government employee

સરકારી બાબુઓ સાવધાન! જો આ કામ કર્યું તો કાયમ માટે દિવાળી તો બગડશે જ સાથે પસ્તાવાનો પણ આવશે વારો

દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો મુલાકાતે આવતા તમે જોયા હશે. જો કે, સરકારી બાબુઓને આવી ગિફ્ટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતવુ પડશે

Oct 23, 2021, 10:23 PM IST

Diwali Bonus: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, દિવાળી બોનસ પર મોટું અપડેટ, જાણો કેટલા મળશે પૈસા

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે દિવાળી પર પોતાના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 30 દિવસના વેતન બરાબર નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (AdhocBonus) આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આવામાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી હવે પહેલા કરતા વધુ ઝગમગશે. 

Oct 20, 2021, 01:02 PM IST

આ કર્મચારીઓ પર મોદી સરકાર મહેરબાન, 7 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે

ભારતીય રેલવે અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોદી સરકાર આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે રાજી થઈ ગઈ છે. 

Sep 22, 2021, 03:32 PM IST

સરકારી કર્મચારીઓ માટે આવ્યું ખાસ સેલેરી એકાઉન્ટ, ફ્રીમાં મળશે 1 કરોડ સુધીના બેનિફિટ

Salary Account: BOI એ સરકારી કર્મચારીઓ માટે સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ (Salary Plus Account Scheme) રજૂ કરી છે. આ સેલેરી પ્લસ એકાઉન્ટમાં ગ્રાહકોને ફ્રી 1 કરોડ સુધીના બેનિફિટ્સ મળી રહ્યાં છે.

Sep 13, 2021, 06:37 PM IST

રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કરી મોટી જાહેરાત

કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને ફાયદો થવાનો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી છે. 
 

Sep 6, 2021, 04:29 PM IST

સાવધાન! સરકારી કર્મચારી બનીને તમારી પાસે આવશે સુરતની આ ગેંગ અને પછી...

સરકારી કર્મચારી તરીકેની ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં પોલિસીઓ લેવડાવી પોલિસીઓનું પેમેન્ટ રિલીઝ કરાવવાના બહાને અલગ-અલગ ચાર્જ જણાવી છેતરપીંડી કરનાર ગેંગને સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે

Aug 12, 2021, 03:44 PM IST

બુધવારે થશે મોદી કેબિનેટની બેઠક, કેન્દ્રીય કર્મચારીઓના DA પર લેવાય શકે છે મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે કેબિનેટની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે, જ્યારે કેબિનેટ વિસ્તારને લઈને અટકળોનું બજાર ગરમ છે.

Jul 5, 2021, 08:26 PM IST

સચિવાલયના આળસી કર્મચારીઓ પર સરકારની લાલ આંખ, હવે મોડા આવવું-જવુ પડશે ભારે

  • કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા ન હોવાનું સામે આવ્યું
  • આકસ્મિક સંજોગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો ઉપરી અધિકારીને આ વિશે જાણ કરવાની રહેશે

Jun 25, 2021, 03:27 PM IST

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, CVC એ કહ્યું- નિવૃત્તિ બાદ cooling off period પૂરો કરવો જરૂરી

આદેશમાં કહેવાયું છે કે તમામ સરકારી સંગઠનોએ પોતાના કર્મચારીઓ માટે યોગ્ય નિયમ અને દિશાનિર્દેશ તૈયાર કરવા જોઈએ.

Jun 4, 2021, 07:11 AM IST

કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, મળશે 10 દિવસની રજા

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને ગુજરાત સરકાર (Gujarat Government) દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ સરકારી કર્મચારી (Government Employee) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે. 

Mar 31, 2021, 07:14 PM IST

રોજગારી મુદ્દે ફરી એકવાર BJP-Cong આમને સામને, યુવાનોને અન્યાય મુદ્દે વિપક્ષનો આરોપ

રાજ્ય સરકારની (State Government) મહત્વની સેવાઓ ફિક્સ પે (Fixed Pay) અને કોન્ટ્રાકટ (Contract) આધારિત હોવાથી યુવાનોને અન્યાય થયાનો વિપક્ષ નેતાનો (Leader of Opposition) આરોપ

Mar 9, 2021, 01:28 PM IST

વ્યાજે ઘોળાવ્યું વખ: સુરતમાં સરકારી કર્મચારીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી

કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મચારી અનિલ ચૌધરીએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અનિલ ચૌધરીના પત્નીએ જણાવ્યું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ 13 લાખ મકાન વેચીને આપ્યા હતા. જો કે વ્યાજખોરો 30 લાખનો ચેક નાખી રીટર્ન કરાવીને નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. 

Nov 24, 2020, 04:31 PM IST

ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ

રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો

Nov 12, 2020, 11:22 AM IST
Morbi Police Jawan Suicide PT3M31S
Watch Morning 8 AM Important News Of Gujarat 9 November PT21M4S

એક ક્લિકમાં જુઓ સવારના 8 વાગ્યાના સમાચાર

Watch Morning 8 AM Important News Of Gujarat 9 November

Nov 9, 2020, 09:10 AM IST

સરકારી કર્મચારી આનંદો! આર્થિક સંકડામણ છતા ગુજરાત સરકાર ચુકવશે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું

રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે પંચાયતના કર્મચારી અધિકારીઓ અને રાજ્ય સરકારની ગ્રાંટ મેળવતી સંસ્થાઓના કર્મચારી અધિકારીઓને રાજ્ય સરકાર ભારત સરકારના ધોરણે જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવતી હોય છે. 

Nov 6, 2020, 05:31 PM IST

ગુજરાત સરકાર ના સરકારી કર્મચારી ની અધધ 8 કરોડની બેનામી મિલકત મળી આવી

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એ.સી.બી.ના ટાંચમાં લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ જમીન વિકાસ નિગમ અધિકારી જેને કરોડો રૂપિયાની મિલકત ઊભી કરી લીધી છે. 

Nov 3, 2020, 08:17 PM IST

ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો

રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.

Jul 24, 2020, 06:33 PM IST

કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. 

Mar 13, 2020, 12:28 PM IST