हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Civic Polls 2021
Gujarat civic polls 2021 News
Rajkot
રાજકોટમાં આવતીકાલે મતગણતરી: 6 સ્થળોએ કરશે મતગણતરી
રાજકોટ મનપાની ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ હવે આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીને મંગળવારના રોજ મતગણતરી થશે. અને કોને શિરે સતાનો તાજ આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
Feb 22,2021, 11:22 AM IST
Jamnagar
જામનગરના ઉમેદવારોનું ભાવિ EVM માં થયું કેદ, આવતીકાલે થશે મતગણતરી
રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી(Gujarat Municipal Election 2021) નું મતદાન યોજાયું હતું. અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavnagar) માં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.
Feb 22,2021, 12:52 PM IST
Ahmedabad
ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ, ગુજરાતમાં સરેરાશ 45.99 ટકા મતદાન
રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.
Feb 22,2021, 12:46 PM IST
Narmada
6 મનપામાં ભાજપની થશે જીત, જે મતદાન થયું છે તેનો સીધો ફાયદો ભાજપને છે: સીઆર પાટીલ
તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉચ્છલ ખાતે ચૂંટણી પ્રચારમાં આવી પહોંચ્યા હતા. આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Feb 21,2021, 20:02 PM IST
Jamnagar
6 મહાનગરપાલિકાનું મતદાન પૂર્ણ, સરેરાશ 41.93 ટકા મતદાન
રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ 41.93 ટકા મતદાન નોંધાયું હતું.
Feb 21,2021, 19:15 PM IST
Ahmedabad
વરરાજાનો વટ તો જુઓ... 'દુલ્હનને કહી દીધું છે કે, મતદાન કર્યા બાદ જાન લઈને આવીશ'
શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા લવ પટેલના આજે લગ્ન હતા. વરરાજા લગ્ન પહેલાં મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ મતદાન કરવા માટે પહોંચી ગયો હતો.
Feb 21,2021, 16:28 PM IST
Trending news
IPL 2024
હાર્દિક પંડ્યા...આ શું થઈ રહ્યું છે? મલિંગા સાથે દુર્વ્યવ્હારનો વધુ એક Video વાયરલ
Sindoor Upay
Sindoor Upay: એક ચપટી સિંદૂર ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે, જાણો ખાસ નિયમ
vastu tips
આ દિશામાં હોય છે માં લક્ષ્મી અને શિવજીનો વાસ, અહીં આ વસ્તુ રાખવાથી દુર થશે ધનની તંગી
Viral Video
છોકરીઓને 'અંગ લગા દે..' ગીત પર અશ્લીલ ચેનચાળા ભારે પડ્યા, પોલીસે કરી મોટી કાર્યવાહી
gujarat weather forecast 2024
ગામડે જવું હોય તો જતા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાતના આ શહેરોમાં પથારી ફેરવશે ગરમી
gujarat news
ગુજરાતીઓ માટે ખુશખબર! સાવ સસ્તામાં ફોરેનની ફ્લાઈટ શરૂ, સવારે અહીં તો બપોરે બેંગકોક
america
ગાયમાં જોવા મળી ખતરનાક બીમારી, અચાનક દૂધ ઘટ્ટ બની ગયું, રંગ પડ્યો ફિક્કો
Business News
બે ગુજરાતીઓએ હાથ મિલાવતા 'બજાર'માં હલચલ, અદાણી-અંબાણીની આ ડિલની રોકાણકારો પર અસર
Whatsapp
વોટ્સએપે આપ્યો મોટો ઝટકો, દરેક SMS પર હવે લાગશે આટલો ચાર્જ, 1 જૂનથી લાગૂ થશે નિર્ણય
Hair Growth Tips
ઘરે બનાવેલી બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ