budget session

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, 27 માર્ચ પહેલા સમાપ્ત થઈ શકે છે Parliament નું Budget Session

કોરોના સંક્રમણ  (Corona) અને દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને જોતા સંસદના બજેટ સત્ર  (Budget Session) માં ઘટાડો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 27 માર્ચથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેને સમાપ્ત કરવામાં આવી શકે છે. 
 

Mar 8, 2021, 09:49 PM IST

International Women's Day: સંસદમાં ઉઠ્યો મહિલા અનામતનો મુદ્દો, જાણો કોણે શું કહ્યું? 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી. 

Mar 8, 2021, 02:09 PM IST

Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે.

Mar 3, 2021, 01:44 PM IST

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

Mar 3, 2021, 01:13 PM IST

બજેટ વચ્ચે નાણામંત્રીની ટકોર, ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...

 • દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ટકોર કરી 
 • ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા

Mar 3, 2021, 01:07 PM IST

Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

Mar 3, 2021, 12:24 PM IST

Gujarat Budget 2021: 60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આજે રજૂ કર્યું. જેમાં સૌથી વધુ કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે.

Mar 3, 2021, 12:22 PM IST

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરી રહ્યાં છે.  

Mar 3, 2021, 11:21 AM IST

કોરોનામાં સરકારની આવક ઘટી હતી, બજેટથી ગુજરાતની પ્રગતિ આગળ વધારીશું : નીતિન પટેલ

 • નીતિન પટેલે કહ્યું, બજેટમાં તમામ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ વધીશું. 

Mar 3, 2021, 10:44 AM IST

આજે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં નવમી વખત રજૂ કરશે Budget

 • 2021 ના ગુજરાતના બજેટમાં આરોગ્ય, નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાશે  
 • નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

Mar 3, 2021, 08:02 AM IST

નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

 • દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી 
 • એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેથી પેપરની બચત થશે
 • ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે

Feb 27, 2021, 11:17 AM IST

કોરોના ટેસ્ટ નહિ, તો વિધાનસભાના બજેટ સત્રમાં એન્ટ્રી નહિ

 • નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે.
 • બજેટ સત્રને લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી
 • વિધાનસભા બજેટ સત્રમા મુખ્યમંત્રીના વિભાગોના જવાબો અન્ય મંત્રીઓ આપશે

Feb 26, 2021, 03:19 PM IST

Budget 2021: PM નરેન્દ્ર મોદી આજે કરશે સર્વદળીય બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) એ નેતાઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં ભાગ લીધા પછી તેમણે કહ્યું કે તેમના દ્રારા લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરિમાનું સન્માન કરવાનો અનુરોધ કર્યો હતો અને કાર્યવાહીને સુચારુ સંચાલન માટે તેમનો સહયોગ પણ માંગ્યો છે. 

Jan 30, 2021, 12:13 PM IST

રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ Ravneet Singh Bittu નો હંગામો, સદનમાં લગાવ્યા નારા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) શુક્રવારના સંસદના બંને સદનોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદનું બજેટ સત્ર (Budget Session) આજથી (29 જાન્યુઆરી) શરૂ થઈ ગયું છે

Jan 29, 2021, 04:24 PM IST

1 માર્ચથી શરૂ થનારૂ બજેટ સત્ર લવજેહાદ-કૃષિ કાયદા મુદ્દે તોફાની રહેશે

  આગામી 1 માર્ચથી ગુજરાતમાં વિધાનસભા (Legislative Assembly in Gujarat)નું બજેટ સત્ર (Budget session) શરૂ થશે. સંભવન 24 દિવસ સુધી ચાલનારા બજેટ સત્ર (Budget session)માં લવ જેહાદ સહિત અનેક સુધારા વિધેયકો ગૃહમાં રજુ કરવામાં આવશે. જો કે આ બજેટ સત્ર (Budget session) બંન્ને પક્ષે તોફાની બનવાની શક્યતા છે. તો બીજી તરફ રાજ્ય સરકારનાં અલગ અલગ વિભાગ ઉપરાંત નાણા વિભાગમાં બજેટ લક્ષી કામગીરીની આખરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે સત્રનાં પ્રથમ દિવસે જ રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવર્ત (Acharya Devvrat) ગૃહનું સંબોધન કરશે ત્યાર બાદ રાજ્યનાં બે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલ (Keshubhai Patel) અને સ્વ. માધવસિંહ સોલંકીને (Madhosinh solanki) ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે. 

Jan 28, 2021, 04:06 PM IST

Budget session: રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહિત 16 પાર્ટીઓ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (Gulam nabi azad) એ કહ્યુ કે, 16 રાજકીય પાર્ટીઓએ એક નિવેદન જાહેર કરી કહ્યુ કે, અમે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરી રહ્યાં છીએ, જે કાલે સંસદમાં આપવામાં આવશે. તેની પાછળ મુખ્ય કારણ છે કે ત્રણેય કૃષિ કાયદા (Farm Laws) ને વિપક્ષ સાથે કોઈપણ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યા હતા. 

Jan 28, 2021, 04:00 PM IST

Gujarat Budget 2021: 1 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

આગામી 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Budget 2021) શરૂ થશે. આ બજેટ સત્ર 24 દિવસ સુધી ચાલી શકે છે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ગૃહને સંબોધિત કરશે. 
 

Jan 27, 2021, 04:27 PM IST

Parliament Canteen Subsidy: સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે ભોજન પર સબ્સિડી, ઓમ બિરલાએ કરી જાહેરાત

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. 

Jan 19, 2021, 05:43 PM IST

આ વખતે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સીધુ 2021માં Budget Session, ખાસ જાણો કારણ

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપના કારણે આ વર્ષે સંસદના શિયાળુ સત્ર (Winter Session) નું આયોજન કરવામાં નહીં આવે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે આ અંગે જાણકારી આપી અને કહ્યું કે અનેક પક્ષોના નેતાઓ સાથે ચર્ચા બાદ સામાન્ય સહમતિ બની હતી કે સત્ર બોલાવવું જોઈએ નહીં. 

Dec 15, 2020, 01:06 PM IST
Gandhinagar: Discusses The Urban Development In Budget Session PT4M53S

ગાંધીનગર: બજેટ સત્રમાં શહેરી વિકાસની માગણીઓ અંગે ચર્ચા

આજે વિધાનસભામાં શહેરી વિકાસ પૂરક માંગણીઓની ચર્ચા થઈ હતી. 8 મનપા, 159 પાલિકા આવી છે. લોકો માઈગ્રેટ થાય છે અને શહેરો તરફ વળી રહ્યા છે. લોકોને શહેરમાં સારી સુવિધા મળે એ માટે સરકારે કામગીરી કરવી જોઈએ. કરોડોના બજેટની સરકાર ફાળવણી કરે છે પણ અનેક ગેરરીતિ થાય છે.

Mar 3, 2020, 07:35 PM IST