हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drugs Peddler
Drugs peddler News
Bhavnagar police
ભાવનગર જિલ્લામાંથી એમ.ડી ડ્રગ્સ સાથે બે મહિલા સહિત આંઠ ઈસમો ઝડપાયા
ભાવનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વેગડ નદીના પુલ પાસેથી 9.18 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ કેસમાં કુલ આઠ લોકો ઝડપાયા છે.
Mar 11,2024, 22:44 PM IST
Ahmedabad
ઉડતા અમદાવાદનો વધુ એક કિસ્સો! શહેરના એક મકાનમાંથી ઝડપાયું 19 લાખથી વધુના MD ડ્રગ્સ
અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. શહેર S.O.G ક્રાઇમે બાપુનગરમાંથી MD ડ્રગ્સ સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે. મનુ સાહેબ ની ચાલીમાં ઘરમાંથી 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD જપ્ત કરવામાં આવ્યું છે.
Nov 2,2023, 19:10 PM IST
Ahmedabad police
'મહિલા ગર્ભવતી છે તે કારમાંથી નીચે નહીં ઉતરી શકે', પોલીસને શંકા ગઈ અને ઝડપાયો નશાનો.
આમ તો સમગ્ર રાજ્યમાં દિવસને દિવસે ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, જેને રોકવા પોલીસ પણ હવે સતર્ક બની છે અને અલગ અલગ જગ્યાએ માહિતીના આધારે ડ્રગસની હેરાફેરી કરતા લોકોને પકડી રહી છે.
Aug 8,2023, 14:53 PM IST
Drugs Case
અમદાવાદ બની રહ્યું છે ડ્રગ્સનું હબ? 31 ગ્રામ એમડી ડ્રગ સાથે એક પેડલરની ધરપકડ
અમદાવાદ શહેર SOG ક્રાઇમ ટીમને ખાનગી બાતમી મળી હતી કે, આશ્રમ રોડ પર આવેલી સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સની ગલીમાં એક યુવક ખાનગી રાહે MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જે અંગે તપાસ કરતા રઈશ ઉર્ફે પટવા નાસીરખાન પઠાણ ડ્રગ્સની પડીકીઓ સાથે મળી આવ્યો હતો.
Jul 16,2022, 21:13 PM IST
Ahmedabad
અમદાવાદ: MD ડ્રગ્સ સાથે ઝડપાયો ઇરફાન પઠાણ, પોલીસે છટકું ગોઠવી 2 આરોપીની કરી ધરપકડ
અમદાવાદમાં ડ્રગ્સના દુષણને અટકાવવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 પેડલરની ખાનપુર નજીક આવેલા રિવરફ્રન્ટ પાસેથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે
Jul 7,2021, 18:51 PM IST
Ahmedabad
અમદાવાદમાં MD ડ્રગ્સનું વધ્યું વેચાણ, કારંજ પોલીસે પેડલરની કરી ધરપકડ
શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદમાં નશાનું સેવન અને વેચાણ વધ્યુ છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. હવે કારંજ પોલીસે એમડી ડ્રગ્સના પેડલરની 1.70 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે
Jan 19,2021, 15:03 PM IST
Trending news
Ambalal Patel
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી
Surat Building Collapse
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Tech Hacks
Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? આ ભુલ પડશે ભારી
stock market
બજેટ પહેલાં તગડી કમાણી માટે ખરીદો આ Fertiliser Stocks, નીકળી જશે આખા વર્ષનો ખર્ચો
Rathyatra 2024
ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો ઈતિહાસ
heart attack
Heart Attack: 16 વર્ષના વિદ્યાર્થીને સ્કુલમાં હાર્ટ એટેક આવતા મોત, વીડિયો થયો વાયરલ
Fish oil
ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર
Ahmedabad
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ