enforcement directorate

Jacqueline Fernandez નું શું છે તિહાડ જેલ સાથે કનેક્શન! ED એ 5 કલાક સુધી કરી પૂછપરછ

તિહાડ જેલની (Tihar Jail) અંદરથી થયેલી 200 કરોડથી વધુના ખંડણી કેસમાં તપાસ હવે બોલીવૂડ સુધી પહોંચી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) તેમની દિલ્હી ઓફિસમાં બોલાવી હતી અને લગભગ 5 કલાક તેની પૂછપરછ કરી હતી.

Aug 30, 2021, 10:22 PM IST

Jacqueline Fernandez ને ઘેરી ED ના અધિકારીઓએ, આ મામલે 5 કલાકથી કરી રહ્યા છે પૂછપરછ

બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) છેલ્લા 5 કલાકથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) સવાલોનો સામનો કરી રહી છે. ભૂત પોલીસ (Bhoot Police) ફેમ એક્ટ્રેસથી મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે

Aug 30, 2021, 06:52 PM IST

લગ્ન પછી તરત જ મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ, ED મોકલ્યું સમન

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં જ લગ્ન કરીને મુંબઈ પાછી ફરી છે. મુંબઈ પાછી ફરતા જ તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ.

Jul 2, 2021, 03:21 PM IST

Maharashtra State Cooperative Bank scam: ઈડીએ જપ્ત કરી સુગર મીલ, અજીત પવાર અને તેની પત્ની સાથે જોડાયેલા છે તાર

Maharashtra State Cooperative Bank scam: જે સુગર મીલને અટેચ કરવામાં આવી છે તે મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની કંપની સાથે જોડાયેલી છે. આ અજીત પવારની પત્ની સુનેત્રા અજીત પવારની કંપની છે. 

Jul 1, 2021, 10:21 PM IST

PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા

પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે. 

Jul 1, 2021, 06:32 PM IST

મનીષ મલ્હોત્રા સહિત 3 મોટા ફેશન ડિઝાઇનરોને ED એ મોકલી નોટિસ, પૂછપરછ માટે બોલાવ્યા

સૂત્રએ કહ્યું કે, ત્રણેય ડિઝાઇનરોને થોડા વર્ષ પહેલા એક લગ્ન સમારોહ માટે કપડા ડિઝાઇન કરવા માટે પંજાબના એક નેતાએ કેશ પેમેન્ટ કર્યું હતું. 

Jun 23, 2021, 08:12 PM IST

CBI-ED Raid: West Bengal માં 15 જગ્યાએ સીબીઆઈ-ઈડીની રેડ, જાણો કયા મામલે ચાલી રહી છે તપાસ

સીબીઆઈ અને Enforcement Directorate પશ્ચિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડઅને પશુ તસ્કરી કેસ સંબંધે દરોડા પાડી રહ્યા છે. હાલ પશ્ચિમ બંગાળમાં એવા વેપારીઓના ત્યાં દરોડા પડી રહ્યા છે કે જે ગેરકાયદેસર કોલસા ખનન અને પશુ તસ્કરી સાથે જોડાયેલા છે. 

Feb 26, 2021, 12:03 PM IST

સંજય રાઉતની પત્ની એક દિવસ પહેલા અચનાક પહોંચી ED ઓફિસ, BJPએ ઉઠાવ્યો સવાલ

શિવસેના સાંસદ સંયજ રાઉત (Sanjay Raut)ની પત્ની વર્ષા રાઉત (Varsha Raut) સોમવારના અચાનક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચી ગઈ. EDએ સમન્સ જારી કરી તેમને 5 જાન્યુઆરીના પૂછપરછ માટે બોલાવ્યા હતા

Jan 4, 2021, 08:52 PM IST

PMC Scam: પત્નીને મળી ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ

સંજય રાઉતે કહ્યુ કે, મારી પત્ની એક શિક્ષિકા છે અને તેણે પોતાના મિત્ર પાસે 10 વર્ષ પહેલા 50 લાખનું કર્જ લીધુ હતું, તેમાં ઈડી અને ભાજપનું શું તકલીફ છે? 
 

Dec 28, 2020, 03:52 PM IST

શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા

ઈડીએ શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ પીએમસી બેન્ક કૌભાંડ (PMC Bank Scam Case)ની તપાસ મામલામાં મોકલવામાં આવ્યું છે. 

Dec 27, 2020, 07:50 PM IST

ફારૂક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ક્રિકેટ કૌભાંડ કેસમાં 11.86 કરોડની સંપત્તિ જપ્ત

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની જેકે ક્રિકેટ એસોસિએશનના ફંડ કૌભાંડમાં ઈડી તરફથી જે સંપત્તિ સીઝ કરવામાં આવી છે, તેમાંથી એક પ્રોપર્ટી શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત છે. 

Dec 19, 2020, 07:21 PM IST

Vijay Mallya Assets Seized: ફ્રાન્સમાં ભાગેડૂ વિજય માલ્યાની 14 કરોડની સંપત્તિ જપ્ત, EDએ કરી કાર્યવાહી

2016થી બ્રિટનમાં રહી ચૂકેલા ભારતના ભાગેડૂ બિઝનેસ વિજય માલ્યા પર ઇડી (ED)નો સકંજો અને કસવામાં આવ્યો છે. ફ્રાંસમાં માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી એજન્સીએ જપ્ત કરી લીધી છે.

Dec 4, 2020, 08:34 PM IST

YES બેંક કેસ: રાણા કપૂરની લંડન સ્થિત 127 કરોડ રૂપિયાની સંપત્તિ ED એ કરી જપ્ત

ઇડીએ યસ બેંકના સહ-પ્રવર્તક રાણા કપૂર (Rana Kapoor)નો લંડન (London) માં 127 કરોડ રૂપિયા મૂલ્યનો ફ્લેટ કુર્ક કર્યો છે. ઇડીએ શુક્રવારે કહ્યું કે કપૂર અને અન્ય વિરૂદ્ધ મની લોન્ડ્રીંગ (Money Laundering) તપાસના મુદ્દે ફ્લેટને કુર્ક કરવામાં આવ્યો છે. 

Sep 26, 2020, 01:19 AM IST

સુશાંતના ફોરેન્સિક ઓડિટનો ખુલાસો, 1 વર્ષથી રિયાએ નથી કરી કોઇ લેણદેણ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બેંક એકાઉન્ટની ફોરેન્સિક ઓડિટ (Forensic audit)થી જાણવા મળ્યું છે કે ગત એક વર્ષમાં રિયા ચક્રવર્તી દ્વારા કોઇપણ પ્રકારની લેણદેણ થઇ નથી. આ વાત મુંબઇ પોલીસે મંગળવારે (18 ઓગસ્ટ)એ કરી છે.

Aug 18, 2020, 09:40 PM IST

Sushant Suicide Case: Rhea Chakrabortyનું નિવેદન આવ્યું સામે, આરોપો પર તોડ્યું મૌન

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નિવેદન સામે આવ્યું છે, જે તેના વકીલે જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં રિયા ચક્રવર્તી વિશે અને આ કેસ સંબંધિત તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Aug 18, 2020, 03:19 PM IST

સુશાંત સિંહને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાંથી મળ્યું સન્માન, બહેને શેર કર્યો ફોટો

દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને દુનિયા અને સિનેમામાં તેમના યોગદાન માટે કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીથી વિશેષ સન્માન મળ્યું છે. સુશાંતની યૂએસ બેસ્ડ શ્વેતા સિંહ કીર્તિએ શનિવારે ઇંસ્ટાગ્રામ પર એક તસવીરની સાથે આ સમાચાર શેર કરી. તસવીરમાં શ્વેતાએ અભિનેતાને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલું પ્રમાણ પત્ર બતાવ્યું છે.

Aug 15, 2020, 06:19 PM IST

યૂરોપની હોટલમાં તે રાત્રે સુશાંતની સાથે શું થયું? રિયા ચક્રવતીએ ED ને સંભળાવી કહાણી

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણ શું કોઇ એક તસવીર હોઇ શકે છે. ઇડી (Enforcement Directorate- ED)ની પૂછપરછ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તે લોકો યૂરોપ ટ્રિપ પર ગયા હતા. 

Aug 13, 2020, 04:45 PM IST

વિકાસ દુબેની સંપત્તિને તપાસ કરશે ED, UP પોલીસ પાસે માંગી જાણકારી

ઇડીએ શનિવારે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની સાથે જોડાયેલા લોકોની સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. ઇડીએ યુપી પોલીસ પાસે તેની સાથે સંકળાયેલી જાણકારી માંગી છે. 

Jul 11, 2020, 01:44 PM IST

ED એ યસબેંક મની લોન્ડ્રીંગ કેસમાં રાણા કપૂર, અન્યની 2,200 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

EDનેએ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ આ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂર અને અન્યની કુલ 2,203 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે.

Jul 9, 2020, 06:41 PM IST

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદી પર ઇડીનો શિકંજો, 329 કરોડની સંપત્તિ જપ્ત

આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે.

Jul 8, 2020, 07:57 PM IST