हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
elderly couple
Elderly couple News
elderly couple
સુરતમાં મકાનનો સ્લેબ પડતા વૃદ્ધ દંપતિ ફસાયું, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યું,
સુરતમાં મકાનનો સ્લેબ પડતા વૃદ્ધ દંપતિ ફસાયું, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યું, સલાબતપુરા વિસ્તારની ઘટના...
Jul 29,2024, 18:28 PM IST
Slab
સુરતના સલાબતપુરામાં જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો, વૃદ્ધ દંપતીનો કરવામાં આવ્યો બચાવ
Slab of dilapidated house falls in Surat's Salabatpura, elderly couple rescued
Jul 29,2024, 17:10 PM IST
elderly couple
જનમો જનમનો સાથ! મૃત્યુ પણ વૃદ્ધ દંપતીને અલગ ન કરી શક્યું, એક સાથે નીકળી અંતિમયાત્રા
સાંભળવામાં અને વિચારવામાં થોડું અજુગતું લાગે છે કે કોઈ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા પોતાનું અને તેની પત્નીના મૃત્યુ માટે પૂછે છે. મૃત્યુ પણ એક સાથે થાય છે અને ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે છે. હવે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પતિ-પત્ની વચ્ચેના ગાઢ પ્રેમ પછી મૃત્યુની અનોખી કહાની છે.
Oct 13,2023, 23:40 PM IST
Ahmedabad
USથી અ'વાદ આવેલા વૃદ્ધ દંપતીનો આપઘાતનો પ્રયાસ, ભત્રીજાને મેસેજ કર્યો કે, સુસાઇડ કરીએ
મકરબા પાસે આવેલા ઓરચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિએ પોતાના હાથ અને ગળામાં નાઈફ વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Jan 12,2023, 23:00 PM IST
gujarat
વૃદ્ધ દંપતિના ગુદામાર્ગેથી મળ્યું કરોડોનું સોનું; અંગોમાં સોનું છૂપાવવાની કળાથી...
દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
Apr 5,2022, 8:28 AM IST
Ahmedabad police
સબ સલામતણના બણગા ફૂંકતી પોલીસ: ઘાટલોડીયામાં તહેવારના ટાણે જ વૃદ્ધ દંપત્તીની હત્યાથી
શહેરમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. લોકો ઉજવણીનાં માહોલમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક વૃદ્ધ દંપત્તીની લૂંટના ઇરાદે હત્યા થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતમાં બીજી સૌથી ચોંકાવનારી બાબત છે કે, ત્યાં MEDIA પહોંચ્યું ત્યાં સુધી તો સ્થાનિક પોલીસને આ અંગે માહિતી પણ નહોતી. પી.આઇ વાઘેલાને આ અંગે પુછવામાં આવતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, અમારી પાસે આ અંગે હજી સુધી કોઇ જ માહિતી નથી.
Nov 2,2021, 21:54 PM IST
Remarried
જીવનની એકલતાથી કંટાળેલા ઘરભંગ થયેલા વૃદ્ધોએ ફરી માંડ્યો સંસાર, રિસેપ્શનનું આયોજન
અંકલેશ્વરનો 68 વર્ષનો દુલ્હો અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા છે. આ નવદંપતીના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું હતું અને એટલે જ આ દંપતીએ રવિવારે સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મીની રિસેપ્શન રંગારંગ સમારોહનું આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના ૬૫ વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડીસેંબરે રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.
Dec 21,2020, 22:24 PM IST
બાબા કા ઢાબા
સોશિયલ મીડિયાની તાકાત.. ગ્રાહકોની મંદીથી પાઈ પાઈ માટે તરસી ગયેલા વૃદ્ધની દુકાને ઉમટી
વીડિયોમાં એક વૃદ્ધ દંપત્તિ જોવા મળ્યા. ઢાબામાં ગ્રાહકો ન આવતા હોવાથી દંપત્તિની હાલત ખુબ કફોડી થઈ ગઈ હતી અને વૃદ્ધ બાબા રડવા લાગ્યા હતા. તેમની આ નાનકડી દુકાન કોરોનાકાળમાં જરાય ન ચાલતા તેમને ખુબ મુશ્કેલી પડતી હતી.
Oct 8,2020, 15:46 PM IST
બાબા કા ઢાબા
કોરોનાકાળમાં ગ્રાહકોની મંદીથી ચોધાર આંસુએ રડી પડ્યા વૃદ્ધ, VIDEO વાયરલ થતા 'ચમત્કાર'
સોશિયલ મીડિયાની તાકાતનો અંદાજો તમે 'બાબા કા ઢાબા'થી લગાવી શકો છો. વાત જાણે એમ છે કે વસુંધરા શર્મા નામની મહિલાએ આ #BabaKaDhaba હેથટેગ સાથે એક વીડિયો શેર કર્યો હતો જે ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં એક વૃદ્ધ દંપત્તિ જોવા મળ્યા. ઢાબામાં ગ્રાહકો ન આવતા હોવાથી દંપત્તિની હાલત ખુબ કફોડી થઈ ગઈ હતી અને વૃદ્ધ બાબા રડવા લાગ્યા હતા. તેમની આ નાનકડી દુકાન કોરોનાકાળમાં જરાય ન ચાલતા તેમને ખુબ મુશ્કેલી પડતી હતી.
Oct 8,2020, 15:29 PM IST
લૂંટ વિથ મર્ડર
લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને..
વલસાડ નજીક આવેલા ભૂતસર ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારૂ ટોળકીએ મહિલાની હત્યા કરી દાગીના અને સોનું સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ છે. જેને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો અત્યારે દોડધામ કરી રહ્યો છે.
Aug 31,2020, 21:02 PM IST
વૃદ્ધ દંપતિ
VIDEO : ઘરમાં ઘુસેલા લુટારૂઓને વૃદ્ધ દંપતિએ ભણાવ્યો પાઠ
વયોવૃદ્ધ દાદા રાત્રે ભોજન કરીને બહાર પેસેજમાં આરામ કરી રહ્યા હતા ત્યાં જ લુટારૂઓએ પાછળથી આવીને કપડા વડે તેમનું ગળું દબાવી દીધું, પરંતુ ત્યાર પછી જે થયું કે લુટારાને ઊભી પુછડીએ ભાગવું પડ્યું હતું
Aug 13,2019, 22:01 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ