हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Congress
Gujarat congress 1 News
Congress
સુરત બાદ રાજકોટના પીડિતોએ કહ્યું, અમારે નથી જોઈતુ રાજકારણ, સરકારની કામગીરીથી સંતુષ્ટ
કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અડઘા રહ્યા છે.
Aug 9,2024, 16:43 PM IST
Gujarat congress news
ચૂંટણીની તૈયારી! કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર,10 જિલ્લામાં કરી પ્રમુખોની નિમણૂક
ગુજરાતના 10થી વધુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે. જ્યારે અન્ય નવા જિલ્લા પ્રમુખના નામની આજે જાહેરાત થઇ શકે છે. જિલ્લા અને તાલુકા સંગઠનમાં ફેરફાર બાદ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં બદલાવ થશે.
Dec 8,2023, 15:33 PM IST
Gujarat Congress
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
Gujarat Congress: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સાંસદ બનાવી દિલ્હી લઈ જઈ ખાસ જવાબદારીઓ સોંપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર માટે ન આવી ગાંધી પરિવારે સીધી નારાજગી દેખાડી હતી
Jun 9,2023, 20:37 PM IST
Gujarat Congress
પ્રગતિ આહીરે રાષ્ટ્રીય અધ્યક્ષને લખ્યો પત્ર, કહ્યું; '...તો રાજનીતિ છોડી દઈશ'
કોંગ્રેસ પક્ષની સાથે હું પુરેપૂરી વફાદાર રહી છું, કોંગ્રેસ પાર્ટી મારી જોડે ન્યાય કરે. મને અપમાનિત કરવામાં આવી છે, કોગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા રૂપ અડગ અને ઉભી રહી છું. પ્રગતિ આહીરે વધુમાં જણાવ્યું કે, તપાસ કરવામાં આવે અને મારા વિરુદ્ધ કોઈ સબુત મળે તો હું રાજનીતિ છોડી દઈશ.
Jan 25,2023, 20:53 PM IST
Gujarat Congress
ગુજરાતમાં કોની સરકાર બનશે? કોને મળશે કેટલી બેઠકો, ફરી ચર્ચાઓ- અટકળોનો દોર શરૂ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 110 થી 125 બેઠકો મળી શકે છે. ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર કોંગ્રેસને 45 થી 60 બેઠકો મળશે. જ્યારે આમ આદમી પાર્ટીને એક થી પાંચ બેઠકો મળશે.
Dec 7,2022, 22:35 PM IST
Gujarat Congress
ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, 50 કરતાં વધુ નેતાઓએ જાહેર કરી નિવૃત્તિ,આપ્યા રાજીનામા
Gujarat Election: ઊંઝા વિધાનસભામાં 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું હોવાની માહિતી મળી રહી છે, તો 15 જેટલા અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર કરાઈ છે. કોંગ્રેસ અગ્રણી જયપ્રકાશ પટેલ, દશરથ પટેલ મહેશ ચૌધરી સહિતના નેતાઓએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
Oct 13,2022, 15:45 PM IST
Gujarat Congress
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવૃત્ત સૈનિકોની માંગણીઓ સામે પટારો ખોલ્યો
આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને રાજ્યમાં ચાલી રહેલા સાંપ્રત મુદ્દાઓ પર નિવેદનબાજી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રધાનમંત્રીના જન્મ દિવસની સુભકામનાઓ સાથે આકરા પ્રહારો કર્યા હતા.
Sep 17,2022, 15:54 PM IST
congress MLA
કોંગ્રેસે માછીમારો માટે જાહેર કર્યો મેનિફેસ્ટો, કોંગ્રેસ સરકાર બની તો આવા આપશે લાભ
Gujarat Election: માછીમારોનો મિજાજ કોંગ્રેસ તરફ વાળવા ગીર સોમનાથ કોંગ્રેસ દ્વારા ઉના અને સોમનાથના ધારાસભ્યોને સાથે રાખીને માછીમારોની સ્પષ્ટતા 14 મુદ્દાઓ સમાવેશ કરતું મેનિફેસ્ટો જાહેર કરાયું હતું.
Sep 16,2022, 15:26 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા