ghost

HAUNTED RESTAURANT: આ રેસ્ટોરાંમાં ભૂત તમને આવીને પુછશે તમારે શું ખાવું છે?

આ દુનિયાની પહેલી રેસ્ટોરાં છે, જ્યાં તમારુ સ્વાગત વેટર નહીં પણ ભૂત કરે છે. જી હા, અહીં જે પણ લોકો આવે તેમનો ભૂત જ ઓર્ડર લે છે અને તમને ફૂ઼ડ સર્વ પણ ભૂત જ કરે છે. આ હોટલમાં જે પણ જમવા આવે ચોકસથી તેમની ચીખ નીકળી શકે છે. સ્પેનની એક રેસ્ટોરાંનું નામ છે 'લા માસિયા એંકાટડા' (La Masia Encantada), આ રેસ્ટોરાંનો કોન્સેપ્ટ કદાચ વિશ્વમાં સૌથી અલગ હશે અને આ ઈતિહાસથી પ્રેરિત છે.

Nov 18, 2021, 04:58 PM IST

Viral Video: સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું 'ભૂત', લોકોને ખુબ ડરાવી રહ્યો છે વીડિયો, કાચાપોચા ન જોતા

ટિકટોક યૂઝર્સ એક વાયરલ વીડિયો બાદ ડરેલા છે. લોકો તેને અત્યાર સુધીનો સૌથી ડરામણો વીડિયો ગણાવી રહ્યા છે. 

Oct 27, 2021, 02:47 PM IST

સ્વપ્નનગરી મુંબઈની આ જગ્યા છે સૌથી વધુ ડરામણી, જતા પહેલા હજારવાર વિચાર કરજો

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ છીએ કે જ્યાં જતા પહેલા તમે હજાર વાર વિચાર કરશો.

Oct 7, 2021, 11:16 AM IST

ભૂતિયા રેલવે સ્ટેશન! સરકાર પણ માને છે કે અહીં ભૂત છે! સ્ટેશન 42 વર્ષ રહ્યું બંધ, જાણો અસલી કહાની

ભારતના કેટલાક રેલ્વે સ્ટેશન એવા છે જેમની કહાની રોચક છે. જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. ત્યારે, પશ્ચિમ બંગાળનું બેગુનકોડોર રેલ્વે સ્ટેશન પણ આવા જ કિસ્સાના કારણે 42 વર્ષ સુધી બંધ રહ્યુ હતું.

Aug 26, 2021, 03:12 PM IST

Haunted Railway Stations: આ છે દેશના ભૂતિયા રેલવે સ્ટેશનો, યાદીમાં આ નામ જાણીને ચક્કર ખાઈ જશો

ભારતમાં આમ તો એવી ઘણી જગ્યા છે જે ભૂતિયા કે ડરામણી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભૂત  (Ghost) જેવી કોઈ વસ્તુ નથી. પરંતુ આમ છતાં દેશમાં આજે પણ લાખો લોકો છે જેમનું માનવું છે કે ભૂત કે પ્રેત આ દુનિયામાં હોય છે. અનેક લોકોએ તો ભૂત જોયું હોવાનો દાવો પણ કર્યો છે. 

Aug 2, 2021, 04:18 PM IST

Bollywood માં આવ્યું નવું ભૂત, અભિનેત્રીના આ રૂપની ક્યારેય નહી કરી હોય કલ્પના, જોઇ કંપી ઉઠશે કાળજુ

સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. આ તસવીરને એક વખતમાં જોઈને આપને અંદાજો નહીં આવી શકે આ તસવીરમાં કોનો ચહેરો છે.

Jul 3, 2021, 11:22 AM IST

PICS: દુનિયાના આ શહેરો 'ભૂતોના શહેર' તરીકે મશહૂર છે, ભારતનું આ ભૂતિયું સ્થળ છે ખુબ ડરામણું, જાણો કારણ

કેટલાક લોકો રોમાંચક દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. તેમને દેશ વિદેશની અજીબોગરીબ જગ્યાઓ એક્સપ્લોર કરવી ગમતી હોય છે. દુનિયાના કેટલાક શહેરો Ghost Town એટલે કે ભૂતોના શહેર તરીકે પણ જાણીતા છે. 

Jun 21, 2021, 11:06 AM IST

PICS: બોલીવુડની 5 સુપર્બ ફિલ્મો, જેણે એકપણ ગીત વગર બોક્સ ઓફિસ પર પાડી ટંકશાળ

લગભગ દરેક બોલિવૂડ ફિલ્મમાં ગીતો હોય છે. ખૂબ જ ભાગ્યે એવું જોવા મળે છે કે ફિલ્મોમાં કોઈ ગીત ન હોય. મોટાભાગે, ગીતો ફિલ્મોમાં પ્રાણ ફૂંકે છે. અને આ જ કારણ છે કે, ફિલ્મની વાર્તા, સંવાદ સાથે ગીતોને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. એટલુ જ નહીં, ઘણી ફિલ્મો એવી પણ બની છે જેમાં 10 ગીતો એડ કરવામાં આવ્યા છે. એક જૂની ફિલ્મ 'ઈન્દ્ર સભા'માં 71 ગીતો હતા. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક પણ ગીત નથી. તેમ છતા પણ આ ફિલ્મોને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી અને મહત્વનું છે કે, ફિલ્મ જોતા સમયે દર્શકો કંટાળ્યા ન હતા.
 

Apr 18, 2021, 03:16 PM IST

Viral Photo: ધ્યાનથી જુઓ તસવીર...હકીકત જાણીને કંપારી છૂટી જશે, હાજા ગગડી જશે

હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરમાં તેણે પોતાના મૃત દાદાજીને તસવીરમાં કેદ કર્યા હોવાનો દાવો કર્યો છે.

Dec 25, 2020, 02:10 PM IST

અનુપમ ખેરે ભૂત જેવો ડરામણો' VIDEO શેર કર્યો, જેણે જોયો તેના હાજા ગગડી ગયા

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર જેટલું પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેટલું જ તેઓ પોતાની સોશિયલ મીડિયા પર એક્ટિવિટીઝને લઈને પણ ચર્ચાઓમાં રહેતા હોય છે. અનુપમ ખેર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા વોલ પર  કઈંક નવું કારનામું કરતા જોવા મળે છે. આવું જ આ વખતે તેમણે કર્યું છે. એક વીડિયો શેર કર્યો છે જે લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. 

Nov 20, 2019, 05:44 PM IST

વડોદરાના પાદરામાં ચોંકાવનારી ઘટના, પોલીસે ભૂત વિરુદ્ધ નોંધી ફરિયાદ

મહિલાએ કહ્યું કે, તેણે ભૂતના કહેવાથી કેરોસિન છાંટ્યૂ છે. 

 

Jul 6, 2018, 09:07 PM IST