हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
114/ 4
(52)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
economics
Economics News
IAS
આ 8 પુસ્તકો વાંચ્યા વિના નહીં બની શકો IAS! બુકમાં છે કલેક્ટર-કમિશ્નર બનવાની ટ્રિક
ભારત સરકારની સૌથી સર્વોચ્ચ નોકરીમાંથી એક ગણાતી નોકરી એટલે આઈએએસ અને ત્યાર બાદ આઈપીએસ. આ બન્નેમાં જવા માટે તમારા યુપીએસસીની પરિક્ષા પાસ કરવાની હોય છે. જોકે, જ્યારે તમે આ પરીક્ષા આપવાના હોવ ત્યારે તમારે કેટલીક ખાસ પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. એના સિવાય તમે આ પરીક્ષા લગભગ પાસ કરી શકતા નથી. ત્યારે એવું કહેવાય છેકે, જેને પણ આઈએએસ બનવું હોય તેના અહીં જણાવેલાં 8 પુસ્તકો તો વાંચવા જ પડશે. આ માહિતી ચોક્કસ તમને લાગશે કામ...
Feb 6,2024, 9:18 AM IST
pakistan
પાકિસ્તાન નહીં બચે! ટામેટાં 500 રૂપિયા, ડુંગળી 400 રૂપિયા કિલો, મારી નાખશે મોંઘવારી
Inflation in Pakistan: બલૂચિસ્તાન અને સિંધમાં પૂરના કારણે ટામેટા, ડુંગળી અને અન્ય શાકભાજીનો હજારો એકરમાં રહેલો પાક નષ્ટ પામ્યો છે. એવી માહિતી મળી રહી છેકે પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ટામેટાં અને ડુંગળી મંગાવવા પર વિચાર કરી રહ્યું છે. સિંધમાં ફળોની ખેતીને પણ પૂરના પાણીથી નુકસાન થયું છે. બલૂચિસ્તાન અને અન્ય વિસ્તારમાં સફરજન મળવાના બંધ થઈ ગયા છે.
Aug 29,2022, 16:28 PM IST
Business News
એક સમયે ભારત પર રાજ કરતો દેશ આજે કેમ બન્યો કંગાળ? કેમ હલી ગયા અંગ્રેજી હકૂમતના પાયા
Britain Economy Crisis: ONSએ પહેલાં અર્થવ્યવસ્થામાં ઘટાડાના માપદંડને 9.3 ટકા સુધી સંશોધિત કર્યુ હતું. જે વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટો હતો. પરંતુ 2020માં ઉત્પાદનમાં આવેલા ઘટાડાનો નવો ડેટા બ્રિટન માટે વર્ષ 1709ના ગ્રેટ ફોસ્ટ પછી ઘટાડાનો સૌથી મોટો આંકડો રહ્યો.
Aug 24,2022, 9:11 AM IST
gujarat
Gujarat: પ્રથમવાર કોમર્સના સુરતી વિદ્યાર્થીઓને CA શિખવાડશે અર્થશાસ્ત્રના પાઠ
સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા વર્ગોમાં આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરત (Surat) ના ચાર્ટડ એકાઉન્ટટો (Chartered Accountant) એ તૈયારી બતાવી છે.
Jul 29,2021, 14:34 PM IST
#HindustanEVimarsh
જાણો, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે શું છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
ઝી મીડિયાના ડાયરેક્ટ વિથ મિનિસ્ટર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પોતાની વાત રાખી હતી. તેમણે સ્વીકાર્યું કે, કોરોનાને કારણે સંકટ તો આવ્યું છે, પરંતુ પીએમ મોદીએ આપેલા રાહત પેકેજથી પશુરાલન દ્વારા અર્થવ્યવસ્થા ટ્રેક પર રહેશે.
Jun 13,2020, 17:05 PM IST
પિયુષ ગોયલ
અભિજીતને નોબેલ માટે અભિનંદન, પરંતુ તેમની વિચારધારા ડાબેરીઃ પીયુષ ગોયલ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિજીતને અભિનંદન પાઠવી ચૂક્યા છે. જોકે નોબેલ મળ્યા પછી અભિજીતે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેને તાત્કાલિક સંભાળવામાં નહીં આવે તો અત્યંત ખરાબ પરિણામ આવશે.
Oct 18,2019, 19:59 PM IST
નિર્મલા બેનરજી
'મેમ, તમારા પુત્રને નોબેલ મળ્યો છે?' જૂઓ શું કહ્યું અભિજીત બેનરજીની માતાએ.
ભારતના પત્રકારો પણ સીધા જ અભિજીતના માતા નિર્મલા બેનરજીને મળવા પહોંચ્યા હતા. તેમને જ્યારે પત્રકારોએ પુછ્યું કે, તમારા પુત્રને નોબેલ મળ્યો છે તેના અંગે તમે શું કહેશો? નિર્મલા બેનરજીએ કહ્યું કે, "હું ખુબ જ ખુશ છું. આ સમગ્ર પરિવાર માટે એક મોટી ગર્વની બાબત છે."
Oct 14,2019, 19:24 PM IST
surat
2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવ
કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે.
May 21,2019, 15:24 PM IST
Trending news
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે