हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
five-year-old girl
Five year old girl News
gujarat
બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...
દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે. જેને લઈને સો કોઈ ચોકી ઉઠ્યું છે.
Jun 22,2024, 19:36 PM IST
Ankleshwar
અંકલેશ્વર: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની હત્યા કરી
અંકલેશ્વરના બોરભાઠા ખાતે એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ દુષ્કર્મીને તો મોતની સજા મળી જ હતી પરંતુ કાયદો હાથમાં લેવા બદલ તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે.
Nov 21,2020, 18:01 PM IST
Naradham
સુરતના પાંડેસરામાં પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ
ત્રણ વર્ષ અગાઉ પાંચ વર્ષની માસુમ બાળાને પીંખી નાખનાર નરાધમ અને વિકૃત એવા સુજીતને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દુષ્કર્મની આ ઘટનાને ખુબ જ ગંભીર પ્રકારની ઘટના ગણાવી હતી. આ સાથે જ કહ્યું કે, દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે. આરોપીએ તમામ હદો પાર કરી હોવાની અને રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના હોવાનું જણાવીને 20 વર્ષની સજા ફટકારી હતી.
Sep 18,2020, 23:46 PM IST
Misdemeanor
પાડોશી પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને કરતો હતો અડપલા અને...
શહેરના ઓઢવ વિસ્તારમાં એક નરાધમે બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓઢવના એક એપાર્ટમેન્ટના ધાબા પર આ હેવાને બાળકી સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હેવાને પાંચ વર્ષની નાની બાળકીને રમવા માટે ગઈ હતી. તે સમયે આરોપીએ બાળકીને રમાંડવાના બહાને ધાબા પાર લઇ ગયો હતો. ધાબા પર લઈ જઈને બાળકીને ગુપ્તાંગ પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ધાબા પર ઘરના સભ્યો આવી જતા આરોપીની કરતૂતો સામે આવી હતી.
Dec 22,2019, 19:02 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ