નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ટીએમસી આરોપ લાગી રહ્યો છે કે તેના ધારાસભ્યોને જોઇન કરવા બદલ 2 કરોડ અને એક પેટ્રોલ પંપની લાલચ આપી છે
Jul 21,2019, 19:21 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો
ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે.
May 7,2019, 21:47 PM IST
west Bengal
પશ્ચિમ બંગાળ હાઇકોર્ટની મનાઇ છતા પણ BJPની રથયાત્રા, ભાજપ નેતાઓ વિરુદ્ધ કેસ
કલકત્તા હાઇકોર્ટે આ મુદ્દે આગામી સુનવણી માટે 14 ડિસેમ્બરની તારીખ નિશ્ચિત કરી છે, બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે રથયાત્રા પોતાના નિશ્ચિત કાર્યક્રમ હેઠળ થશે
Dec 8,2018, 12:40 PM IST
Trending news
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!