gandhidham

અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, 2 સહિત 5 વિરૂદ્ધ ગુનો દાખલ

અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા અરેરાટી સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીના વૈંકુઠધામ સોસાયટીમા રહેતા અનીશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Jan 6, 2022, 11:17 PM IST

Rapar: જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણમાં એકનું મોત, પોલીસ દોડતી થઇ ગઇ

 રાપરના કાનમેર ગામે જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. જેમાં તેર જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ (Rajkot) અને ભુજ (Bhuj) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન એકનું મોત નીપજ્યું હતું.

Aug 13, 2021, 11:29 PM IST

સરકારી નોકરી મેળવવાની લાલચમાં 10 લાખના ખાડામાં ઉતર્યો યુવાન, પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડી

ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં નોકરી (Job) અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરતા બે શખ્સોને ગાંધીધામ (Gandhidham) એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા. જો કે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી લેવા પોલીસે (Gandhidham Police) કાર્યવાહી હાથ ધરી છે

Aug 6, 2021, 02:51 PM IST

Kutch: જમીનમાં રોકાણ કરતાં પહેલાં આ કિસ્સો વાંચી લેજો, સામે આવ્યું કરોડોનું જમીન કૌભાંડ

પાવર નામું બતાવી એક એકરના રૂા.1 લાખના હિસાબે મોટા ભાડરાની 200 એકર સરકારી પડતર જમીન રૂા.20 કરોડમાં વેચાતી આપી હતી.

Jul 1, 2021, 07:22 PM IST

ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઈમ્બતુર વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Apr 9, 2021, 10:30 PM IST

અજબ અપહરણની ગજબ કહાની, અપહરણકારની વાત સાંભળી પોલીસની આંખો પણ ભીની થઇ

બાળક વંછિત પિતાએ શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરી પોતના બાળક જેમ ઉછેર કરવા નક્કી કર્યું પણ રેલવે પોલીસે બે આરોપીની ધરપકડ કરી 2 વર્ષીય બાળકનો સહીસલામત છુટકારો કરાવ્યો છે.

Mar 21, 2021, 05:50 PM IST
Kutch: The announcement of Closed Gandhidham received a mixed response PT1M32S

Kutch : ગાંધીધામ બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

Kutch: The announcement of Closed Gandhidham received a mixed response

Jan 20, 2021, 02:40 PM IST
Special project Gandhidham Government school PT2M14S

ગાંધીધામની સરકારી સ્કૂલમાં અનોખો પ્રોજેક્ટ

ગાંધીધામ તાલુકાના ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં કલર કરીને શહીદો સ્વતંત્ર સેનાનીઓના ભીત ચિત્રો તૈયાર કરાવાનુ તાલુકા પંચાયત દ્વારા નક્કી કર્યું છે. આ માટે સર્વે કરાયા બાદ જે શાળાની સ્થિતિ સારી હશે તેનું કલરકામ કરી ભીતચિત્રો દોરવામાં આવશે

Mar 14, 2020, 10:30 AM IST
Gujarat Yatra of Gandhidham people with Zee 24 Kalak PT15M25S

Gujarat Yatra: ગાંધીધામના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે ગાંધીધામ ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Feb 9, 2020, 07:50 PM IST
4 Lakh Stolen At Wedding Party In Gandhidham PT3M33S

ગાંધીધામમાં લગ્ન પ્રસંગમાં 4.48 લાખની ચોરી

ગાંધીધામમાં લગ્ન પસંગમા 4.84 લાખના સોનાના દાગીના અને રોકડ ભરેલા પાકીટની ચોરીની ઘટના બની છે. સેક્ટર વિસ્તારમાં આવેલી ગુર્જર ક્ષત્રિય સમાજની વાડીમાં બનાવ બન્યો હતો. ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામા દશ-બાર વર્ષનો બાળક પર્સ ઉઠાવતો કેદ થયો હતો.

Jan 20, 2020, 09:45 PM IST

આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ, એક જ પરિવારના 1700 કાર્ડ હતા

સરકારના આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ (Ayushman card scam) સામે આવ્યું છે. ત્યારે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ પરિવારના 1700 કાર્ડ બનાવી દેવાની ઘટના સામે આવી છે. રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડ (Ayushman card) નું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાંથી આયુષ્યમાન કાર્ડના 15,000થી વધુ કાર્ડ બ્લોક કર્યા છે. આરોગ્ય કમિશનરના પદ પર જયંતિ રવિ હતા, ત્યારે એટલે કે 27 જૂન 2019ના રોજ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને આયુષ્યમાન કાર્ડમાં ચાલી રહેલી ગેરરીતિ રોકવા માટે પાકી કરી હતી. રાજ્ય સરકારની ભલામણોને આધારે જ આયુષ્યમાન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ માહિતી આપી છે.

Jan 4, 2020, 09:37 AM IST
Sheri Maholla Ni Khabar Gandhidham PT5M49S

શેરી મહોલ્લાની ખબર: ગાંધીધામના રહિશો પાયાની સુવિધાથી વંચિત

ગાંધીધામનાં અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે નવી સુંદરપુરીના અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો આ વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Dec 25, 2019, 05:10 PM IST
Gandhidham Thif Littel Boy PT10M14S

ગાંધીધામમાં ચીલ ઝડપ કરનારા બે કિશોર ઝડપાયા, જુઓ વીડિયો

ગાંધીધામમાં ચીલ ઝડપ કરનારા બે કિશોર ઝડપાયા, જુઓ વીડિયો

Nov 24, 2019, 05:20 PM IST
Shari maholla ni khabar : Situation of Cargo Slum Gandhidham PT4M30S

શેરી મહોલ્લાની ખબર : ગાંધીધામની કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતા રહીશોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબરમાં ગાંધીધામની કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતા રહીશોની સમસ્યા

Nov 1, 2019, 05:05 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Galpadar Village In Gandhidham PT6M56S

શેરી મહોલ્લાની ખબર: જાણો ગાંધીધામના ગળપાદરના રહીશોની સમસ્યા

ગાંધીધામની ભાગોળે આવેલા ગળપાદર ગામ નજીક અનેક સોસાયટી બની છે પરંતુ માળખાગત સુવિધાઓની સમસ્યાઓથી અહીં વસતા લોકો પીડાઈ રહ્યા છે નેશનલ હાઇવે પરનું ગામ એટલે ગળપાદર આ ગામની આજુબાજુના ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમજીવીઓ અને કર્મચારીઓ માટેની અહી મોટી વસાહત છે અને અનેક સોસાયટીમાં હજારો લોકો વસવાટ કરે છે જે પૈકી વર્ધમાનનગર અને સહારાનગરમા પણ મોટી સંખ્યામાં લોકો રહેશે આ વિસ્તારમાં પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ સાથે અહીંયા સફાઇની કામગીરી કરવામાં આવતી નથી ડ્રેનેજ સમસ્યાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છે અને માર્ગોના પણ કામો કરવામાં આવતા નથી જેથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.

Oct 19, 2019, 04:35 PM IST
Plastics Factory Fire In Kutch PT4M15S

કચ્છની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પાસે નંદગામ નજીક આવેલી ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબુ મેળવા માટે ઘટના સ્થળ પર 10થી વધુ ફાયર ફાઇટર પહોંચી ગઇ હતી. આ ભયંકર આગ કયા કારણોસર લાગી છે તેની હજી જાણ નથી થઇ. આ દુર્ઘટનામાં અંદર કોઇ ફસાયાનાં સમાચાર સામે આવ્યાં નથી.

Oct 15, 2019, 09:30 AM IST
Dengue issue at Gandhidham PT1M37S

કચ્છના ગાંધીધામમાં ડેન્ગ્યુનો કહેર

કચ્છના ગાંધીધામમાં ડેન્ગ્યુનો કહેર નોંધાયો છે. અહીં અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે અને રોજના 20-25 પોઝિટિવ કેસ નોંધાતા હોવાનું અનુમાન છે.

Oct 13, 2019, 01:10 PM IST
Shari Maholla Ni Khabar : Situation of Gandhidham PT6M52S

શેરી મહોલ્લાની ખબર : જાણો ગાંધીધામના લોકોની સમસ્યા વિશે

શેરી મહોલ્લાની ખબરમાં જાણો ગાંધીધામના લોકોની સમસ્યા વિશે

Oct 12, 2019, 03:50 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Meghpar Kumbhardi Area In Gandhidham PT6M53S

શેરી મહોલ્લાની ખબર: તંત્ર સામે ગાંધીધામના લોકોમાં ભારે રોષ

જાણો કેમ ગાંધીધામના મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Oct 8, 2019, 04:50 PM IST
Shari Maholla Ni Khabar : Situation Of Gandhidham PT6M43S

શેરી મહોલ્લાની ખબર : જાણો ગાંધીધામની ખરાબ પરિસ્થતિ અને લોકોની સમસ્યાની વિગતો

શેરી મહોલ્લાની ખબરમાં જાણો ગાંધીધામની ખરાબ પરિસ્થતિ અને લોકોની સમસ્યાની વિગતો

Sep 27, 2019, 04:25 PM IST