gst council meeting

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, કાપડ પર 5 ટકા યથાવત રહેશે જીએસટી

આજે વર્ષ 2021 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બર (31 December) ના રોજ સવારે 11 વાગ્યાથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Dec 31, 2021, 01:35 PM IST

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતી મોંઘવારીમાંથી મળશે રાહત? સરકારે લીધો આ નિર્ણય

પેટ્રોલ-ડીઝલની વધતી મોંઘવારી (Petrol-Diesel Price Hike) એ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. લખનઉમાં યોજાયેલી 45 મી જીએસટી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર રાહત અંગેનો નિર્ણય અપેક્ષિત હતો

Sep 18, 2021, 10:54 AM IST

GST Council Meeting: GST ફ્રી બની ઘણી દવાઓ, પેટ્રોલ-ડીઝલ પર થયો આ નિર્ણય

લખનઉમાં શુક્રવારે થયેલી GST Council ની 45 મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક બાદ સરકારે ઘણી મોંઘી જીવન રક્ષક દવાઓને GST ફ્રી કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલને GST ફ્રી કરવા મુદ્દે પર બેઠકમાં સહમતિ બની છે. 

Sep 17, 2021, 11:14 PM IST

GST વળતર પર ન બની સર્વસંમતિ, નિર્મલાએ કહ્યું- કેન્દ્ર સરકાર ન ઉઠાવી શકે રાજ્યો માટે લોન

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યા છે, દેશના 20 રાજ્યો ઓપ્શન-1થી સહમત છે. જ્યારે બાકી રાજ્યો કેન્દ્રના પ્રસ્તાવથી સહમત નથી. બધા રાજ્યોની સાથે વિસ્તારથી ચર્ચા થઈ. 
 

Oct 12, 2020, 11:31 PM IST

GST પરિષદમાં ઇ વાહનમાં GST ઘટાડવા સહિત અનેક મહત્વનાં નિર્ણયો લેવાશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે માલ એન્ડ સેવા કર (જીએસટી) પરિષદમાં પહેલી બેઠક હશે. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત ઇલેક્ટ્રીક વાહનો પર જીએસટી દરોને 12 ટકાથી ઘટાડીને પાંટ ટકા કરવા અને રાષ્ટ્રીય નફાખોરી વિરોધી પ્રાધિકરણ (એનએએ)ને એક વર્ષનો વિસ્તાર કરવા અંગે વિચારણા કરવામાં આવી શકે છે. જીએસટી પરિષદની આ 35મી બેઠક હશે. સીતારમણની આગેવાનીમાં પહેલીવાર યોજાવા જઇ રહેલ પરિષદની આ બેઠકમાં સિંગલ વિન્ડો રિફંડ પ્રોસેસ અને ઇ-ચાલન (ઇ-ઇનવોઇસ) ઇશ્યું કરવા માટે કંપનીઓ માટે એક પ્રણાલીનાં નિર્માણ અંગે પણ ચર્ચા થશે. 

Jun 20, 2019, 10:13 PM IST

આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર

જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેંદ્વમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે.

Jun 19, 2019, 03:59 PM IST

21 જૂને GST કાઉન્સિલની બેઠક, ટેક્સ ચોરી કરનારાઓ થશે પ્રહાર

નવી દિલ્હી; જીએસટી કાઉન્સિલની 21 જૂને પ્રસ્તાવિક બેઠક છે. આ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 50 કરોડથી વધુના B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) ટ્રાંજેક્શન પર ઇ-બિલને ફરજિયાત કરવામાં આવી શકે છે. સરકારને આશા છે કે B2B ટ્રાંજેક્શન પર ઇ બિલને અનિવાર્ય કરવાથી ટેક્સ ચોરીમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

Jun 18, 2019, 02:41 PM IST

20 જૂને યોજાશે GST પરિષદની બેઠક, દર ઘટડા ઉપરાંત લેવામાં આ મોટા નિર્ણય

સામાન્ય બજેટ પહેલાં જીએસટી (જીએસટી) પરિષદની બેઠક 20 જૂને બેઠક યોજાવવાની છે, જેમાં બિઝનેસ-ટૂ-બિઝનેસ (બી2બી) વેચાણ માટે 50 કરોડ અથવા વધુના બિઝનેસવાળી કંપની માટે કેંદ્વીકૃત પોર્ટલ પર ઇ-ઇનવોઇસ બનાવવાની જરૂરી કરવા મુદ્દે ચર્ચા થશે. જીએસટીના બિનલાભકારી સંસ્થાની ઓફિસને આગળ વધારવાનો એજન્ડા પણ સામેલ છે.

Jun 12, 2019, 01:03 PM IST

GST કાઉંસિલ: ચૂંટણી પહેલાં નાના વેપારીઓ માટે મોટી જાહેરાત, દૂર થશે આ મોટું ટેંશન

સરકારે GST કાઉંસિલ મીટિંગમાં નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કહી શકીએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મીડિયમ અને નાના વેપારીઓ માટે નવા વર્ષની આનાથી મોટી કોઇ ભેટ હોઇ ન શકે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સરકારે ના ફક્ત થ્રેસહોલ્ડની લિમિટ 20 થી વધારીને 40 લાખ કરી દીધી છે. 

Jan 10, 2019, 01:58 PM IST

સસ્તા ભાવે ઘર ખરીદવું છે તો આજે આ મોટા સમાચાર તમારા સપનાને કરશે સાકાર

ઘર ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે આજે એક મોટા સમાચાર આવી શકે છે. આ સમાચાર આવશે GST કાઉંસિલની બેઠકમાંથી, જ્યાં આજે ઘણી જરૂરી વસ્તુઓ પર ટેક્સમાંથી રાહત મળી શકે છે. વર્ષ 2019 માં આ GST કાઉંસિલની પ્રથમ બેઠકમ છે. 

Jan 10, 2019, 11:39 AM IST

આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત

ઘર ખરીદવું અને બનાવવું સસ્તું થશે. જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત મળી શકે છે. જોકે અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટીને 12 ટકા સ્લેબથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જોકે ડેવલોપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. જો આમ થાય તો ઘર ખરીદનારાઓને ખૂબ મોટી રાહત મળી શકે છે.

Jan 10, 2019, 07:15 AM IST

MSME સેક્ટરને મોદી સરકાર આપશે ભેટ, GST મુક્તિ મર્યાદામાં વધારો

લોકસભા ચૂંટણીથી પહેલા આ સેક્ટર માટે GST થ્રેસહોલ્ડની લિમિટ વધારમાં આવી શકે છે. GST થ્રેસહોલ્ડ લિમિટ વધવાથી નાના વેપારીઓને ઘણો ફાયદો મળશે.

Dec 31, 2018, 07:58 PM IST

GST કાઉન્સિલ બેઠકઃ ટેક્સ ફ્રી થયા સેનેટરી નેપકિન, વાંસ 12%ના સ્લેબમાં

નવી દિલ્હીઃ નાણાપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જારી છે. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનેટરી નેપકિનને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી બહાર કરી દીધું છે. 

Jul 21, 2018, 06:18 PM IST

GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય: 1એપ્રીલથી લાગૂ થશે ઇન્ટર સ્ટેટ ઇ-વે બિલ

ઉદ્યોગ તથા વ્યવસાય જગત માટે માલ અને સેવાકર (જીએસટી) રિટર્ન ભરવાની હાલની વ્યવસ્થા જૂન સુધી ચાલુ રહેશે. જીએસટી પરિષદે શનિવારે કોઇ પોતાની બેઠકમાં રિટર્ન દાખલ કરવાની હાલની જીએસટી આર 3બી વ્યવસ્થાને ત્રણ મહિના માટે વધારી દીધું છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી પરિષદની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, એક રાજ્યથી બીજા રાજ્યમાં માલનાં આવન જાવન માટે ઇલેક્ટ્રોનિક વે બિલ એટલે કે ઇ વે બિલને એક એપ્રીલથી લાગૂ કરવામાં આવશે.

Mar 10, 2018, 09:40 PM IST