हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gold price in India
Gold price in india News
Gold rate
રોકેટ બની સાતમા આસમાને પહોંચેલું સોના-ચાંદી થયું સસ્તું,જાણો કેટલું સસ્તું થયું સોનુ
Gold Silver Price on 22 march 2024: સોના ચાંદીના ભાવમાં સોમવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવામાં જો તમે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે ઓછા રૂપિયા ખર્ચવા પડશે.
Mar 23,2024, 13:26 PM IST
Gold rate
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ખરીદવાનું ચૂકતા નહી, જાણો લો ભાવ
Gold Silver Rate Today: જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.આશંકા છે કે ભવિષ્યમાં તેના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.
Jan 9,2024, 16:00 PM IST
Dhanteras 2023
Dhanteras 2023: શું ધનતેરસ પર ડિજિટલ ગોલ્ડ લેવી યોગ્ય? દેશની જનતાને શું મળશે ફાયદો?
Gold Price: સોનું ખરીદવું એ સારું રોકાણ હોઈ શકે છે. જો કે હવે સોનું ખરીદવાની રીતોમાં બદલાવ આવ્યો છે. લોકો હવે ડિજિટલ સોનું પણ ખરીદી શકશે. તો બીજી તરફ જો ડિજિટલ સોનું ખરીદવું હોય, તો લોકોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે પણ જાગૃત રહેવું જોઈએ. ચાલો અમને જણાવો...
Sep 28,2023, 22:35 PM IST
Gold price
ફટાફટ સોનાની ખરીદી કરો, કિંમતમાં ત્રણ મહિનામાં થયો મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
Gold Price Today સતત ઘણા દિવસના વધારા બાદ સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. તહેવારની સીઝનમાં સોનું સસ્તું થવાથી ભારતીય ગ્રાહકોને ખુબ રાહત મળશે કારણ કે આ દિવસોમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે.
Oct 10,2022, 17:00 PM IST
Dussehra Gold Price
દશેરાના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત
Gold Silver Price Today જો તમે દશેરાના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. તહેવારોમાં સોના અને ચાંદીની વધતી માંગને કારણે બંનેના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
Oct 5,2022, 15:27 PM IST
gold
Gold Price: અઠવાડિયાના પહેલા દિવસે ભાવમાં ઘટાડો; જાણો શું છે આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવનો દોર ચાલી રહ્યો છે. સોનાના ભાવમાં (Gold Rate) ફરી એકવાર નરમી આવી છે. અઠવાડીયાના પહેલા કારોબારી દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે, ચાંદીના ભાવમાં (Silver Price) તેજી જોવા મળી રહી છે
Jan 25,2021, 16:48 PM IST
Gold price
Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં તેજી, પરંતુ ખરીદવા માટે છે શાનદાર તક!
બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવ (Gold Price Rise)માં વધારો થયો છે. આજે સોનાના ભાવમાં રૂ. 185નો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ સોનું હવે 10 ગ્રામ દીઠ 49,757 રૂપિયા (Gold Price Today)ની સપાટીએ પહોંચી ગયું છે
Dec 28,2020, 18:51 PM IST
Gold price
Gold Rate Today: સોના-ચાંદીમાં નબળાઇ, જાણો આજના ભાવ; રોકાણ કરવા માટે વધુ એક તક
કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ રોકણકારો ઘણી સાવધાની વર્તી રહ્યા છે. હાલમાં જ શેર બજારમાં મોટો ઘટાડો આવ્યા બાદ બજારમાં તેજી પરત ફરી છે. એવામાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે.
Dec 23,2020, 13:42 PM IST
Gold price
Today Gold Price: ચાંદીમાં ભાવમાં થયો 2000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ થયું મોંઘું
સોના ભાવમાં હાલ તેજીની કોઇ આશા કે સેંટીમેન્ટ નથી. એક્સપર્ટ જણાવી રહ્યા છે કે ફેબ્રુઆરી 2021 સુધી ગોલ્ડનો ભાવ 42,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી શકે છે.
Dec 21,2020, 12:13 PM IST
સોનાના ભાવ
Gold-Silver: જાણી લો સોના-ચાંદીનો નવો ભાવ, ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ધટાડો
ઓક્ટોબરના પહેલાં દિવસે ચાંદીના ભાવમાં 915 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોધાયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે 61423 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે.
Oct 1,2020, 20:17 PM IST
Gold price
Gold Price Today: સસ્તુ થઇ રહ્યું છે સોનું, જાણો ક્યાં સુધી ઘટશે અને કેટલો થશે ભાવ
સોનું ખરીદવામાં લોકોને રુચિ હમેશાં જોવા મળે છે. પરંતુ અત્યારે તક મળી રહી છે. કેમ કે, સોનું રેકોર્ડેડ ઉંચાઈથી લગભગ 6500 રૂપિયા સસ્તુ થયું છે. આવનારા દિવસોમાં ભાવ હજુ પણ ઘટી શકે છે.
Sep 25,2020, 19:54 PM IST
સોનું
3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી
બીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates) ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya)ના અનુસાર, અત્યારે સોનું જે ભાવ પર રહ્યું છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે.
Sep 17,2020, 18:37 PM IST
સોનું
17 September Gold Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો MCX નો ભાવ
ગ્લોબલ માર્કેટમાં મજબૂત અમેરિકી ડોલર વચ્ચે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફેડરલ રિઝર્વએ આગામી કેટલાક વર્ષો સુધી વ્યાજ દરોમાં શૂન્યની આસપાસ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Sep 17,2020, 12:01 PM IST
સોનું
Gold Price: ટૂંક સમયમાં 50,000 રૂપિયાને પાર કરી શકે છે સોનાના ભાવ, જાણો આ છે કારણ
દુનિયાભરના શેર બજારમાં ઘટાડો છે. ગત કેટલાક સમયથી રોકાણકારો બજારમાં પૈસા રોકવાનું ટાળી રહ્યા છે. સતત પ્રોફિટ બુકિંગ થઇ રહ્યું છે. જોકે કોરોના વાયરસના લીધે અનિશ્વિતતાનો માહોલ છે. એટલે જ બજારમાંથી રોકાણકારોએ હાલ અંતર બનાવી લીધું છે. એવામાં સોનું એકમાત્ર વિકલ્પ છે, જ્યાં રોકાણકારો પોતાના પૈસા બનાવી રહ્યા છે.
Mar 11,2020, 10:23 AM IST
સોનાનો ભાવ
સોનાનો ભાવ ઘટ્યો, 5 દિવસમાં 750 રૂપિયાનો ઘટાડો, જાણો મોટું કારણ
gold price in india: અઠવાડિયામાં સતત બીજા દિવસે સોનાની કિંમત (Gold Prices Today)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓછી માંગ અને ડોલરની સરખામણીમાં રૂપિયો મજબુત બનવાને કારણે મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 95 રૂપિયા જેટલો ઘટાડો થયો છે.
Dec 11,2019, 14:55 PM IST
સોનું
6 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું-ચાંદી, જાણો શું છે આજનો ભાવ
Jan 29,2019, 18:27 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા