close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

emraan hashmi

ટૂંક સમયમાં એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે જોવા મળશે ઇમરાન હાશમી

અભિનેતા જોન અબ્રાહમ અને ઇમરાન હાશમી, ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે. ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે 'જોનની સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે અને હું ઇમરાન હાશમીની સાથે પહેલીવાર કામ કરવાને લઇને ઉત્સાહિત છું. હું હંમેશાથી તેમની સાથે કામ કરવા માંગે છે અને ગેંગસ્ટર ડ્રામા જે મારી ફિલ્મ નિર્માણનો આધાર છે તેને લઇને હું પરત આવ્યો છું અને હું કહી શકું છું કે ઘર વાપસી કરવી સારું છે.''

Jun 11, 2019, 11:45 AM IST

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

અમિતાભ બચ્ચનના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો સુમેળભર્યા છે પણ લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમના એક નિર્ણયને કારણે પરિવારમાં ફુટ પડી શકે છે

May 16, 2019, 09:50 AM IST

અભ્યાસ દરમિયાન ઇમરાન હાશમીએ સહન કર્યું હતું દર્દ, આપવિતિ સંભળાવતાં કહ્યું...

ફિલ્મ 'વ્હાઇ ચીટ ઇંડિયા'થી પ્રોડ્ક્શનની દુનિયામાં આવેલા એક્ટર ઇમરાન હાશમી આ ફિલ્મ દ્વારા લોકોને એજ્યુકેશન્સ સિસ્ટમના દોષથી રૂબરૂ કરવા માંગે છે. ઇમરાન હાશમીએ પોતાના અભ્યાસના સમયે સિસ્ટમના ઘણા શોર્ટકમિંગ્સને સહન કર્યા છે અને તેમનું માનવું છે કે આવી ફિલ્મ આજના સમય માટે ખૂબ રેલેવેંટ હશે. 

Jan 16, 2019, 02:04 PM IST

રિલીઝ થયું 'ચીટ ઇંડિયા'નું પ્રથમ ગીત, 'દારૂ વરગી'માં ગુરૂ રંધાવાની સાથે જોવા મળ્યું હાશ્મીનું Swag

ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું પ્રથમ ગીત 'દારૂ વરગી' રિલીઝ થઇ ગયું છે. આ ગીતમાં ઇમરાન હાશ્મીની સાથે જ ગીતના સિંગર ગુરૂ રંઘાવા પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ 'ચીટ ઇંડિયા' શિક્ષણના ક્ષેત્રમાં થનાર કૌભાંડ અને ચીટિંગ જેવા વિષય પર બની છે. ફિલ્મમાં તો ઇમરાન એકદમ અલગ પાત્રમાં છે, પરંતુ આ ગીતમાં તેમનો સ્ટાઇલિશ લુક ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઇમરાન હાશ્મીની ફિલ્મો જેટલી પસંદ કરવામાં આવે છે, તેમની ફિલ્મોના ગીત પણ એટલા જ હિટ રહે છે. 

Dec 19, 2018, 07:42 PM IST