हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Economic slowdown
Economic slowdown News
નાણામંત્રી
આ વર્ષે કોઇપણ નવી યોજના માટે નહી મળે પૈસા, જાણો શું છે સરકારનો નિર્ણય
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે
Jun 5,2020, 14:58 PM IST
આર્થિક મંદી
આર્થિક મંદી: હવે આ સ્થાનિક એરલાઇન્સે કરી પગાર ઘટાડાની જાહેરાત
કોરોના વાયરસને લઇને દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્થાનિક એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત જોવા મળી છે. મંગળવારના વધુ એક ખાનગી એરલાઇન્સે પગાર ઘટાડાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે મોટાભાગના એરપોર્ટ બંધ પડ્યા છે. સૌથી વધારે પ્રભાવિત એરલાઇન્સ કંપનીઓ થઈ છે.
Mar 31,2020, 17:54 PM IST
Nirmala Sitharaman
રાજ્યસભા: નાણામંત્રીએ કહ્યું- 'દેશમાં આર્થિક મંદી નથી'
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ((Nirmala Sitharaman) આજે રાજ્યસભામાં કહ્યું કે દેશમાં આર્થિક મંદી(Economic Slowdown) નથી. વિપક્ષના સવાલોના જવાબ આપતા સીતારમણે કહ્યું કે આર્થિક વેગ ઓછો થયો છે પરંતુ મંદી જેવી કોઈ વાત નથી. તેમણે કહ્યું કે 2009-2014ના અંતમાં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 6.4% પર હતો, જ્યારે 2014-2019 દરમિયાન તે 7.5% પર રહ્યો. દેશની આર્થિક સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણના જવાબ દરમિયાન વિપક્ષના સાંસદો રાજ્યસભામાંથી બહાર જતા રહ્યાં હતાં.
Nov 27,2019, 23:16 PM IST
આર્થિક મંદી
ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું
ભારતીય પરિવારોનું દેવું પાંચ વર્ષમાં બમણું થઈ ગયું છે, જેની સામે આવકમાંથી થતો ખર્ચ માત્ર દોઢ ગણો જ વધ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશની કુલ બચતમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે હવે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા થઈ ગઈ છે. ભારતીયો માથે દેવું વધવાનું મુખ્ય કારણ બચતની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો છે.
Sep 16,2019, 17:54 PM IST
morbi
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મંદી બની ચિંતાનો વિષય, જુઓ વિગત
સિરામિક ઉદ્યોગમાં હાલમાં દુનિયાની અંદર ચાઈનાને હંફાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની મારથી હાંફી ગયો છે અને ધડોધડ સિરામિકના કારખાના બંધ થવા લાગ્યા છે જેથી કરીને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ૩૦ ટકા જેટલા સિરામિકના કારખાના બંધ કરી દેવામાં આવ્યું છે અને બજારમાં ટકી રહેવા માટે દિનપ્રતિદિન ઉદ્યોગકારો દ્વારા તેના સિરામિક યુનિટમાં પ્રોડક્શન ઘટાડવામાં આવી રહ્યું છે.
Sep 14,2019, 18:20 PM IST
Eight Core Sector Growth
આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું
આર્થિક વિકાસ દર છ વર્ષનાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશનાં મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીદરમાં પણ ભારે ઘટાડો થયો છે. દેશના આઠ મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીની રફતાર જુલાઇમાં ઘટીને 2.1 ટકા રહી છે. આ ઘટાડો કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ તથા રિફાઇનરી ઉત્પાદનનુંઉત્પાદન ઘટવાનાં કારણે આવ્યું છે. અધિકારીક આંકડાઓ થકી આ માહિતી મળી છે.
Sep 2,2019, 19:31 PM IST
આર્થિક મંદી
શ્રાવણ-ભાદરવામાં આર્થિક મંદી રહે છે, શોર મચાવનારા હારની ખીજ કાઢી રહ્યાં છે
બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ દેશની ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થા અને મંદીને રૂટિન ગણાવતું વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં આર્થિક મંદી રહે છે. પરંતુ આ વખતે મંદીનો શોર મચાવી રહેલા કેટલાક લોકો ચૂંટણીની હારની ખીજ ઉતારી રહ્યાં છે.
Sep 2,2019, 9:38 AM IST
Nirmala Sitharaman On Economic Slowdown
નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
મનમોહન સિંહે જે મંતવ્ય રજુ કર્યું તે બદલ તેમનો આભાર હું તેમનું મંતવ્ય માંગીશ
Sep 1,2019, 17:34 PM IST
Nirmala Sitharaman
અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે.
Aug 23,2019, 19:49 PM IST
રજનીશ કુમાર
સરકાર આપી શકે છે વિભિન્ન સેક્ટરને પ્રોત્સાહન પેકેજ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ના ગર્વનર શક્તિકાંત દાસે સોમવારે એ વાત પર ભાર મુક્યો કે બધી બેંકોને ડિપોઝિટ અને લોન ઇંટરેસ્ટ રેટને રેપો રેટ સાથે લીંક કરી દેવું જોઇએ. તે સતત આ વાતને પુનરાવર્તિત કરતું આવે છે. તેમનું માનવું છે કે તેનાથી મોનિટરી ટ્રાંસમિશન પ્રોસેસમાં તેજી આવશે.
Aug 19,2019, 17:21 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!