हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gaming zone
Gaming zone News
gujarat government
રાજકોટ ગેમઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, બનાવ્યા નવા નિયમ
Gujarat Government : રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો
Sep 6,2024, 9:17 AM IST
breaking news
અમિત શાહ ગુજરાતની મુલાકાતે, રાજકોટ આગની ઘટના અંગે સ્થાનિક નેતાઓનો લેવાશે ક્લાસ?
Rajkot Fire Case: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બપારે રાજકોટ પહોંચશે. જ્યાંથી તેઓ સોમનાથના દર્શને જશે. આ દરમિયાન રાજકોટમાં તેઓ ગેમ ઝોનમાં આગની ઘટના મુદ્દે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો ક્લાસ લઈ શકે છે.
May 31,2024, 11:37 AM IST
Rajkot Fire News In Gujarati
અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો; PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું, જાણો કેટલું બિલ..
રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું.
May 30,2024, 21:23 PM IST
Rajkot Fire News In Gujarati
રાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડ
રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી TPO એમ.ડી. સાગઠિયા છે. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે.
May 30,2024, 20:32 PM IST
gujarat
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત.
May 25,2024, 23:12 PM IST
gujarat
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.
May 25,2024, 21:38 PM IST
gujarat
VIDEO: રમેશ ટિલાળાનું વર્તન તો જુઓ...રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે હસી રહ્યા છે ખડખડાટ
રાજકોટના ગેમઝોનમાં આગની હોનારતથી 24 લોકો તંત્રના પાપે જીવતા બળી મર્યા છે ત્યારે ગુજરાતના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા છે. જે ગેમઝોનમાં ફાયર NOC નહોતી, પૂરતી મંજૂરીઓ નહોતી છતાં તંત્ર ક્યારેય તપાસ માટે ન ગયું અને ગેમઝોન બંધ ન કરાવ્યો અને હવે તો હદ થઈ ગઈ.
May 25,2024, 21:17 PM IST
Railway Station
ટ્રેન મોડી પડે તે માટે કરશો પ્રાર્થના: રેલવે વિભાગની અનોખી પહેલ !
રેલવે સ્ટેશન પર હવે ટ્રેનની રાહ જોવી હવે બોરિંગ નહી રહે, પણ કદાચ એવું પણ બને કે તમે ટ્રેન લેટ પડે તેની પ્રાર્થના કરો. તેના માટે ભારતીય રેલવે પોતાના યાત્રીઓ માટે ફન જોન (Fun Zone) ની ભેટ આપવા જઇ રહ્યું છે. આ જોનમાં બાળકોને રમવા માટે અલગ અલગ ગેમ્સ ની સુવિધા પણ આપવામાં આવશે. જેથી બાળકો ગેમ રમીને આનંદ કરી શકશે.
Sep 5,2019, 23:02 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા