georgia

અમેરિકામાં ગુજરાતીની હત્યા, બોલાચાલી બાદ અશ્વેત યુવકે મહેશ વશીનું ગળુ દબાવી દીધું

  • મૂળ ગણદેશીના રવિન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે
  • મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ચેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી

Jan 7, 2021, 09:26 AM IST

Georgia માં Donald Trump ને આંચકો, રીકાઉન્ટિંગમાં Joe Biden ને મળી જીત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)ના ચૂંટણીમાં ગોટાળાના આરોપોને વધુ એક આંચકો લાગ્યો છે. જોર્જિયા (Georgia)માં કરવામાં આવેલી રિકાઉન્ટિંગમાં પણ જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે.

Nov 21, 2020, 09:03 AM IST

Video: પ્લાસ્ટિક બેગમાં મળી નવજાત બાળકી, US પોલીએ નામ આપ્યું ‘ઇન્ડિયા’

અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતની પોલીસને પ્લાસ્ટિક બેગમાં એક નવજાત બાળકી મળી છે. પોલીસે આ બાળકીનું નામ ઇન્ડિયા રાખ્યું છે અને તેની માતાને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત કમિંગ શહેરના પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે.

Jun 27, 2019, 12:01 PM IST

મહેસાણાના NRI દંપતિ પર અમેરિકામાં ફાયરિંગ, મહિલાનું મોત

આ પટેલ દંપતિ વર્ષોથી રહે છે અને જોર્જિયાના અલ્બાનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે. ગત રાત્રે મહિલા અને તેમના પતિ સ્ટોર બંધ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે લુટારૂં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો.

Nov 13, 2018, 03:44 PM IST

Chess Olympiad : ભારતીય પુરુષ ટીમ આનંદના વિજય છતાં 8મા ક્રમે, મહિલા ટીમ 2જા નંબરે

જ્યોર્જિયામાં ચાલી રહેલી 43મી વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમે પેરાગ્વેને અને મહિલા ટીમે આર્જેન્ટિનાને હરાવ્યું

Sep 29, 2018, 05:02 PM IST

કેમેરાને જોઇ સ્માઇલ કરવા લાગી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS

આ બંનેના સંબધની ખબર ત્યારે મીડિયા સામે આવી જ્યારે અરબાઝે તેની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર જોર્જિયા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો

Sep 6, 2018, 11:04 AM IST