हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
28/ 3
(9.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
diwali 2022
Diwali 2022 News
subh muhurt
Diwali 2023: ધનતેરસથી લાભ પાંચમ સુધી શું છે શુભ મુહૂર્ત? તમામ વિગતો નોંધી લેજો કામ..
દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય. આ સાથે જાણો વિક્રમ સંવત 2080 દિવાળીના શુભ મુહૂર્તો વિશે....
Nov 1,2023, 17:59 PM IST
ration card
રાશનકાર્ડ ધારકોને મોટી ભેટ, સરકારે કરી આ જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ
Free Ration Scheme: ફ્રી રાશન લાભાર્થીઓ માટે સરકારે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. સરકારે મોંઘવારીને જોતાં ખાંડના ભાવ ઘટાડાવાનો નિર્ણય કર્યો છે.
Oct 26,2022, 14:28 PM IST
Ahmedabad
Video: અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવાનોનો આતંક, ચાલુ ગાડી પર ફટાકડા ફોડ્યા
દિવાળીના દિવસે અમદાવાદન સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો બેફામ બન્યા હતા અને કાયદો પોતાની હાથમાં લઈ લીધો હતો. અહીં રીલ્સ બનાવવા માટે યુવાનોએ કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. યુવકોની આ હરકતને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
Oct 25,2022, 23:15 PM IST
Diwali
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નજીવી બાબતે જૂથ અથડામણ બાદ ભડકી હિંસા
Clash between 2 groups over trivial issue in Vadodara
Oct 25,2022, 22:05 PM IST
Diwali
દિવાળીની અનોખી ઉજવણી! અમરેલીના સાવરકુંડલામાં જામ્યું ઈંગોરિયા યુદ્ધ
People celebrate Diwali with ‘Ingoriya’ firecrackers in Amreli
Oct 25,2022, 22:00 PM IST
Diwali
અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક; જાહેર રસ્તા પર ટ્રાફિક રોકી દિવાળીની કરી ઉજવણી
Miscreants burn fire crackers publicly in Ahmedabad posing threat to citizens
Oct 25,2022, 20:50 PM IST
Diwali
ફટાકડાથી દાઝી જાઓ તો આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન
Tips to treat burn injuries at home if you suffer injuries while bursting fire crackers this Diwali
Oct 25,2022, 20:45 PM IST
diwali 2022
પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે થયેલી હિંસા પાછળ સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ
સ્થાનિકોનું માનીએ તો એક ટોળાએ રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ બંધ કરીને આસપાસના તમામ સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયત્ન કર્યો હતો...જેથી તેમનો આતંક કેમેરામાં કેદ ન થઈ શકે. આ સમગ્ર ઘટનાને ષડયંત્ર હેઠળ અંજામ અપાયો હોવાનો પણ સ્થાનિકોનો મત છે.
Oct 25,2022, 17:50 PM IST
Diwali
પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં અમદાવાદમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં ફોડ્યા ફટાકડા
Miscreants burn fire crackers publicly in Ahmedabad posing threat to citizens
Oct 25,2022, 17:40 PM IST
murder mystery
અમદાવાદમાં 22 ઓક્ટોબરે મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવક હત્યા કરીને આખા વિસ્તારમાં ફર્ય
Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક લાશ મળી હતી, જેનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલીને આરોપીને જેલના હવાલે કર્યો
Oct 25,2022, 15:22 PM IST
Live Murder
દિવાળી પર જ પત્નીને મોતને ઘાટ ઉતારી, આખું મર્ડર વીડિયોમાં કેદ થયું
Bhavnagar News : પતિએ ઉશ્કેરાટમાં પત્ની પર દાઝ કાઢી અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા
Oct 25,2022, 14:12 PM IST
malaika arora
Video: પાર્ટીમાં વિચિત્ર કપડાં પહેરીને પહોંચી મલાઈકા, જોઈને તમે પણ કહેશો કે આ શું?
Malaika Arora: બોલીવુડમાં દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. દરેક સિતારાઓ પૂરજોશમાં દિવાળી ઉજવતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોનમ કપૂરના ત્યાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી. મલાઈકા કાર્યક્રમની તમામ લાઈમલાઈટ લૂટી ગઈ. તેણે કઈંક એવો આઉટફિટ પહેર્યો હતો જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ પાર્ટીમાં તે તેના પાર્ટનર અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. લોકોએ તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.
Oct 25,2022, 11:04 AM IST
diwali 2022
વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન, બાઈડેને કરી મહત્વની વાત
Diwali in White House: અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અવસરે રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, અને બાઈડેન પ્રશાસનના અનેક ભારતીય-અમેરિકનો સામેલ થયા. બાઈડેને શું કહ્યું તે ખાસ જાણો.
Oct 25,2022, 10:08 AM IST
diwali 2022
રાજયના કેટલાય વિસ્તારોમાં બન્યા આગના બનાવ, ફડાકડાની દુકાનમાં આગથી અફરાતફરી...
Fire incidents occurred in several areas of the state, fire broke out in firecracker shops...
Oct 25,2022, 9:05 AM IST
diwali 2022
ગુજરાતના આ શહેર જેવી દિવાળી આખા દેશમાં ક્યાય નથી થતી, થાય છે દેશી ફટાકડાનું યુદ્ધ
Diwali Celebration : અમરેલીના સાવરકુંડલામાં લગભગ 70 વર્ષોથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા બહારથી લોકો આવે છે. આ એક નિર્દોષ રમત છે
Oct 25,2022, 9:06 AM IST
Diwali
રાજકોટમાં દિવાળીની ધૂમધામથી ઉજવણી
Diwali 2022: Rajkotians celebrate the festival with a dazzling display of lights
Oct 24,2022, 23:10 PM IST
Diwali
ભાજપ નેતા ભરત બોઘરા જોડે દિવાળીની ઉજવણી
In CONVERSATION with BJP leader Bharat Boghra on occasion of Diwali
Oct 24,2022, 22:40 PM IST
Diwali
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જોડે દિવાળીની ઉજવણી
In COMVERSATION with Savli MLA Ketan Inamdar on occasion of Diwali
Oct 24,2022, 22:30 PM IST
Diwali
દિવાળીની રજાઓમાં દમણમાં ઉમટ્યા ગુજરાતીઓ; હોટેલ, રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયમાં તેજી
Gujaratis throng Daman during Diwali vacation
Oct 24,2022, 22:00 PM IST
Diwali
દિવાળીના મીની વેકેશનમાં જ્યોતિર્લિંગ સોમનાથ અને દિવમાં પ્રવાસીઓનો ભારે ધસારો
Diwali 2022: Huge rush of Gujaratis at Diu's Ghoghla beach
Oct 24,2022, 21:55 PM IST
Trending news
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ