Happy Diwali 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દિવાળીના તહેવાર પર તમામ અમેરિકનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ તહેવારને ખરાબ પર સારાના વિજય અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક ગણાવ્યો.
દિવાળીના તહેવાર ને લઈને શ્રી ખોડલધામ મંદિર અને કેમ્પસ ને અવનવી લાઈટો થી શણગાર કરવામાં આવતા મંદિર રાત્રી દરમિયાન ઝળહળી ઉઠ્યું હતું, સાથે જ મંદિર પરિસર માં રંગોળીઓ દોરવામાં આવી હતી.
diwali celebration 2024 : અમરેલીના સાવરકુંડલામાં જામી ઈંગોરિયા અને કોકડાની લડાઈ... દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ... સાવરકુંડલામાં વર્ષોથી એકબીજા પર ફેંકાય છે ઈંગોરિયા... ચાર પેઢીથી ચાલી આવતી આ રમતનું લોકોમાં છે આકર્ષણ.... ઈંગોરીયાની આ રમતમાં કોઈ દાઝતું નથી... ઈંગોરિયા યુદ્ધ જોવા દૂરદૂરથી લોકો આવે છે
Smritivan of Kutch lit up with 51 thousand lamps on the festival of Dhan Teras, festival of light was held on the theme of Namo Vande India.....
દિવાળીના તહેવારમાં વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હો તો એનાથી અડધા ખર્ચમાં તમે દિવાળીના તહેવારમાં ભારતમાં ફરી શકો છો અને એના જેવી જ મજા આવશે. અહીં અમે તમને એવા જ કેટલાક સ્થળો અંગે માહિતી આપી રહયાં છીએ જ્યાં લોકો સૌથી વધુ ફરવા માટે જાય છે. તમે તમારી સુવિધા અને બજેટ જોઈને આમાંથી કોઈ પણ એક સ્થળની પસંદગી કરી શકો છો.
PM Modi Diwali On Border Pics: પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મનાવી દિવાળી. પીએમ મોદીની સેનાના જવાનો સાથેની દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયુવેગે વાયરલ...
સરયુના ઘાટ રોશનીના ઐતિહાસિક ઝગમગાટ માટે તૈયાર છે. અયોધ્યામાં અત્યાર સુધીના સૌથી ભવ્ય દીપોત્સવને આડે હવે અમુક જ કલાકોની વાર છે. શનિવારે સાંજે સરયુ નદીના 51 ઘાટ 24 લાખ દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠશે. ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડા ગોઠવી દેવાયા છે.
Diwali celebration દેશભરમાં આજે દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. લોકો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. લોકોએ માં લક્ષ્મીનું પૂજન કર્યું છે. તો દીવાની રોશનીથી દેશ ઝગમગી ઉઠ્યો છે.
PM Modi celebrated Diwali with soldiers of the country in Kargil
PM Modi will celebrate Diwali with soldiers in Kargil
દિવાળી પર લોકો ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા તેમના પ્રિયજનોને શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓ અને સ્નેહીજનોને ફોટા, અભિનંદન સંદેશ કે પોસ્ટર દ્વારા દિવાળીની શુભકામનાઓ મોકલવા માગો છો, તો અમે તમારા માટે આવા કેટલાક અભિનંદન સંદેશા પણ લાવ્યા છીએ, જેને મોકલીને તમે તમારા મિત્રોને શુભેચ્છા પાઠવી શકો છો.
અમરેલી (Amreli) ના સાવરકુંડલામાં દિવાળી (diwali) ના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યાં છો યુવાનો એક બીજા પર ફટાકડા ફેંકતા નજરે પડે છે. આ કોઈ યુદ્ધ નથી. પણ આ એક પરંપરાગત રમત છે જે વર્ષોથી સાવરકુંડલા (savar kundla) માં યોજાતી હોય છે. સાવરકુંડલા એક માત્ર એવુ ગામે છે, જ્યાં શિવાકાશીના ફટાકડાની જગ્યાએ હોમમેઈડ ફટાકડાથી યુવાનો આ રમત રમે છે. આગના સળગતા ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.
કોરોના મહામારીને કારણે ગત દિવાળી (diwali) લોકો માટે બહુ જ ટેન્શનવાળી રહી હતી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પરંતુ આ વર્ષેકોરોના મહામારી ઓછી થતા દિવાળીની રોનક ફરી પાછી આવી છે. લોકો ઘરની બહાર નીકળ્યા છે, તો માર્કેટમાં પણ રોનક જોવા મળી છે. વેપાર ધંધો ખૂલતા બજારોમાંપણ તેજી જોવા મળી છે. ખુશીઓવાળી દિવાળી (Gujarati new year) પાછી આવી. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો જુસ્સો જોવા મળ્યો છે.
Corona Changed The Way Of New Year Celebration
Celebration Of Bhai Dooj Festival In Ahmedabad
Darshan Of Annakut In ISKCON Temple Of Ahmedabad
Sunday Special: Diwali Of Soldiers On Border, Countrymen Salute To The Army
Sunday Special: ZEE 24 Kalak Diwali With ITBP Soldiers In Minus Degrees
Sunday Special: First Snowfall Of Season In Heaven On Earth
Planning Of Annakut At Yatradham Shamlaji
Tourists At Nalsarovar During The Corona Period