driver

WWE Star Chyna થી Renee Gracie સુધીની ખેલાડીઓ કેમ કરવું પડ્યું પોર્ન ફિલ્મોમાં કામ?

નવી દિલ્લીઃ જ્યારે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સને લઈને પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે તો તેની ઈચ્છા અઢળક સંપત્તિ કમાવવાની હોય છે. ઘણા ખેલાડીઓ ચેમ્પિયન બનીને ઉભરે છે પરંતુ દરેકની કિસ્મત એટલી સારી નથી હોતી. અમુક ખેલાડીઓએ પોતાના સ્પોર્ટ્સ કરિયરને છોડીને એડલ્સ અને પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જતા રહ્યા છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘણા ખેલાડીયોને આ રસ્તો અપનાવવો પડ્યો.
 

Jul 6, 2021, 04:17 PM IST

ડ્રાઇવરનાં એક ઝોકાએ એક જ પરિવારનાં 9 લોકોનાં જીવ લીધા, તપાસમાં થયા અનેક ખુલાસા

 તારાપુર વટામણ હાઇવે પર બુધવારે થયેલા અકસ્તામાં ભાવનગરનાં એક જ પરિવારનાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. પોલીસે ફરાર થયેલા ડ્રાઇવરની ધરપકડ કરી છે. આ અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા માનવ વધની કલમ દાખલ કરવામાં આવી છે. ડ્રાઇવરની પ્રાથમિક તપાસમાં તેણે કબુલ્યું કે, તેને ઝોકુ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. 

Jun 17, 2021, 10:46 PM IST

હવે તો હદ થઈ ગઈ, રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં ડ્રાઈવર-સુરક્ષાકર્મીના પગારમાં કટકીની ચર્ચા

રાજ્યમાં સુશાસનના દાવાઓ વચ્ચે સરકારના (Government) મંત્રીનો કટકી કાંડ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ભાજપના ધારાસભ્ય (BJP MLA) અને રાજ્ય સરકારના મંત્રી (State Government Minister) આમ તો સાલસ સ્વભાવ માટે જાણીતા છે

Mar 8, 2021, 03:14 PM IST

સુરતમાં હિટ એન્ડ રન: અનેક વાહનને અડફેટે લઇ ગાડીનો ચાલક ફરાર, 1નું મોત

શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ એક વ્યક્તિનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇ અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. 

Jan 4, 2021, 11:06 PM IST

લુણાવાડા મામલતદારની સરકારી ગાડીનો અકસ્માત, મામલતદાર અને ડ્રાઇવરના ઘટના સ્થળે જ મોત

મોડી રાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેના પગલે મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે સામસામે અકસ્માત થયો હતો. લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરવા માટે ગયા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત સર્જાયો હતો.

Jan 2, 2021, 11:26 PM IST

અમદાવાદ: નહેરુબ્રિજ પર AMC ના કારચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત

  નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ અલગ અકસ્માતમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ખંભાળીયામાં ગાડી નદીમાં ખાબકતા બે મહિલાઓનાં મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં નહેરૂબ્રિજ પર AMC ના કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીએ એક સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Nov 19, 2020, 11:40 PM IST

જામનગર: જપ્ત કરેલી ગાડી પરિવારને વાપરવા આપી દીધી, ડ્રાઇવર અને PSI બંન્ને સસ્પેન્ડ

પોલીસ ખાતામાં નોકરી હોય એટલે જાણે ગમે તે કરવાની પરવાનગી મળી જતી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો જામનગરમાંથી બહાર આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાલાવડ પોલીસ સ્ટેશનાં પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંદિપ રાદડિયાના પત્ની પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલી ગાડીમાં ટહેલવા નિકળ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આટલું ઓછું હોય તેમ મેડમ પોતે જો પાછલી સીટ પર બેઠા છે આગળ પોલીસનો ડ્રાઇવર (પીએસઆઇનો રાઇટર) ગાડી ચલાવી રહ્યો છે. 

Sep 17, 2020, 11:17 PM IST

સાંતલપુર નજીક ટ્રેલર પલટી મારી જતા ડ્રાઇવર-ક્લિનર જીવતા ભડથુ થઇ ગયા

કંડલાથી પાલન પુર તરફ જઇ રહેલા ટ્રકનાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયું હતું અને તેમાં એકા એક આગ ભડકી ઉઠી હતી. જો કે ટ્રક પલટ જવાને કારણે ડ્રાઇવર અને ક્લિનર તેમાં ફસાઇ ગયા હતા. આગ ધીરે ધીરે ભયાનક થઇ જતા બંન્ને વ્યક્તિઓ જીવતા જ તેમાં ભડથુ થઇ ગયા હતા.

Jun 7, 2020, 11:03 PM IST

અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ

કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

May 21, 2020, 11:35 PM IST

સુરત: કેમિકલ ભરેલું ટેન્કર ટ્રેલર પાછળ અથડાતા ડ્રાઇવરનું કેબિનમાં જ સળગીને ભડથું

કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જીવન જરૂરી વસ્તુઓ અને કેટલાક ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારનાં ટ્રાન્સપોર્ટેશનને છુટ આપવામાં આવી છે. સુરત શહેરનાં હજીરા રોડ પર પસાર થઇ રહેલા બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકની કેબિન અકસ્માતમાં સળગી ઉઠતા ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે જ તે કેબિનમાં ભડથું થઇ ગયો હતો.

May 12, 2020, 10:58 PM IST

VIDEO વડોદરા: રક્ષક બન્યો ભક્ષક, મિત્ર સાથે બેઠેલી યુવતી પર PCRના ઈનચાર્જે દુષ્કર્મ આચર્યુ

સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં રક્ષક જ ભક્ષક બન્યાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. પીસીઆર વાનના ડ્રાઈવર અને ઈન્ચાર્જે યુવતી પર દુષ્કર્મ આચર્યું. યુવતીની સાથે રહેલા તેના મિત્રને પણ લૂંટી લીધો. આ બંને આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. 

Mar 15, 2020, 12:45 PM IST

9 વર્ષની બાળકીને નાનીનાં ઘરે મુકી જવાનું કહી એક્ટિવા ચાલકે કર્યા અડપલા પણ...

સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકારના રાજમાં યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સુરક્ષીત નથી. તેવામા વધુ એક ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 50 વર્ષના આધેડે 9 વર્ષની સગીરાની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સવાર યુવક જોઈ જતા બાળકીને છોડાવવામાં આવી જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Mar 4, 2020, 08:58 PM IST
Long Queue Of Vehicular Traffic At The Valsad Toll Booth PT4M50S

વલસાડ ટોલ બૂથ પર વાહન ચાલોકની લાંબી કતાર

નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાઓ પર આજથી ફાસ્ટેગ ફરજીયાત થઈ ગયુ છે. પરંતુ હજુ પણ લગભગ માત્ર 50 ટકા વાહનચાલકો ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમારી ટીમે વલસાડ સ્થિત બગવાડા ટોલ ક્રોસિંગ ખાતેથી તાગ મેળવવા નો પ્રયાસ કર્યો હતો.

Jan 15, 2020, 05:50 PM IST
Cold With Cloudy Atmosphere In Ahmedabad PT3M28S

અમદાવાદમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસથી હવાની ગુણવત્તા પર ખરાબ

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે. એક તરફ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઠંડીની સાથે સાથે વાદળો અને ધુમ્મસના કારણે સૂર્યદેવ ઢંકાઈ ગયા છે. તેમ જ શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ખરાબ થઈ હોવાનું નોંધાયું છે.

Jan 2, 2020, 12:15 PM IST
Police Arrived At MLA Shailesh Parmar's House PT29M42S

ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી પોલીસ, જુઓ વીડિયો

ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સરવાર દરમિયાન પ્રફુલ પટેલનું મોત નિપજ્યું હતું. જેને લઇને હાલ પોલીસ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી હતી.

Dec 3, 2019, 05:50 PM IST
Victim Family Alleged To Car Was Drive By MLA Shailesh Parmar's Son PT26M14S

કાર MLA શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો: પીડિત પરિવારનો આક્ષેપ

ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

Dec 3, 2019, 03:55 PM IST
Door-to-Door Driver Strikes In Vadodara PT3M30S

વડોદરામાં ડોર ટૂ ડોરના ડ્રાઈવરોની હડતાળ

વડોદરામાં ડોર ટુ ડોરના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા છે. શહેરના ચારેય ઝોનના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે 400 ગાડીઓના પૈડા થંભી ગયા છે. મૂજમહોડા ખાતે ડ્રાઈવર અને કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે.

Dec 3, 2019, 10:55 AM IST
System Wake Up After A Panjrapole BRTS Accident PT3M7S

પાંજરાપોળ અકસ્માત બાદ તંત્ર જાગ્યું, BRTS કોરિડોરમાં પ્રેવશ્યા તો લાગશે મોટો દંડ

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે.

Nov 29, 2019, 11:55 AM IST

BRTS માથે માછલા ધોતા નાગરિકો આ વીડિયો એકવાર જરૂર જુએ

શહેર અને અમદાવાદમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા નિર્દોષ લોકોને કચડી નાખવાની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ શું તેમાં દર વખતે માત્ર બીઆરટીએસ ડ્રાઇવરનો જ વાંક હોઇ શકે ?

Nov 28, 2019, 04:56 PM IST
ST Bus Driver Talking Over Phone In Bus Video Viral PT4M19S

એસટી બસના ડ્રાઇવરે નિયમભંગ તો કર્યો અને ઉપરથી કરી દાદાગીરી

અમદાવાદના એસટી ડ્રાઇવર દ્વારા ચાલુ બસે ફોનપર વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. મુસાફરોએ વિરોધ કરતા ડ્રાઇવરે ગાળાગાળી કરી હતી. અસભ્ય વર્તન કરી ડ્રાઇવરે દાદાગીરી કરી હતી. મુસાફરોના જીવ સાથે બસ ડ્રાઇવર ખીલવાડ કરી રહ્યા છે. ડ્રાઇવરના વર્તનને કંડક્ટરનું પણ સમર્થન મળ્યું હતું. એક્સપ્રેસ હાઇવે પરથી બસ પસાર થતી જોવાઇ રહી છે.

Nov 5, 2019, 04:00 PM IST