हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
215/ 7
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
found dead
Found dead News
humanity
સુરતમાં માનવતાએ જ આત્મહત્યા કરી લીધી, નવજાત બાળકી એવી હાલતમાં મળી કે...
3 કલાક પહેલા જ જન્મેલી નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાઓ કચરાના ઢગલામાં તરછોડી દીધી હતી. જેના પગલે યોગ્ય સારવાર નહી મળતા તેનું મોત નિપજ્યું હતું. લિંબાયતના ગણેશનગર-1 માં આવેલા કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના રસ્તા પરથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે લોકો પણ હવે લાગણીહીન થયા હોય તેવું લાગી રહ્યું છે. કોઇએ પોલીસને જાણ કરવાનાં બદલે ત્યાં ફોટો અને વીડિયો ઉતારવાનું પસંદ કર્યું હતું.
Mar 12,2022, 17:03 PM IST
surat police
કાયદો અને વ્યવસ્થાના ચિંથરે હાલ: સુરતમાં બબાલમાં વચ્ચે પડેલા એક યુવકને મળ્યું મોત
શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ રહી નથી. રોજેરોજ દુષ્કર્મ, હત્યા, છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે. સુરતમાં હત્યાનો સીલસીલો જારી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. વડોદ ગામમાં યુવતીની છેડતીના મુદે ઠપકો આપતા થયેલા ઝઘડામાં એક તરુણની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ દરમિયાન આરોપીને ગણતરના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 27,2022, 19:48 PM IST
Gujarati
ગુજરાતી મની હેઇસ્ટ! બેંકના લાખો રૂપિયા લઇ કર્મચારી ફરાર, પછી મૃત હાલતમાં મળ્યો
SBI બેન્કમાંથી 3 મહિના પહેલા 43 લાખની ઉચાપત કરનાર વિજય દાણીધારીયાએ એક મંદિરમાં જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઈ છે. જો કે વિજયે શા માટે આત્મહત્યા કરી અને એવું તો શું થયું કે વિજયે બેન્કના 43 લાખની રૂપિયા ઉચાપત કરી તે કારણ ચોંકાવનારુ છે.
Jan 10,2022, 19:18 PM IST
infamous man
આણંદનો કુખ્યાત શખ્સ મિત્રતામાં ખાઈ બેઠો થાપ, કાર લેવા જતાં મળી ગયું મોત
સરથાણામાં ધોળા દિવસે થયેલી આણંદના કુખ્યાતની હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પાર્કિંગમાં પડેલી કારમાં જ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિદ્ધાર્થ રાવની હત્યા કરી દીધી હતી. હત્યા પાછળ એવું કારણ સામે આવ્યુ જેણે પોલીસને વિચારતા કરી દીધા. જે મિત્રને પોતાની મોંઘીદાટ કાર વાપરવા આપી એ જ મિત્રએ ગાડી આપવાની જગ્યાએ આ સિદ્ધાર્થ રાવની હત્યા કરી દીધી હતી.
Mar 28,2021, 1:12 AM IST
Gir Somnath
ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું
જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી ત્રણેક સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
Jan 15,2021, 23:35 PM IST
Bird flu outbreak
બર્ડફલૂનો કહેર! રાજ્યમાં 8 મોર સહિત 128 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર
રાજ્યમાં કોરોનાને સરકાર ધીરે ધીરે ડામી રહી છે ત્યાં વળી બર્ડફ્લૂના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર મૃતહાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પશુપાલન વિભાગની ટીમ દ્વારા તમામ સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મધ્યપ્રદેશ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 મોર બિમાર સ્થિતીમાં મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 8 મોર ઉપરાંત 10થી વધારે કબૂતર, 100 થી વધારે મરઘા અને 10 ટીટોડીઓનાં પણ મોત થયાનું સામે આવ્યું છે.
Jan 10,2021, 22:35 PM IST
surat
મિત્ર સાથે રાત્રે પાર્ટી મનાવનાર યુવતીનું સવારે મોત, પરિવારે કર્યું સરાહનીય કામ...
પિપલોદની ઓયો હોટલમાં નવા વર્ષની રાત્રે પોતાનાં મિત્ર સાથે હોટલની રૂમમાં ઉજવણી કરવા માટે ગયેલી કતારગામની યુવતી ભેદી સંજોગોમાં મૃત હાલતમાં હોટલની રૂમમાંથી મળી આવી હતી. રાત્રે બંન્નેએ સુતા બાદ સવારે યુવાને જ્યારે યુવતીને જગાડી તો તે ઉઠી નહોતી. યુવક યુવતીને લઇને હોસ્પિટલ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જેના પગલે યુવતીનાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઘટના અંગે પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 3,2021, 19:47 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા